૧૦ની ફેલ એક્ટ્રેસે 90ના દાયકામાં બોલ્ડ સીન આપીને બની ગઈ પ્રખ્યાત, 13 વર્ષ પછી થયા આવા હાલ બે હાલ.

૯૦નાં દાયકામાં બોલ્ડ એક્ટ્રેસમાંથી એક હતી શિલ્પા શિરોડકર. ૨૦ નવેમ્બર ૧૯૬૯ના રોજ જન્મેલ શિલ્પા ફક્ત ૨૦ વર્ષનું ઉમરમાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. શિલ્પાને એક્ટિંગ વિરાસતમાં મળેલ હતી. તેમની માં ગંગુ બાઈ મરાઠી ફિલ્મોમાં ફેમસ એક્ટ્રેસ હતી. તો તેમની દાદી મીનાક્ષી શિરોડકર એક એક્ટ્રેસ રહી ચુકી હતી.

૧૯૮૯માં શિલ્પાએ ફિલ્મ ભ્રષ્ટાચારથી પોતાના કેરિયરની શરૂઆત કરી હતી. આમાં તેમના અપોજિત મિથુન ચક્રવર્તી હતા. શિલ્પાને ઓળખાણ મળી વર્ષ ૧૯૯૦માં આવેલ ફિલ્મ કિશન કન્હૈયાથી. ફિલ્મમાં શિલ્પાએ બોલ્ડ સીન આપીને બોલીવુડમાં તહેલકો મચાવી દીધો હતો. ફિલ્મના એક ગીત “રાધા બીના”માં તેમણે પારદર્શક સાડી રહેરી હતી. આ ફિલ્મમાં તેમના અપોજિત અનીલ કપૂર હતા.

શિલ્પાએ બોલીવુડમાં ઘણી હીટ ફિલ્મો આપી છે. જણાવી દઈએ કે શિલ્પાએ પોતાના ૧૦ વર્ષના ફિલ્મી કરિયરમાં ઘણા મોટા સ્ટાર્સ અમિતાભ બચ્ચન, અનીલ કપૂર, ગોવિંદા, અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને મિથુન ચક્રવર્તીની સાથે કામ કર્યું હતું. શિલ્પાની કેટલીક ફિલ્મો કઈ ખાસ કમાલ દેખાડી શકી નહિ. ફિલ્મોમાં ફ્લોપ હોવાના ચાલતા શિલ્પાનું કરિયર પણ ઉચાઈઓ સુધી પહુંચી શક્યું નહિ.

કરિયર આગળ ન વધતા જોઈ વર્ષ ૨૦૦૦માં યુકે બેસ્ટ બૈંકર અપરેશ રંજીત સાથે લગ્ન કરી લીધા. લગ્ન પછી શિલ્પા લંડનમાં જ રહેવા લાગી. શિલ્પાની એક દીકરી પણ છે. શિલ્પાના લગ્ન પછી તેમની બહેન નમ્રતા શિરોડકરે બોલીવુડમાં એન્ટ્રી લીધી. શિલ્પાનું મન ભણવામાં લાગ્યું નહિ. એક ઇન્ટરર્યુંમાં તેમણે જણાવ્યું હતું કે “હું ૧૦મી ફિલ છું પરતું મને તેનાથી લઈને કોઈ ગમ કે શરમ નથી. હું શરૂઆતથી જ ભણવામાં ખુબ કમજોર હતી એટલા માટે સારું થયું કે હું એક્ટિંગની ફિલ્ડમાં આવી ગઈ, જયારે વિદેશમાં હું હતી તો અહેસાસ થયો કે જો હું ભણેલ ગણેલ હોત તો જોબ કરી શકત”.

શિલ્પાએ સૌથી વધારે ફિલ્મો મિથુન ચક્રવર્તી સાથે કર્યા હતા. આમાં હિટલર, ભ્રષ્ટાચાર, અપને દમ પર, રંગબાજ, જીવન કી શતરંજ, ત્રિનેત્ર, સ્વર્ગ યહાં નર્ક યહાં અને પાપકી કમાણી આવે છે. શિલ્પાની હીટ ફિલ્મોમાં હમ(૧૯૯૧), દિલહી તો હૈ (૧૯૯૨), આંખે (૧૯૯૩), ખુદા ગવાહ (૧૯૯૩), ગોપી-કિશન (૧૯૯૩), હં હૈ બેમિસાલ (૧૯૯૪), બેવફા સનમ (૧૯૯૫), મૃત્યુદંડ (૧૯૯૬) અને દંડનાયક (૧૯૯૮) છે.