યે રિશ્તા… ફેમ મોહીનાના લગ્ન, ઘૂંઘટ ઓઢેલા દુલ્હનના લૂકમાં લાગી રહી છે રોયલ, જુઓ ફોટા

‘યે રિશ્તા ક્યા કહલાતા હે’ માં કીર્તિનું પાત્ર ભજવીને પોપુલર થયેલી હિરોઈન મોહિની કુમારી સિંહના લગ્ન થઇ ગયા છે. સોમવારે મોહિનીના સુયશ રાવત સાથે પારંપરિક રીત રીવાજ પૂર્વક લગ્ન કર્યા. મોહિનીના લગ્નના ફોટા અને વિડીયો વાયરલ છે.

લગ્નના દિવસે રીવાની રાજકુમારી મોહિના કુમારી સિંહ હકીકતમાં રાજકુમારી લાગી રહી હતી. તેનો પહેલો લુક રીવીલ થઇ ગયો છે. નવવધુના ગેટઅપમાં મહિના રોયલ રાજપૂત લાગી રહી છે.

નવવધુના લાલ જોડામાં મહિલા ઘણી સુંદર લાગી રહી છે. તેણે મંડપ ઉપર એન્ટ્રી ઘૂંઘટ સાથે કરી. વરમાળા વખતે પણ મોહિનાએ ઘૂંઘટ ઓઢેલો હતો.

મોહિના લગ્નની મોટા ભાગની તસ્વીરોમાં ઘૂંઘટનો ઉપયોગ કર્યો છે. મોહિનાએ ટ્રેડીશન જડેલી જ્વેલરી અને લાલ ચૂડો પહેર્યો છે.

લગ્ન પહેલા ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના આપેલા ઈન્ટરવ્યુંમાં મોહિનાએ જણાવ્યું હતું કે તે લગ્નના દિવસે રાજપૂતનો પહેરવેશ પેહેરશે. બકોલ મોહિના પોતાના લગ્નના મોટાભાગના ફંક્શનમાં રાજપૂતના પહેરવેશમાં જોવા મળશે.

મોહિનાએ લગ્નના દિવસે જોરદાર ડાંસ કર્યો. તેમણે પતિ સુયશ સાથે લંડન ઠુમકા ઉપર ઠુમકા લગાવ્યા. મોહિનાના લગ્નમાં મોટા કલાકારોએ પણ હાજરી આપી. યોગ ગુરુ બાબા રામદેવ, હિરોઈન ઉર્વશી રોતેલા લગ્નના ફંક્શનમાં જોવા મળી.

મોહિનાની વિદાઈ. વરમાળાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ છે. મહિનાના લગ્નની ફેંસ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા.

તે વરરાજા બન્યા સુયશ રાવત પણ ઘણા સ્માર્ટ લાગી રહ્યા હતા. તેનો લુક પણ રોયલ હતો. તેમણે શેરવાની પહેરી. બંને સાથે પરફેક્ટ કપલ લાગ્યા.

મોહિના અને સુયશ રાવતનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન ૧૩ ઓક્ટોમ્બરથી શરુ થઇ ગયો હતો. મેહંદી અને સંગીતમાં પણ મોહીનાનું રોયલ લુક જોવા મળ્યું હતું.

મોહીનાએ સુયશ રાવત સાથે ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ ગોવામાં સગાઈ કરી હતી. તે ટીવીની જાણીતી કલાકાર છે. હિરોઈન થયા પહેલા મોહીના એક ડાંસર છે.

અહેવાલ છે કે મોહીનાએ અભિનય ફિલ્ડ માંથી વિદાય લઇ લીધી છે. મોહીનાએ થોડા મહિના અહેલા ‘યે રિશ્તા ક્યા કહલાતા હે’ છોડી છે. શો માં તેના કામની ઘણી પ્રસંશા કરવામાં આવી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.