‘V’ અક્ષરના લોકો હોય છે ખુલ્લા મનના અને સ્વતંત્ર વિચારસરણીના, જાણો કેવા હોય છે એમના ગુણ.

જો કોઈ છોકરી અથવા છોકરાનું નામ અંગ્રેજીના ‘V’ અક્ષરથી શુરુ થાય છે. તો તમે સમજી લો કે તે માણસ ઘણા જ સ્વતંત્ર મનના છે. તેને કોઈનું બંધન પસંદ નથી. તેમની વાતો, પોતાના સપના, તે કોઈની સાથે શેર નથી કરતા. કોઈની રોક-ટોક તેમને પસંદ નથી. તેઓ માત્ર એ જ કામ કરે છે, જે તેમનું મન કહે છે, જો તમે તેમની સાથે જબરદસ્તીથી કંઈક કરાવવાનો પ્રયાસ પણ કરશો, તો તે એવું કંઈક કરી નાખશે જેનાથી તે કામ અટકી જશે.

જોકે તે ચોખ્ખા મનના હોય છે. તેમના મનમાં પાપ નથી હોતું. તેઓ લોકોની લાગણીઓની કદર કરે છે, પરંતુ પોતાની લાગણીઓ વિશે તે કોઈને કાંઈ જ નથી કહેતા. તેમનું કુટુંબીક અને લગ્ન જીવન સામાન્ય રીતે શાંતિમય જ હોય છે. તેથી તેઓને પોતાની વસ્તુઓને લઈને દુ:ખી થતા નથી. તેમાં એક વસ્તુ હોય છે, તે ખૂબ જ ઝડપથી કોઈ પણ વસ્તુથી કંટાળી જાય છે. પરિવર્તન સાથે પ્રેમ કરનારા આ લોકો માટે સેક્સ પણ મહત્વ ધરાવતું નથી.

આ નામ, ઇજજત અને પૈસા ઘણા કમાય છે પરંતુ તેમાં સમય લાગે છે. તેમને વસ્તુઓ અટકી અટકીને અને ધીમી ગતિથી મળે છે, પરંતુ કાયમી રીતે તેઓની પાસે રહે છે. તેથી આવા નામના લોકોના માતા-પિતાએ ગભરાવું ન જોઈએ કે તેમના પુત્ર અથવા દીકરીની ગોઠવણી ઝડપથી નથી થઇ રહી.

આ જિદ્દી અને આળસુ પણ હોય છે, પરંતુ સમય આવે ત્યારે પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવે છે. સામાજિક જીવનમાં તેમનો રસ વધારે નથી હોતો તેથી તે ચર્ચાઓના પણ ભોગ બને છે. આમ તો પોતાની શક્તિથી આગળ વધવા વાળા આ લોકો જીવનમાં લાંબા સમયે પ્રગતી કરે છે અને જેમની નજીક હોય છે તેમના ઘણા વફાદાર હોય છે.

V થી શરુ થતા નામના વ્યક્તિ સ્વભાવથી થોડા ઢીલા હોય છે. તેને જે મનથી ગમે છે તે કામ કરે છે. મનથી શુધ્ધ હોય છે, પણ પોતાની વાતો કોઈની સાથે શેર કરવું તેને સારું પણ નથી લાગતું. દબાણ પૂર્વક તેની પાસેથી તમે કાંઈ પણ નથી કરાવી શકતા.

વાત પ્રેમની કરીએ તો તે એ પ્રેમની રજૂઆત ક્યારેય નથી કરતા જે વાતનો કોઈ અર્થ નથી અથવા એમ કહીએ કે હસી-મજાકમાં કહેવામાં આવેલી વાતોમાંથી પણ ઊંડો અર્થ કાઢી લે છે. કયારેક ક્યારેક એ વાતો તેમના માટે જ મુશ્કેલી ઊભી કરી દે છે.

જેનું નામ અંગ્રેજી ના ‘V’ અક્ષરથી શરૂ થાય છે, તે માણસ ખુબ જ સ્વતંત્ર વિચારસરણી વાળા હોય છે. તેને કોઈનું બંધન પસંદ નથી. પોતાની વાતો, પોતાના સપના, તે કોઈની સાથે શેર નથી કરતા. કોઈની રોક-ટૉક તેને પસંદ નથી આવતી. તે માત્ર તે જ કામ કરે છે જે તેમનું મન કહે છે, જો તમે તેમની સાથે જબરદસ્તીથી કંઈક કરાવવાનો પ્રયાસ પણ કરો છો, તો તે એવું કંઈક કરે નાખશે જેનાથી તે કામ અટકી જશે.

જોકે તે શુદ્ધ મનના હોય છે. તેમના મનમાં પાપ નથી નથી હોતું. આ લોકોની ભાવનાઓની કદર કરે છે, પરંતુ તેમની ભાવનાઓ વિશે તે કોઈને કાંઈ જ નથી જણાવતા. તેમનું કુટુંબીક અને લગ્નજીવન સામાન્ય રીતે સુખી જ હોય છે.

તેથી તેઓ પોતાની વસ્તુઓને લઇને દુ:ખી નથી થતા. તેનામાં એક વસ્તુ હોય છે, તે ખૂબ જ ઝડપથી કોઈ પણ વસ્તુથી કંટાળી જાય છે. પરિવર્તન સાથે પ્રેમ કરનારા આ લોકો માટે પણ સેક્સનું કોઈ મહત્વ નથી. તે નામ, ઇજજત અને પૈસા ઘણા કમાય છે પરંતુ તેમાં સમય લાગે છે.

તેને વસ્તુઓ અટકી અટકી ને અને ધીમી ગતિથી મળે છે પરંતુ કાયમી રીતે તેઓ પાસે રહે છે. તે જિદ્દી અને આળસુ પણ હોય છે, પરંતુ સમય આવે ત્યારે પોતાની જવાબદારીઓ સારી રીતે નિભાવે છે. સામાજિક જીવનમાં તેમનો રસ વધારે નથી, તેથી તે ચર્ચાનો પણ ભોગ બને છે. આમ તો પોતાના બળ ઉપર આગળ વધવા વાળા આ લોકો જીવનમાં મોડેથી પ્રગતી કરે છે અને જે કાયમી રહે છે.