વિડીયો : દુલ્હનના ઠુમકા જોઈને શરમથી લાલ થઈ ગયો વરરાજો , 1 મિનિટના ડાન્સને 65 લાખ લોકોએ જોયો.

દુલ્હને ‘સૈયા સુપરસ્ટાર’ ગીત ઉપર એવા ઠુમકા લગાવ્યા કે વરરાજા બસ ટગરટગર જોતા રહી ગયા. લોકોએ દુલ્હનને કહ્યું હતું ઉર્મિલા માતોંડકર.

લગ્નના સપના દરેક જોતા હોય છે અને દરેક વ્યક્તિને આ વિશેષ દિવસની રાહ હોય છે. લગ્નનું નામ આવતા જ લોકોના મનમાં લાડુ ફૂટવા લાગે છે. છોકરા-છોકરીઓ બંનેને લગ્નની ઘણી ઉતાવળ હોય છે. પરંતુ છોકરાઓની સરખામણીમાં છોકરીઓ લગ્ન માટે વધુ ઉત્સાહિત રહે છે.

તે ખૂબ પહેલાથી જ લગ્નના દિવસો માટે ઘણી બધી બાબતો વિચારી રાખે છે. તે પહેલેથી જ નક્કી કરી લે છે કે લગ્નના દિવસે તે કઈ ડીઝાઇનરનો લેહંગો પહેરશે અને ક્યા મેકઅપ આર્ટિસ્ટ પાસે મેકઅપ કરાવશે વગેરે. છોકરીઓ માટે દુલ્હન બનવાનો ખૂબ ક્રેઝ હોય છે.

આજ કાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયોઝ વાયરલ થાય છે જેમાં દુલ્હન ડાન્સ કરે છે. તે આજકાલ સમજો એક ટ્રેડ એવો થઇ ગયો કે એન્ટ્રીના સમયે દુલ્હનનું ડાન્સ કરવું ફરજીયાત છે. તમને સરળતાથી ઇન્ટરનેટ ઉપર હજારો દુલ્હનના ડાન્સનાં વિડિઓ મળી જશે. પરંતુ કેટલાક વિડીયો જ હોય છે. જેને મોટા ભાગના લોકો પસંદ કરે છે. નહિ તો આવા વિડીયો ઉપર મિશ્ર પ્રતિક્રિયા જ આવે છે.

જ્યાં કેટલાક લોકો દુલ્હનના ડાન્સને રીત-રિવાજ વિરુદ્ધ કહે છે. એક તરફ અમુક લોકો ખુલ્લું સમર્થન આપે છે. આજે આ પોસ્ટમાં અમે તમારા માટે એક એવો જ ડાન્સ વિડીયો લઇને આવ્યા છીએ જેમાં એક દુલ્હન સૌની સામે ઘણી જ સરસ રીતે ડાંસ કરી રહી છે.

સની લીયોનનાં ગીતો ઉપર દુલ્હનએ લગાવ્યા ઠુમકા :-

અમે જે વિડિઓ તમારા માટે લઇને આવ્યા છીએ તે કોઈ લગ્નનો છે. વિડીયોમાં તમે જોશો કે જયમાલ થઈ ગયેલી અને આ ડાન્સ જયમાલ પછીનો છે. દુલ્હન કેટલાક લોકો વચ્ચે સની લિયોનના હિટ ગીત ‘સૈયા સુપરસ્ટાર’ ઉપર ઠુમકા લગાવી રહી છે અને આજુ બાજુ ઉભા રહેલા લોકો બસ ટગર ટગર જોઈ રહ્યા છે. ત્યાં બાજુમાં વરરાજા પણ પોતાના દુલ્હનીયાને ઉભા ઉભા જોઈ રહ્યા છે.

ડાંસ કરતી વખતે દ્લહનએ જે ક્યુટ એક્સપ્રેશન આપ્યું છે તે ખરેખર જોવા લાયક છે. ફક્ત ડાન્સ નહિ, પણ દુલ્હનના એક્સપ્રેસનને કારણે પણ આ વિડીયો વાયરલ થઇ ગયો છે. ઘણા લોકો તો દુલ્હનના લુકની સરખામણી પ્રસિદ્ધ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર સાથે પણ કરી રહ્યા છે. આ ક્યુટ ડાંસ વિડીયોને અત્યાર સુધી 65 લાખથી પણ વધુ લોકો જોઈ ચુક્યા છે. તમે પણ જુવો અને મજા લો દુલ્હનના આ ક્યુટ ડાંસ વિડીયો.

દુલ્હનના ઠુમકા જોઈ વરરાજા પણ શરમથી લાલ, 65 લાખથી વધુ લોકો એ જોયો દુલ્હનનો ડાંસ.

જુઓ વીડિઓ :

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.