મહિલા કેમ નથી થઇ શકી પ્રેગ્નેટ? આ છે જવાબ વાંચો સમજાઈ જશે ખુબ સહેલી થી, કોણ જવાબદાર છે? તેના માટે…

મોટો ખુલાસો :-

જો પત્ની પ્રેગ્નેટ નથી થઇ શકતી તો કોણ જવાબદાર, પહેલી વખત ડોકટરે આપ્યો આ જવાબ !!

હ્યુમન રીપ્રોડકશન’ માં પબ્લીશ એક નવા અભ્યાસ મુજબ ઘણા કપલ્સ ઈચ્છા હોવા છતાં પણ બાળકનું પ્લાનિંગ નથી કરી શકતા. તેને કારણે પુરુષો અને મહિલાઓમાં વધતી ઈનફર્ટીલીટી. તેની સાથે જોડાયેલ ઘણા એવા સવાલ છે જેના જવાબ મહિલા અને પુરુષ બન્ને જાણવા માંગે છે. મેદાંતા દી મેડીસિટી, ગુડગાવ ની ગાયનોકોલોજીસ્ટ ડૉ. સભ્યતા ગુપ્તા જણાવી રહેલ છે ફર્ટીલીટી સાથે જોડાયેલ સવાલ અને તેના જવાબ.

સ્થાનિક સારવારથી ઠીક થઇ જાય છે ફર્ટીલીટીની તકલીફ:-

ફર્ટીલીટી નિષ્ણાત અને ઇન્ડિયન ફર્ટીલીટી સોસાયટીના હેડ (એમ.પી. ચેપ્ટર) ડૉ. રણધીર સિંહ નું કહેવું છે કે મોટાભાગે તકલીફ કામ ચલાઉ હોય છે. તેને સ્થાનિક મેડીકલ સારવાર દ્વારા ઠીક કરી શકાય છે.

ડૉ. રણધીર સિંહ જણાવે છે કે આજે પણ સામાન્ય ભારતીય સમાજમાં પ્રેગ્નેટ ન થવા ઉપર સૌથી પહેલા મહિલાને જ જવાબદાર ગણવામાં આવે છે. પણ તેના માટે પુરુષ પણ એટલો જ જવાબદાર હોઈ શકે છે. તેથી સૌથી પહેલા ઋટ કાર્યને સમજવાની જરૂર છે.

જો મહિલા પ્રેગ્નેટ નથી થઇ શકતી તો તેના માટે માત્ર મહિલા નહી પણ પુરુષ પણ જવાબદાર હોઈ શકે છે.

મહિલાઓના પ્રેગ્નેટ ન થઇ શકવા નું સૌથી મોટું કારણ PCOD હોય છે. આ તકલીફ મહિલાઓમાં હાર્મોનલ ફેરફાર ને કારણે થાય છે, જેમાં ઓવરીની અંદર શિસ્ટ (ગાંઠ) બનવા લાગે છે. અને પુરુષોમાં સ્પર્મ કાઉંટ ઓછા થવા કે સ્પર્મ કાઉંટ મોબેલીટી ઓછી થવાનું કારણ હોય છે. બન્નેની સારવાર સરળતાથી ઉપલબ્ધ છે.

પ્રશ્ન : જો પત્ની પ્રેગ્નેટ નથી થઇ શકતી તો કોણ જવાબદાર?

જવાબ : મોટાપો વધવાથી મહિલાઓની ઓવરીમાં ચરબી વધવા લાગે છે. તેવામાં એગ્સ યોગ્ય રીતે વિકસિત થઇ નથી શકતું જેથી ફર્ટીલીટી નબળી થાય છે. અને પુરુષોમાં મોટાપો વધવાને કારણે શારીરિક એક્ટીવીટી નબળી થવા લાગે છે. તેથી સ્પર્મ કાઉંટ ઘટે છે જે ફર્ટીલીટી નબળી કરે છે.

પ્રશ્ન : જો પાર્ટનરની ફર્ટીલીટી વધારવી છે તો શું કરવું જોઈએ?

જવાબ : મહિલાઓની ફર્ટીલીટી વધારવા માટે તેમની ડાઈટમાં વધુમાં વધુ બદામ, કેળા, ઈંડા, નટ્સ સીડ્સ અને ઓટમિલ જેવી વસ્તુ નો ઉમેરો કરો. તેનાથી ફર્ટીલીટી વધારવામાં મદદ મળશે. અને પુરુષ પોતાની ફર્ટીલીટી વધારવા માટે રોજ પોતાની ડાઈટ માં બે અખરોટ, બે ઈંડા, બદામ, કદું બીજ, ઘી, કેળા અને દૂધ નો ઉમેરો કરો.

પ્રશ્ન : કઈ ઉંમરમાં ફર્ટીલીટી ઓછી થવા લાગે છે?

જવાબ : પુરુષોની ઉંમર ૩૫ થી ૪૦ અને મહિલાઓની ઉંમર ૪૦ થી ઉપર પહોચવા થી શરીરમાં ઘણી જાતના હાર્મોનલ ફેરફાર આવે છે.તેવામાં ફર્ટીલીટી ઓછી થવા લાગે છે.

પ્રશ્ન : શું નાઈટ શિફ્ટ કે સ્ટ્રેસમાં ઘટાડો કરવાથી ફર્ટીલીટી ઉપર અસર પડે છે?

જવાબ : સતત ઘણા દિવસો સુધી નાઈટ શિફ્ટ કરવાથી મહિલા અને પુરુષો બન્નેમાં સ્ટ્રેસ વધવા લાગે છે. તેની ફર્ટીલીટી ઉપર ખરાબ અસર પડે છે.

પ્રશ્ન : શું મોટાપાની ફર્ટીલીટી ઉપર અસર પડે છે?

જવાબ : મોટાપો વધવાથી મહિલાઓની ઓવરીમાં ચરબી વધવા લાગે છે. તેવામાં એગ્સ યોગ્ય રીતે વિકસિત થઇ શકતું નથી જેથી ફર્ટીલીટી નબળી થાય છે. અને પુરુષોમાં મોટાપો વધવાને કારણે શરીરિક એક્ટીવીટી નબળી થવા લાગે છે. તેનાથી સ્પર્મ કાઉંટ ઘટે છે જે ફર્ટીલીટી નબળી કરે છે.