વાળને ખરવાની તકલીફથી લગભગ દરેક ઘેરાયેલ છે. જેના વાળ મોટા પ્રમાણમાં ખરે છે તે તેનાથી ખુબ પરેશાન રહે છે. જયારે પણ તે વાળ બનાવે છે, તેના માથામાંથી ઘણા વાળ ખરે છે. ઘણા વધુ વાળ ખરવાની સ્થિતિમાં આ તકલીફ ઘણી ભયાનક થઇ જાય છે.
પુરુષોમાં વાળ વધુ ખરવાથી ટાલીયાપણાની સ્થિતિ ઉભી થાય છે. આજે આ તકલીફ કોઈ નક્કી ઉંમરના વર્ગ સુધી મર્યાદિત નથી રહી. ૧૫ થી ૧૦ વર્ષની ઉંમરના લોકોમાં પણ આ તકલીફ જોવા મળે છે. જેવા તમે ન્હાઈને બહાર નીકળો છો. તમારા વાળ એકદમ ભીના હોય છે જેવા જ તમે વાળ લુંછવા માટે ટુવાલનો ઉપયોગ કરો છો, તેવાજ તેમાં ઘણા બધા વાળ આવી જાય છે.
essential oils હાલના દિવસોમાં ઘણી બીમારીઓનો ઈલાજ બની ગયેલ છે. essential oils ને ઘણી બીમારીઓના ઈલાજ તરીકે ઉપયોગ કરવામાં આવે છે, એમાંથી એક છે વાળ ખરવા. આજે અમે તમને જણાવીશું કેવી રીતે તમે વાળને ખરતા ૧૦૦% ઓછા કરી શકો છો.
સામગ્રી :
neutral pH shampoo
૨ વિટામીન E કેપ્સ્યુલ
૧૨૦ ટીપા rosemary assential oil
૧૦ ટીપા lemon essential oil
રીત :
pH શેમ્પુમાં વિટામીન E અને બન્ને essential oil ને મિક્સ કરી લો.
ભીના વાળ ઉપર કોઈ મિશ્રણ (શેમ્પુ) ને અપ્લાઈ કરો.
૧૦ મિનીટ પછી વાળને પાણીથી ધોઈ લો.
આ વિધિને રોજ અપનાવવાથી તમે વાળના ખરવાને તો ભૂલી જ જશો.