વરમાળા માટે સ્ટેજ ઉપર જઈ રહેલી નવવધુના પગ ડગમગાવા લાગ્યા, વરરાજાએ કહ્યું – આને તો ગોળી વાગી છે જલ્દી

લગ્નના વાતાવરણમાં ઘણી એવી વાતો બને છે. જે લોકો હસતા હસતા સહન કરે છે અને તે લગ્નને સારી રીતે પુરા કરાવે છે, પરંતુ જયારે વહુ એવી હિંમત દેખાડે છે. લોકોની પ્રસંશાની હક્કદાર બની જાય છે. કાંઈક એવું જ બન્યું એક વરવધુ સાથે બન્યું જયારે તેને ગોળી વાગી તેમ છતાં પણ લગ્નના દરેક રીવાજને પુરા દિલથી નિભાવ્યા, દુ:ખાવામાં પણ તેણે પતિ સાથે લીધા સાત ફેરા. પરંતુ તેની સાથે થયેલી દુર્ઘટનાથી બધા દંગ રહી ગયા. વરમાળા માટે સ્ટેજ ઉપર જઈ રહેલી નવવધુના પગલા ડગમગવા લાગ્યા. તે વખતે નવવધુએ તેનો પૂરો સાથ આપ્યો અને તેનાથી તેને આ સારા દિલને કારણે જ નવવધુએ તેની સાથે લગ્ન કર્યા. આવો જણાવીએ તમને શું છે આ આખી ઘટના? છોકરીને ગોળી ક્યારે, ક્યાં અને કેવી રીતે વાગી?

વરમાળા માટે સ્ટેજ ઉપર જઈ રહેલી નવવધુના પગલા ડગમગવા લાગ્યા :-

દિલ્હીના શકરપુર વિસ્તારમા ૨૩ જાન્યુઆરી એટલે ગુરુવારના રોજ લગ્ન સમારંભમાં વરવધુને ગોળી લાગી ગઈ. અને એ વાતની ખબર પડી ત્યારે જયારે વરમાળાના સમયે વરવધુ સ્ટેજ ઉપર જઈ રહી હતી, ત્યારે અચાનક તે પડી ગઈ. વરવધુને પડતી જોઈ વરરાજો દંગ રહી ગયા અને સ્ટેજ ઉપર ઉભી રહેલી વરવધુની સહેલીઓ પણ બુમો પાડવા લાગી.

બુમો પાડતા વરરાજા એ કહ્યું, તેના પગમાં તો ગોળી લાગી છે, જલ્દી તેને હોસ્પિટલ લઇ આવો. દોડધામમાં સંબંધિઓ એ મહેમાનને શાંત કરાવ્યા અને વરવધુને નજીકની હોસ્પિટલમાં પહોચાડવામાં આવી. હોસ્પિટલમાં મહિલાની તપાસ થઇ તો ખબર પડી કે તેને ગોળી સ્પર્શીને નીકળી ગઈ છે. તો તેને પાટો બાંધવામાં આવ્યો અને દવાઓ આપીને રજા આપી દેવામાં આવી. ત્યારે પરિવાર વાળા ઓએ કહ્યું કે લગ્નની વિધિ પછી કરી લઈશું. પરંતુ વરવધુ એ લગ્ન કરવાની જિદ્દ કરી અને કોઈ પણ રીતે માંડવામાં પહોચીને ફેરા લીધા.

વરવધુ એ એવું એટલા માટે કર્યું કેમ કે તેણે હિંમત દેખાડી અને તે નહોતી ઇચ્છતી કે જાન પાછી જાય પરંતુ તેને ગોળી મારવા પાછળનું ષડ્યંત્ર હજુ પણ સામે નથી આવ્યું.

જાણી જોઈને ગોળી મારવાની વાત સામે આવી :-

એવું જણાવવામાં આવી રહ્યું છે કે એક છોકરા એ વરવધુને જાણી જોઈને ગોળી મારી પરંતુ પોલીસ પણ તેને જાણી જોઈને ફાયરીંગ કરવાનું માનવામાં આવે છે. માંડવાની પૂજા અને રાણી ગાર્ડનના ફૂલના ધંધા વાળા ભરતના લગ્ન ગુરુવારની રાતે શકરપુરના પ્રાચીન શિવ મંદિરની ધર્મશાળામાં થઇ રહ્યા હતા. પૂજા ભરત સાથે સ્ટેજ ઉપર જઈ રહી હતી કે ત્યારે કોઈએ પૂજાને ગોળી મારી દીધી પરંતુ પૂજાનું સદનસીબ હતું કે ગોળી તેના પગને સ્પર્શીને નીકળી ગઈ, રીપોર્ટસના જણાવ્યા મુજબ ગીતા કોલોનીમાં રહેવા વાળા રીન્કુ નામના એક યુવક એ પૂજા ઉપર ગોળી ચલાવી હતી પરંતુ સત્ય હજુ સુધી સામે નથી આવ્યું.