તમારા શરીરની 15 શક્તિઓ જેને તમે નથી જાણતા, 15 સુપર પાવર ઓફ હીંયુમન બોડી.

આપણા શરીરમાં કુદરતે આપેલી શક્તિઓ વિષે જાણીએ જે આચાર્ય છે.

૧. હ્રદય :-

આપણા શરીરની બધી નસોની લંબાઈ લગભગ ૯૭૦૦ કી.મી. જેટલી થાય છે. આપણી આખી પૃથ્વીનો વ્યાસ ૪,૭૩૫ કી.મી છે. એટલે કે એક માણસની નસો આખી પૃથ્વીને ૨.૫ વખત વીંટી શકે છે. એક ૧૦૦૦ કી.મી દુર પાણી લઇ જવા માટે તો મોટો પંપ પણ ઓછી પડશે, આપણું હ્રદય કુદરતી એક નાનો પંપ, આપણું શરીરમાં રહેલી ૯૭૦૦ કી.મી નસોમાં સતત પાણી પહોચાડતું રહે છે. આપણું હ્રદય દિવસમાં લગભગ ૧ લાખ વાર ધબકે છે. અને હ્રદયનું પપ્મીંગ પ્રેશર એટલું વધુ હોય છે, કે તે આપણા લોહીને પુરા ત્રીસ ફૂટ ઉપર ઉછાળી શકે છે. અને સાયન્ટીફીકના જણાવવા મુજબ આપણેને હ્રદયરોગના હુમલાનો ભય મંગળવારના રોજ રહે છે, અને સૌથી ઓછો શનિવારના દિવસે.

૨. મગજ વેજ્ઞાનિકોના જણાવ્યા મુજબ એક મેગા બાઈટ જેટલી મેમરીનો સંગ્રહ કરી શકે છે, આપણા મગજના દરેક સેલ્સની કેપેસીટી ૪.૭ બ્રાઈટ હોય છે, આપણા મગજના સેલ્સની સંખ્યા આખા બ્રહ્માંડના તારાથી પણ વધુ હોય છે, માનવ શરીર એક એવું છે, જે આખા બ્રહ્માંડ બરોબર છે, આપનો આઈકયુ ૧૮ વર્ષની ઉંમર સુધી જ વધે છે, ત્યાર પછી તે વધી નથી શકતું માની લો કે કોઈ માણસ ૮૪ વર્ષ સુધી જીવતા રહે છે, તો તેને તેની ૪ વર્ષની ઉંમરમાં પોતાના જીવનના લેશન શીખી લીધા હશે, અને બાકી રહેલા 80 ટકા તે 80 વર્ષ સુધી શીખશે.

૩. હાડકા :-

આપણા શરીરમાં કુલ ૨૧૭ હાડકા રહેલા હોય છે, પરંતુ વયસ્ક થતા સુધીમાં ઘણા હાડકાઓ એકબીજા સાથે જોડાઈ જાય છે, અને એક વયસ્ક માણસના શરીર માં કુલ ૨૦૬ હાડકા હોય છે. માનવ શરીરના હાડકા ક્રોકરીટ કરતા પણ ચાર ગણા વધુ મજબુત હોય છે, આપણા શરીરનું સૌથી મજબુર અને લાંબુ હાડકું આપણી જાંગનું હાડકું હોય છે, જે એક સ્ટીલના પાઈપથી પણ મજબુત હોય છે, અને આપણી ખોપરી જ ૨૯ હાડકા માંથી બનેલી હોય છે,

૪. પ્રેમ :-

જેણે આપણે પ્રેમ કરી એ છીએ તેને જોતા જ આપણી આંખોની પુતળીઓ ફેલાવા લાગે છે, અને એવી રીતે જેનાથી આપણે નફરત કરીએ છીએ તેને પણ જોતા જ આવું બને છે, આપણેને પ્રેમ પણ મગજમાં રહેલા કેમિકલ્સને કારણે થાય છે, પ્રેમમાં પડવા વાળાના મગજમાં લોપામાંઈન અને સેનેટોરીન વધુ જાય છે.

૫. સેલ્સ :-

માણસના શરીરનું સૌથી મોટો સેલ્સ મહિલાના અંડ અને સૌથી નાનો પુરુષનો શુક્રાણુ હોય છે. આપણા શરીરમાં દર સેકન્ડે એક કરોડથી પણ વધુ આ સેલ્સ બને પણ છે અને મરે પણ છે, દરરોજ ઘણા સેલ્સ અને ટીશુ આપણા શરીર માંથી અલગ થાય છે. અને આવી રીતે દર પાંચ વર્ષમાં આપણું આખું શરીર નવું બની જાય છે. એક વયસ્ક માણસનું શરીર ૭ ની પાછળ ૨૭ શૂન્ય લગાવવામાં આવે એટલા અણુ માંથી બનેલું હોય છે,

૬. શરીરના અંગો વધવા :-

જન્મથી પછી શરીરના હાડકા પોતાના લેવલ મુજબ વધે છે, અને શરીરનો એક ભાગ એવો છે. જે ક્યારે પણ નથી વધતું અને તે છે આપણી આંખની કાળી પુતળીઓ. અને તે જન્મથી મૃત્યુ સુધી એક જ સાઈઝની રહે છે. કેમ કે તેમાં કોઈ બ્લડ સપ્લાઈ નથી થતી, સામાન્ય રીતે માનવ શરીર વયસ્ક ઉંમર સુધી જ વધે છે, પરંતુ આપણા નાક અને કાન મૃત્યુ સુધી વધતા રહે છે.

આમ તો તેના વધવાની ગતી ઘણી ધીમી હોય છે, જો આપણા શરીરનું અડધો કિલો વજન વધી જાય તો આપનું શરીર ૧૧૦૦૦ કી.મી. લાંબી લોહીની નસ બનાવે છે, તેથી લોહીનું પરીભ્રમણ કરવા માટે હ્રદયને વધુ પરિશ્રમ કરવું પડે છે. જરૂરી છે કે આપણે આપણા શરીરનું વજન અડધો કિલો ઓછું કરીએ, જેથી ખોટી રીતે લોહીનું સર્ક્યુલર પણ દુર થઇ જશે, એક સામાન્ય વ્યક્તિ ૨૦ દિવસ ખાધા વગર રહી શકે છે, પરંતુ પાણી વગર તે બે દિવસ પણ નથી રહી શકતા, આપણે સાંજની સરખામણીમાં સવારે વધારે વધીએ છીએ, જેના મગજનો આઈકયુ વધુ હોય છે. તે સામાન્ય રીતે વધુ સપના જુવે છે, અને આપણે સુતા સમયે આપણા જીવનકાળ દરમિયાન ૧૭ જુદા જુદા જીવડા અને મકોડાને ખાઈ જઈએ છીએ.

૭. સેંસ :-

સામાન્ય રીતે શરીરમાં પાંચ સેંસ હોય છે. જેને જ્ઞાનેન્દ્રી પણ કહે છે. ત્વચા, આંખ, કાન, નાક અને જીભ છે.

૮. કરોડરજ્જુ :-

કરોડરજ્જુ માત્ર આપણા શરીરને ટકાવી રાખવા સિવાય મગજની અવેજીમાં પણ કામ કરે છે, આપણા મગજ ને સદેશ આપણા શરીર ની નર્વસ સીસ્ટમ પહોચાડે છે, ઘણી વખત તે જાતે જ નિર્ણય લઇ લે છે,

૯. ત્વચા :-

આપણા શરીરના એક ઇંચના ભાગમાં લગભગ ત્રણ કરોડ બેક્ટેરિયા રહે છે. તો વિચારો આખા શરીરમાં કેટલા હશે. કેમ કે ગભરાવાની જરૂર નથી તેમાંથી મોટાભાગના બેક્ટેરિયા નુકશાનકારક નથી હોતા,

૧૦. આંખ :-

આપણી આંખો યુનિવર્સના લગભગ એક કરોડ રંગોને ઓળખી શકે છે. આર્ટસ સમયના કેમેરા લગભગ ૨૦-૨૪- કે ૪૨ મેગા પીક્સલના હોય છે, પરંતુ આપણી આંખની પુતળીઓ પુરા ૫૭૬ મેગા પીક્સલની હોય છે. અમુક લોકોની આંખમાં એકથી વધુ પુતળીઓ હોય છે, આ એક સમસ્યા છે જેને પોલીકોલિયા કહે છે, એક કિસ્સો એવો પણ છે. જેમાં એક મહિલા ને પાંચ પુતળીઓ હોય છે.

૧૧. નાક :-

માણસ નાક લગભગ ૫૦ હજાર પ્રકારની ગંધ સુંઘી શકે છે, અને આપણું નાક ફેફસા માટે એરકંડીશનનું કામ કરે છે, જે બહારની હવાને ઠંડા કરી અને ગરમ કરે છે અને શરીરમાં ઓક્સીજન પૂરું પાડે છે, જેથી ફેફસા જામી ન જાય.

૧૨. છીંક :-

જયારે આપણે છીંક લઈએ છીએ તો શરીરના હ્રદય સિવાય આખું શરીર કામ કરવાનું બંધ કરી દે છે. છીંકતી વખતે હંમેશા આંખ બંધ થઇ જાય છે, અને નાક અને મોઢા માંથી ૧૨૦ કી.મી ની પ્રતિ કલાકની ઝડપથી હવા નીકળે છે.

૧૩. વાળ :-

સામાન્ય રીતે આપણા વાળ રોજના ૦.૦૨ થી ૦.૦૫ mm વધે છે, એક માણસના માથા શરીર ઉપર લગભગ ૧ લાખ વાળ હોય છે. અને દરરોજ ૧૦૦ વાળ ખરવાનું સામાન્ય વાત હોય છે. અને જે ખરે છે તેની સામે તે ઉગી પણ જાય છે. પુરુષોમાં દાઢીના વાળ સૌથી ઝડપથી વધે છે. અને જો કોઈ પુરુષ આખું જીવન દાઢી ન કરે તો તેની દાઢીના વાળ ૩૦ ફૂટ સુધી વધી શકે છે.

૧૪. લોહી :-

સમાંન્ય વ્યક્તિના શરીરમાં લગભગ ૫.૫ લીટર લોહી હોય છે. આપણી નસોમાં લગભગ ૪૦૦ કી.મી. પ્રતિ કલાકની ઝડપથી દોડે છે. ને એક દિવસમાં ૯૫૦૦ કી.મી.નું અંતર પસાર કરી લે છે. માણસના લીહીના મુખ્ય ચાર પ્રકાર છે. O, A, B, અને C, ગાયના લોહીના મુખ્ય ૮૦૦ પ્રકાર છે. કુતરાના ૧૩ અને બિલાડીના ૧૧ અને એક ગ્રુપ અપવાદ રૂપ છે. જેનું નામ છે. બોમ્બે ગ્રુપ જે બોમ્બે માંથી મળી આવ્યું છે. તેવા ગ્રુપ વાળા હજારો માંથી એક હોય છે, અને તેઓ લગભગ એક બીજાના સંપર્કમાં રહે છે, જેથી જરૂર પડે તો એક બીજાને કામ આવી શકે.

દુનિયામાં સૌથી પહેલું લોહીનું ટ્રાન્સપ્લાન ૬૦૬૭ માં કુતરાનું કરવામાં આવ્યું હતું. દુનિયાની સૌથી પહેલી બ્લડ બેંક ૧૯૩૭ માં બનાવવામાં આવી હતી. બ્રાજીલમાં એક આદિવાસી સમૂહ છે. જ્યાં બધાનું એક જ બ્લડ ગ્રુપ છે O પોઝેટીવ

૧૫. હેડકી :-

તમે ક્યારેય કોઈને સતત ૧૫ વર્ષ સુધી હેડકી ખાતા જોયા છે. વિચારો આવું તે માણસ માટે કેટલું મુશ્કેલ હશે. અમેરિકામાં ચાર્લ્સનું નામ વર્ડ રેકોર્ડમાં નોંધાઈ ચુક્યું છે. અને ૯૬ વર્ષ સુધી તંદુરસ્ત જીવ્યા. એટલે કે માનવ શરીર વર્ષો સુધી હેડકી પણ સહન કરી શકે છે. અને સામાન્ય રીતે મહિલાઓની સરખામણીમાં પુરુષોને વધુ આવે છે.