આ અદભુત જાદુ થી ઝાડા થશે ઠીક, ક્યાંક રસ્તા માં હોય ત્યારે ઝાળા થાય તો ખુબ કામ લાગશે ક્લિક કરી જાણો

લગભગ દરેક માણસ વર્ષના છ મહિનામાં એક વખત તો ઝાડા થી અસરગ્રસ્ત થાય જ છે આવા સમયે તમારે બિલકુલ ગભરાવાની જરૂર નથી અને ન તો ડોક્ટર પાસે જઈને રૂપિયા પણ ખર્ચ કરવાની જરૂર છે. આ ખુબ સરળ રીત છે. ઘણીવાર એવી જગ્યાએ કે રસ્તા માં ક્યાંક હોઈએ ત્યારે આ ઉપાય ઘણો કામ આવી શકે છે જ્યાં કોઈ દવા માંડવી મુસ્કેલ હોય. આ કરવાથી તમને ઝાડા તો અટકી જશે જ. જો તમે તે સતત કરશો તો તમારો મોટાપો પણ ઓછો થઇ જશે. આવો જાણીએ.

જયારે પણ તમને દસ્ત, ઝાડા કે અતિસાર થાય બસ એક વખત બન્ને હાથની આંગળીઓની મુઠી વાળીને ખોલ બંધ કરવા લાગો. અને માત્ર આ કામ કરવાથી તમારા દસ્ત માં તમને જરૂર આરામ મળવા લાગશે. આનાથી હાથ અને ખભા ની બધી ખરાબી દુર અને શરીરની ચરબી પીગળીને બહાર નીકળશે જેનાથી મોટાપો થઇ જશે ગાયબ.

હકીકતમાં વારંવાર હાથની આગળીઓની મુઠી ની જેમ ખોલવા બંધ કરવું એક જાતની યોગની સ્થિતિ છે જેનું વર્ણન હઠ યોગ માં આવે છે. તે એક એક્યુંપ્રેશર થેરોપી છે.
ક્યારેય ઝાડા થાય કોઈપણ સ્થિતિમાં હો તો તરત જ હવે પછી આ પ્રયોગ કરવો ન ભૂલશો. ધન્યવાદ

વિડીયો