આ ચાર ઔષધિઓના મિશ્રણથી યુરિક એસીડ થઇ જશે ગાયબ ક્લિક કરી જાણો ઈલાજ

માણસના શરીર ના લોહીમાં જો યુરિક એસિડનું પ્રમાણ જરૂર કરતા વધી જાય છે તો તે સાંધામાં જમા થઇ જાય છે જેના લીધે ગઠીયા ની બીમારી થઇ શકે છે. વધુ દારૂ પીવો કે પછી જરૂર કરતા વજન વધી જવું શરીરમાં યુરિક એસીડનું પ્રમાણ વધારી શકે છે.

યુરિક એસીડનું નિર્માણ તે સમયે થાય છે જયારે શરીરમાં યુરીન ન્યુક્લીયટાઇડ નું નિર્માણ થાય છે જો કે ખોટી રીતે (catabolise) અપચો થાય છે. શરીરમાં યુરિક એસીડનું પ્રમાણ વધવાથી ગઠીયા તથા બીજા સબંધિત રોગો ઉભા થઇ જાય છે. આ રોગ ખાસ કરીને પગના સાંધામાં ઉભા થાય છે.

યુરિક એસિડના ચિન્હો / sympotoms of Urin Acid

* સાંધામાં સોજો આવવો.

* પગના અંગુઠામાં સોજો આવવો.

* સાંધામાં ગાંઠ થવી.

* શરીરના સાંધામાં દુઃખાવો થવો.

* ચાલવા અને ઉઠતા બેસતા સમયે સાંધામાં દુઃખાવો થવો.

* કોઈ એક જગ્યાએ વધુ સમય બેસી રહેવાથી સાંધામાં દુઃખાવો થવો.

યુરિક એસીડનો ઈલાજ / Treatment of Urik Asid

આજ અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કેવી રીતે ઘરે બેઠા સાંધામાં યુરિક એસીડ (Urik Asid in Joint) નો ઈલાજ કરી શકાય છે.

સામગ્રી :

* 1/2 લીંબુ

* 2 લીલી પાર્સલી ની દાંડીઓ

* 1 ઇંચ આદુ

* 1 કાકડી

નુસખો તૈયાર કરતા પહેલા વસ્તુ ને ધોઈને સાફ કરો. હવે અજમો, આદુ અને કાકડી ને કાપી લો અને લીંબુના રસ સાથે બ્લેન્ડર માં નાખીને બ્લેન્ડ કરો. તમારો પ્રયોગ તૈયાર છે.

આ નુસ્ખાને દિવસમાં બે વખત સેવન કરો (1- સવારે ખાધા પહેલા ખાલી પેટ) (1 રાત્રે સુતા પહેલા) ખુબ જલ્દી લાભ થશે.

યુરિક એસીડ માટે બીજી પોસ્ટ વાંચવા ક્લિક કરો >>>> આ પોસ્ટ યુરિક એસીડના દર્દીઓ માટે વરદાન સ્વરૂપ સાબિત થશે. રામબાણ ઘરેલું સારવાર

યુરિક એસીડ માટે ત્રીજી પોસ્ટ વાંચવા ક્લિક કરો >>>> જાણો શરીરમાં યુરિક એસિડ વધવાના લક્ષણો અને તેના સરળ અને ઘરેલું ઉપાય