10 રૂપિયાની આ વસ્તુ ડાયાબિટીસ છે અદભુત દવા જાણો ડાયાબીટીસ માટે શું કરવા ઉપાય

ભારતમાં 5 કરોડ 70 લાખ થી વધુ લોકોને ડાયાબીટીસ છે અને 3 કરોડ થી વધુને થઇ જશે આગળના થોડા વર્ષોમાં (સરકાર એવું કહી રહી છે) દર 2 મીનીટે એક માણસ ડાયાબીટીસ થી મરી જાય છે. અને complications ખુબ છે. કોઈની કીડની ખરાબ થઇ રહી છે, કોઈનું લીવર ખરાબ થઇ રહ્યું છે, કોઈને લકવો થઇ રહ્યો છે કોઈને બ્રેઈન સ્ટ્રોક થઇ રહ્યું છે, કોઈને heart attack આવી રહ્યો છે. બધું મળીને complications ખુબ છે ડાયાબીટીસ નું.

મધુમેહ કે શુગર ની બીમારી એક ભયાનક રોગ છે. લોહી નું ગ્લુકોઝ (blood sugar level) સ્તર વધી ગયેલું મળે છે, આ રોગ દર્દીઓના (લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ) ના આવયવ ને વધવાને કારણે થાય છે. આ દર્દીઓમાં અંશ, કીડની, સ્નાયુ, મસ્તિક,હ્રદય ને નુકશાન થવાથી તેનાથી ગંભીર, હઠીલા, ઘાતક રોગનો ભય વધી જાય છે.

ભોજન પેટમાં જઈને એક જાતના ઇંધણ માં બદલાય છે જેને ગ્લુકોઝ કહે છે. તે એક પ્રકારની સાકર હોય છે. ગ્લુકોઝ આપણા લોહી પ્રવાહમાં ભળે છે અને શરીરની લાખો કોશિકાઓ માં પહોચે છે. pancreas (અગ્નાશય) ગ્લુકોઝ ઉત્પન કરે છે ઇન્સ્યુલીન પણ લોહીપ્રવાહમાં મળે છે અને કોશિકાઓ સુધી જાય છે.

મધુમેહની બીમારીનું સાચું કારણ જ્યાં સુધી તમે લોકો નહી સમજો ત્યાં સુધી તમારો મધુમેહ ક્યારેય ઠીક નહી થઇ શકે જયારે તમારા લોહીમાં વસા (ખરાબ કોલેસ્ટ્રોલ) LDL નું પ્રમાણ વધી જાય છે ત્યારે લોહીમાં રહેલા કોલેસ્ટ્રોલ કોશિકાઓની ચારે બાજુ ચોટી જાય છે. અને લોહીમાં રહેલ જે ઇન્સ્યુલીન છે તે કોશિકાઓ સુધી પહોચાડવામાં આવે છે. (ઇન્સ્યુલીન નું પ્રમાણ તો પુરતું હોય છે પણ તેના મુખને ખોલી નથી શકાતું, એટલે કે સમગ્ર ગ્લુકોઝ ને ગ્રહણ કરી શકવા માટે રીસેપ્ટરો ની સંખ્યા ઓછી થઇ શકે છે)

તે ઇન્સ્યુલીન શરીરના કોઈપણ કામમાં નથી આવતું જેને કારણે જયારે આપણે શુગર લેવલ ચેક કરીએ છીએ શરીરમાં હમેશા શુગર નું સ્તર કાયમ માટે વધેલું રહેતું હોય છે. કેમ કે તે કોશિકાઓ સુધી નથી પહોચી કેમ કે ત્યાં (ખરાબ કોલેસ્ટ્રોલ) LDL VLDL જામેલું હોય છે જયારે જો આપણે બહારથી ઇન્સ્યુલીન લઈએ છીએ ત્યારે તે ઇન્સ્યુલીન નવું નવું હોય છે તો કોશીકોની અંદર પહોચી જાય છે.

તો આવી સ્થિતિમાં આપણે શું કરવું ?

રાજીવભાઈ ની એક નાની એવી સલાહ છે કે તમે ઇન્સ્યુલિન ઉપર વધુ નિર્ભર ન રહો. કેમ કે ઇન્સ્યુલિન ડાયાબીટીસ થી વધુ ખરાબ છે side effect તેનાથી ખુબ છે. તો તમે આ આયુર્વેદિક ની દવા ની ફોર્મ્યુલા લો.
અને જરૂર ઉપયોગ કરો.

100 ગ્રામ મેથીના દાણા લઇ લો તેને તડકામાં સુકવીને સુકા પથ્થર ઉપર વાટીને તેનો પાવડર બનાવી લો.

100 ગ્રામ તમાલપાત્ર લઇ લો તેને પણ તડકામાં સુકવીને સુકા પથ્થર ઉપર વાટીને તેનો પાવડર બનાવી લો.

150 ગ્રામ જાંબુના ઠળિયા લઇ લો તેને પણ તડકામાં સુકવીને સુકા પથ્થર ઉપર વાટીને તેનો પાવડર બનાવી લો.

250 ગ્રામ બીલીપત્તા લઇ લો તેને પણ તડકામાં સુકવીને સુકા પથ્થર ઉપર વાટીને તેનો પાવડર બનાવી લો.
મેથીના દાણા 100 ગ્રામ તેજ પત્તા 100 ગ્રામ

જાંબુ ના ઠળિયા 150 ગ્રામ બીલીપત્તા 250 ગ્રામ તે બધાનો પાવડર તે બધાને એક બીજામાં ભેળવી લો. બસ દવા તૈયાર છે.

તેને સવાર સાંજ (ખાલી પેટ) 1 થી દોઢ ચમચી ભોજન કરતા એક કલાક પહેલા ગરમ પાણી સાથે લો.

2 થી 3 મહિના સતત તેનું સેવન કરો. (સવારે ઉઠીને પેટ સાફ કરીને પછી જ લેવું)

જો તમે આની સાથે એક બીજું કામ કરો તો સોનામાં સુગંધ ભળી જશે. અને દવા ની અસર ખુબ જલ્દી થશે. આમ તો તમે જાણો છો શરીરની બધી જ બીમારીઓ વાત,પિત્ત, અને કફ ના બગડવાથી થાય છે. વિશ્વમાં માત્ર બે ઔષધિઓ છે જે આ ત્રણે વસ્તુના સ્તરને સારી રીતે રાખે છે.

એક છે ગૌમૂત્ર, બીજું છે ત્રિફલા ચૂર્ણ.

હવે તમે રહ્યા અંગ્રેજી માનસિકતા વાળા લોકો. ગૌમૂત્ર નું નામ સંભાળતા જ તમારું નાક મરડાઈ ગયું હશે.
અને અમારી મજબુરી છે કે તમને ગૌમૂત્ર નું મહત્વ સમજાવવું હશે તો અમારે અમેરિકાનું ઉદાહરણ આપવું પડશે.
કેમ કે અંગ્રેજ વાળાઓએ બનાવેલ indian education system વાંચીને તમારી બુદ્ધી એવી થઇ ગઈ છે કે
તમને માત્ર અમેરિકા (અંગ્રેજો) દ્વારા કરવામાં આવેલ કામમાં જ વિશ્વાસ હોય છે. તમને ક્યાંક ને ક્યાંક લાગે છે કે અમેરિકા ખુબ હોશિયાર જે કરે છે તે સમજી વિચારીને કરે છે.

તો ઠીક છે તમારી જાણકારી માટે જણાવી દઉં કે અમેરિકાએ ગૌમૂત્ર ઉપર 6 પેટેંટ લઇ લીધી છે. તેમણે તેનું મહત્વ સમજવા લાગ્યું છે. અને આપણા શાસ્ત્રો માં કરોડો વર્ષ પહેલા થી તેનું મહત્વ સમજાવેલ છે. પણ ગૌમૂત્ર નું નામ સંભાળતા આપણું નાક ચડી જાય છે.

જવા દો જેને પીવું હોય તે પી શકે છે. ગૌમૂત્ર બિલકુલ તાજું પીવું સૌથી ઉત્તમ. શરીરના બહારના અંગો ઉપર ઉપયોગ માટે જેટલું જુનું એટલું સારું છે પણ પીવામાં તો તાજું સૌથી ઉત્તમ. હમેશા દેશી ગાય નું મૂત્ર પીવો (દેશી ગાય ની નિશાની જેની પીઠ ઉપર ઉપસેલ ભાગ હોય છે). 3-4 કલાક થી વધુ જુનું મૂત્ર ન પીશો.

અને યાદ રાખો ગૌમૂત્ર પીવાનું છે અર્ક નહી. અડધા થી એક સવારે સવારે કપ પીવો. બધી બીમારીઓ દુર.

હવે વાત કરીએ છીએ ત્રિફળા ચૂર્ણની .

ત્રિફળા એટલે ત્રણ ફળ.

જ્યાંથી ક્યાં ફળ.

(1) હરડે

(2) બહેડા

(3) આંબળા

એક વાત યાદ રાખો તેનું પ્રમાણ હમેશા 1:2:3 હોવું જોઈએ. એક માત્રા 2 માત્રા અને 3 .
બજારમાં જેટલા પણ ત્રિફલા ચૂર્ણ મળે છે બધા ત્રણ ના પ્રમાણ બરોબર હોય છે. ખુબ ઓછી બીમારીઓ થાય છે જેમાં ત્રિફલા બરોબર પ્રમાણમાં લેવું જોઈએ.

તેથી તમે જયારે ત્રિફલા ચૂર્ણ બનાવરાવો તો 1:2:3: માં જ બનાવરાવો.

સૌથી પહેલા હરડે 100 ગ્રામ, પછી બહેડા 200 ગ્રામ અને છેલ્લે આંબળા ૩૦૦ ગ્રામ.

આ ત્રણે ને પણ એકબીજા સાથે ભેળવીને પાવડર બનાવી લો. અને રાત્રે એક થી દોઢ ચમચી ગરમ દૂધ સાથે ઉપયોગ કરો.

સાવચેતી :

ખાંડનો ઉપયોગ ક્યારેય ન કરવો અને સુગર ફ્રી ગોળીઓ નો તો વિચાર પણ ન કરશો.લેતા જ નહિ.
ગોળ ખાવ, ફળ ખાવ, એક દોરા વાળી સાકર આવે છે તેનો ઉપયોગ કરી શકો છો કુદરત દ્વારા બનાવેલી મીઠી વસ્તુ ખાઈ શકો છો.

રાતનું ભોજન સુર્યાસ્ત પહેલા કરવાનું રહેશે. એટલે કે સૂર્ય આથમે પછી ભોજન ન કરો.

એવી વસ્તુ વધુ ખાવ જેમાં ફાઈબર હોય રેશા વધુ હોય, High Fiber Low Fat Dite ઘી તેલ વાળુ ખાવાનું ઓછું હોય અને ફાઈબર વાળુ વધુ હોય રેસાવાળી વસ્તુ વધુ ખાવ. શાકભાજી ના ખુબ રેશા છે તે ખાવ, દાળ જે ફોતરા વાળી હોય તે ખાવ, મોટું અનાજ વધુ ખાવ, ફળ એવા ખાવ જેમાં રેશા વધુ હોય.

તમે આખી પોસ્ટ વાચી ખુબ ખુબ ધન્યવાદ અમારું પેજ લાઈક કરવા નું બાકી હોય તો લાઈક કરી દેજો જેથી દરરોજ તમારા સુધી અમારી પોસ્ટ પહોંચે