આજે રામનવમીના દિવસે આ 5 રાશિઓનું દરેક કામ થશે પૂર્ણ, આવકના સાધન થશે મજબૂત.

મેષ રાશિ :

આજે તમારું જ્ઞાન અને હાસ-પરિહાસ તમારા ચારો તરફ લોકોને પ્રભાવિત કરશે. તમારી સામાજિક સ્થિતિમાં વૃદ્ધિ થશે. પારિવારિક જીવન સામાન્ય રહશે. આ સમયમાં તમારું ભાગ્ય પૂર્ણ સાથ આપશે. ખાવા-પીવામાં અનિયમીતતા ન થવા દેવો. કોઈ ખાસ અને સારું કામ થવાનો યોગ બની રહ્યા છે. ખોટી સંગતિમાં પડી શકો છો, દૂર રહેશો તો સારું રહશે. પહેલાથી ઉધાર આપેલ પૈસા પાછા મળી શકે છે.

વૃષભ રાશિ :

આજે કામમાં કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવાથી તમારે બચવું જોઈએ. તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે. કોઈ સાથે વિવાદ ન કરો. લાંબા સમયથી જોવા વાળા સપના હવે પુરા થઇ શકે છે. તમારા ભૂતકાળના પ્રયત્નનો હવે ફળ મળશે. તમારા કરિયરમાં સફળતા મળશે અને પરિવારમાં ખુશીઓ આવશે. મનોરંજન માટે સમય જરૂર કાઢો. આ સમયે તમારે વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂરત છે.

મિથુન રાશિ :

પૂર્વજોની મિલ્કત મળવાની સંભાવના છે, નોકરી કરનારા જાતકો કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવાની જરૂર પડી શકે છે. આજે નાની વાતનો મોટો વિવાદ બનાવવાની જરૂરત નથી. વેપારી ક્ષેત્રમાં ભાગીદારો માટે સમય અનુકૂળ છે. પોતાના વિચાર જાહેર કરવા અને બીજાને પોતાના વિચાર પર સહમત કરવામાં તમે ખુબ જ હદ સુધી સફળ થઇ શકો છો. કોઈ તમારા માન-સમ્માનને ઠેસ પહુંચાડવાનો પ્રયાસ કરી શકે છે.

કર્ક રાશિ :

પોતાના કામો માટે કાર્યસ્થળ પર પ્રશંસાના પાત્ર બની શકો છો. તમારે ગુસ્સો કરવાથી બચવું જોઈએ અને ખાસ કરીને એવી વાતથી બચવું પડશે. જે કોઈને દિલ દુ:ખાવી શકે. કેટલાક લોકોને તમારા કોઈ પ્રકારની મદદ જરૂર પડી શકે છે. આજે મન અનિયંત્રિત થઇ શકે છે, આ સમયે કોઈ નવી યોજનામાં નાણાં રોકાણ કરવામાં નુકશાન થઇ શકે છે. તમારી વાણીને કઠોર ન કરો.

સિંહ રાશિ :

નવી જવાબદારીઓની સાથે કામનું દબાણ વધારે થઇ શકે છે. યોગ્ય જગ્યા પર રોકાણ કરશો તો ખુબ ફાયદાકારક સાબિત થશે. ખાનગી જીવનમાં કેટલીક સમસ્યા થઇ શકે છે. સારું રહશે કે તમે તમારા જીવનસાથીના વિચારને સમજવાનો પ્રયાસ કરો. બીમાર વ્યક્તિની તબિયત સુધાર થવાથી રાહત અનુભવશો. આજે ઓવર કોન્ફિડન્ટ જેવી સ્થિતિ બની શકે છે, આનાથી તમારે બચવું જોઈએ.

કન્યા રાશિ :

આજે તમે ઘરેલુ કામ પૂર્ણ કરવામાં સફળ રહેશો. આજે યોગ્ય યોજના મુજબ કરિયરમાં બદલાવ લાવશો. જે લોકોઓ વ્યવસાય કરે છે, તેમને નફો થવાની સંભાવના છે. ખર્ચ પર અંકુશ લગાવવાની જરૂરત છે. પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. ઘરેલુ મામલામાં કેટલીક હદ સુધી સમસ્યા થઇ શકે છે, વધારે દેખાડો કરવાથી બચો અને વિકટ સ્થિતિ આવી શકે છે. આંખ બંધ કરી કોઈ પર વિશ્વાસ ન કરો.

તુલા રાશિ :

સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂરત છે, કારણ કે તમે નાની-મોટી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. કામના બાબતમાં કોઈ પ્રતિ તમારું આકર્ષણ વધી શકે છે, જેનાથી તમારા કામમાં બાધાઓ પણ ઉભી થઇ શકે છે, તેનાથી બચો. ગાયત્રી મંત્રનો જાપ કરો, તમારી દરેક સમસ્યા દૂર થશે. આ સમયમાં કામકાજમાં બેદરકારી તમારા પર ભારી પડી શકે છે. અજાણ્યા લોકો પાસેથી મદદ ન માંગો, ન રસ્તો પૂછો અને ન સલાહ માંગો.

વૃશ્ચિક રાશિ :

આજે વિચિત્ર પરિસ્થિતિઓમાં સાહસ ન ગુમાવો. અધિકારી વર્ગનો સહયોગ મળશે. પ્રેમીઓ માટે સમય સારો છે. વિવાહિત જાતકો માટે આવેગના કારણે જીવનસાથી સાથે વિવાદ થઇ શકે છે. તમે તમારા બાળકો સાથે પ્રેમ ભર્યો સમય વિતાવશો. આજે તમને ખુબ નવું શીખવા મળશે. આજે સ્વાસ્થ્ય પ્રતિ થોડી સાવધાની રાખવી જોઈએ. ઘરેલુ વાતાવરણ થોડું અશાંતિ વાળું રહી શકે છે.

ધનુ રાશિ :

આજે નાણામાં રોકાણ કરો નહિ, સુખ-સમૃદ્ધિમાં વધારો થશે અને પ્રેમ સંબંધમાં મધુરતા આવશે. તમારે સીધા વિવાદથી બચવું જોઈએ અને વધારે સમજદારી વર્તન અપાવવાનો પ્રયાસ કરવો જોઈએ. તમે પરિજનો અને મિત્રોની સાથે આનંદપૂર્ણ સમય વિતાવશો. આજે અજાણ્યામાં જોઈ ભૂલ થઇ શકે છે, જેનાથી તમને થોડી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પોતાના કામમાં ધ્યાન આપો.

મકર રાશિ :

આજે તમે અપરિચિત લોકોથી સાવધાન રહો. આસ્થા અને વિશ્વાસથી કામ પૂર્ણ થશે. પ્રેમ સંબંધના મામલામાં તમે ભાગ્યશાળી રહેશો. તમારા જીવનસાથીની મનોદશા ખુબ જ સારી રહશે. આ સમયે તમારી એકગ્રતા ભંગ થઇ શકે છે. કામકાજમાં તમારું મન લાગશે નહિ. નજીકનાઓથી સતર્ક રહો. આધ્યાત્મ પ્રતિ તમારે રસ રહશે. માથા પર કેસરનો તિલક લગાવો, પરસ્પર સંબંધ મજબૂત થશે.

કુંભ રાશિ :

આજે તમારે પોતાના પૈસાને બચાવીને રાખવાનો પ્રયાસ કરો. પરિવારમાં બધાનો ભરપૂર સહયોગ મળશે. પ્રેમીઓ માટે આજનો દિવસ શુભ નથી. કંઈક અનિષ્ટ ઘટના થઇ શકે છે. વેપારના ક્ષેત્રમાં તમને અપાર ધન લાભ થશે. આજે તમે કંઈક નવું કરવાનું વિચારી શકો છો. આનાથી તમને સફળતા પણ મળી શકે છે. રચનાત્મક કામમાં લાગેલ લોકોને ફાયદો થઇ શકે છે. કોઈ વાતને લઈને તમે પોતાને જવાબદાર સમજી શકો છો.

મીન રાશિ :

આજે પ્રિયજનોની સાથે સમય વિતાવવાનો આનંદાયક રહશે. આજે તમે કંઈક એવું કામ કરશો. જેનાથી સમાજમાં તમને સફળતા મળશે અને તમને સમ્માનિત કરવામાં આવી શકે છે. માતા-પિતાની સલાહ તમારી માટે લાભકારક સાબિત થશે. ભાઈ-બહેનો સાથે તમારા સંબંધ સારા રહશે. તમારાથી બળવા વાળા લોકો તમારા પદ અને પ્રતિષ્ઠાને ઠેસ પહુંચાડવાનો પ્રયાસ કરી શકે છે. યાત્રા માટે આજનો દિવસ સારો નથી.