ત્રીજા સ્ટેજનું કેન્સર પણ દુર કરશે આ ઉકાળો, ડોક્ટર પણ આપી રહ્યા છે સલાહ.

આજે જયારે વિજ્ઞાન ઘણી પ્રગતી કરી ચુક્યું છે. છતાં પણ ઘણા રોગો એવા છે. જેની આગળ વિજ્ઞાન લાચાર જોવા મળે છે. એલોપેથીની ભારે દવાઓ, સર્જરી અને ઓપરેશન છતાં પણ શરીરના રોગ માંથી છુટકારો નથી મળતો. એવો જ એક અસાધ્ય રોગ છે કેન્સર.

આ રોગના વિષયમાં આજે પણ એવું કહેવામાં આવે છે કે જેણે આ રોગ થઇ જાય છે તો ઠીક થતો નથી. પરંતુ આજે અમે તમને કેન્સર અને એને દુર કરવા વાળી એક એવી રાબ વિષે જણાવીશું, જે ન માત્ર શરૂઆતના કેન્સર પરંતુ બીજા અને ત્રીજા સ્ટેજના કેન્સરને પણ ઠીક કરી દેશે.

કેમ થાય છે અને શું હોય છે કેન્સર :-

રોગનો ઈલાજ કરતા પહેલા તમને રોગ વિષે જણાવી આપીએ. આપણું શરીર અસંખ્ય સેલ્સથી બનેલું હોય છે અને આ સેલ્સનો લોહી સાથે સીધો સંબંધ હોય છે, પરંતુ જયારે આ સેલ્સમાં ફેરફાર થવા લાગે છે. તો તેની અસર શરીરના બીજા ભાગો ઉપર પડે છે અને આપણા શરીરની પ્રતિરોધક શક્તિ ઓછી થઇ જાય છે અને ધીમે ધીમે શરીર નબળું થઇ જાય છે. તેને જ કેન્સર કહે છે.

આ એક ઘણી વિચિત્ર અને નવાઈ કરનારી વાત છે પરંતુ સત્ય છે. ખાસ કરીને આપણા શરીરમાં હંમેશાથી જ કેન્સર સેલ્સ હાજર રહે છે પરંતુ તે ઉભરીને બહાર નથી આવતા. પરંતુ જયારે આપણે આપણા શરીરની દિનચર્યા અને ટેવો બદલીએ છીએ તો શરીરમાં પણ ફેરફાર થવાના શરુ થઇ જાય છે.

કેન્સર થવાના થોડા વિશેષ કારણ છે. સિગરેટ, બીડી, ગુટકા, ખેની, દારુ કે પછી ભાંગ પછી કોઈ પણ પ્રકારનો નશો હોય, તે આપણા શરીરમાં કેન્સરના સેલ્સને જાગૃત કરી તેને સક્રિય કરી દે છે. એટલા માટે કોઈ પણ પ્રકારના નશાથી દુર રહો.

ગળો અને તુલસીની રાબ :-

જે રાબની આપણે વાત કરી રહ્યા છીએ તે ગળો અને તુલસીના મિશ્રણથી બને છે. તમે લોકો જાણો છો કે નથી જાણતા કે ગળો અને તુલસી, બન્નેનું જ સેવન આપણા શરીરના લોહી, સેલ્સ અને પલેટેટસને વધારવા અને સ્વસ્થ રાખવા માટે કરવામાં આવે છે. ગીલોયમાં રહેલા ગુણ શરીરમાં કેન્સરના સેલ્સને દુર કરી લોહી અને સેલ્સને સાફ કરી દે છે અને તુલસીથી શરીર સંપૂર્ણ રીતે તાજું માજુ થઇ જાય છે.

આ રાબ એટલી અસરકારક છે કે હવે એલોપેથીના ડોક્ટર પણ કેન્સરના રોગીને આ પાણી પીવાની સલાહ આપી રહ્યા છે કેમ કે થોડા વર્ષોના રીપોર્ટમાં એ વાત સાબિત થઇ ગઈ છે કે ગીલોય અને તુલસીની આ રાબ ત્રીજા સ્ટેજના કેન્સરને પણ ઠીક કરી દે છે.

ગૌ મૂત્ર, હળદર, મગ, ઘઉંના જવારાનું જ્યુસ વગેરે કેન્સરના દર્દીને કે જેને ઓપરેશન કરાવી દીધું હોય અને હમણા કેન્સર મુક્ત થઇ ગયા હોય અથવા જેને કીમો, રેડીયેશન કે ટાર્ગેટ થેરાપી ચાલુ હોય આવા તમામ દર્દી માટે રામબાણ અને અચૂક ઈલાજ છે. જય હિન્દ…