તો એટલા માટે ઓફિસમાં મહિલા બોસ પોતાના શર્ટનું ટોપનું બટન ખુલ્લું રાખે છે.

સામાન્ય રીતે લોકોના કપડા પહેરવામાં પણ અનેક પ્રકારની ફેશન કરતા હોય છે, જેમ કે પહેલાના સમયમાં લોકો પેન્ટમાં બોલબેટમની ફેશન ખુબ કરતા હતા, સમય પસાર થતા નેરો પેન્ટની ફેશન લોકોમાં ઘણી ચાલી, હાલમાં પણ ચાલે છે, એવી રીતે સ્ત્રીઓમાં પણ પહેલાના સમયમાં સાડીની ખુબ ફેશન હતી, જે આજે પણ છે.

પરંતુ આજના સમયમાં સાડી કરતા બીજી અનેક ગણી ફેશન મહિલાઓના પહેરવેશમાં આવી ગયેલી છે. જેવી કે જીન્સ પેન્ટ, ટીશર્ટ, પાયજામો, કુર્તી જેવી અનેક ફેશનો હાલમાં જોવા મળે છે. અને ઓફીસમાં પણ અનેક પ્રકારના ડ્રેસ પણ પહેરવામાં આવે છે અને તેમાં પણ તે કપડા પહેરવાની પણ જુદી જુદી ફેશન કરતા જોવા મળે છે, આવી જ એક ફેશન વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. આવો તેના વિષે વિસ્તારથી જાણીએ.

આપણે બધા એક વાત ખુબ સારી રીતે જાણીએ છીએ કે આજના સમયમાં મહિલાઓને પુરુષોથી ઓછી નથી સમજવામાં આવતી, કારણ કે આજની મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરુષોથી આગળ છે અને તે, તે બધા કામ કરી શકે છે જે એક પુરુષ પણ નથી કરી શકતો. જો તમારાથીએ પૂછવામાં આવે કે તમારા માટે સારો બોસ કોણ હશે પુરુષ કે મહિલા? તો તમારો જવાબ પુરુષ જ હશે.

પણ એક શોધ પછી ખબર પડી છે કે મોટા ભાગે મહિલા બોસ પુરુષ બોસથી વધારે સાચી અને સારી બોસ હોય છે. તો મિત્રો આજે અમે તમને એક એવી ખબર વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેના વિષે જાણીને તમે હેરાન થઇ જશો અને તમે ક્યારેય તેના વિષે વિચાર્યું નહી હોય.

તમે જોયું હશે કે મહિલા બોસ પોતાના શર્ટનું ટોપ બટન ખુલ્લું રાખે છે. પણ શું તમે વિચાર્યું છે કે તે એવું કેમ કરે છે? ઓફીસમાં પોતાના શર્ટનું ટોપ બટન ખુલ્લું રાખવું ઓફીસના અનુશાસનમાં ખોટું મનાય છે. તે જ ઓફીસની જે મહિલા બોસ હોય છે, તે હંમેશા પોતાના શર્ટનું ટોપ બટન ખુલ્લું રાખે છે. કેટલાક વર્ષો પહેલા તેને લઈને એક સર્વે કર્યો હતો. તેમાં જે વાતો સામે નીકળી આવી હતી.

રીપોર્ટનું માનીએ તો જે મહિલાઓ આવું કરે છે, તે પોતાના કામમાં ખુબ વધારે મજબુત હોય છે અને સાથે જ તે એક સારી બોસ પણ હોય છે. એવી બોસ મહિલાઓથી તેમનો સ્ટાફ પણ ખુબ પ્રભાવિત હોય છે. સ્ટાફ પર તેની સકારાત્મક અસર પડે છે. આ રીસર્ચના ખુલાસાથી ઘણા જાણીને ચકિત થઇ ગયા હતા. તેમનું માનવું છે કે એવું થવાથી કાર્યસ્થળ પર સકારાત્મક અસર નથી પડતી. પણ લોકોની નજર ખોટી જગ્યાએ પડે છે.

કારણ જે હોય એ પણ આપણા ભારત દેશમાં આપણી સંસ્કૃતિને અનુરૂપ જ દરેક મહિલાનો પહેરવેશ હોય છે પછી ભલેને એ મહિલા બોસ જ કેમ ના હોય. શું કહેવું છે તમારું? કોમેન્ટ બોક્ષમાં અવશ્ય લખશો.

આ માહિતી જીનાસિખો અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.