જાણવા જેવા તથ્યોની આ સીરીઝમાં અને તમને ૧૫ ઘણા જ અદ્દભુત જાણવા જેવા તથ્ય જણાવવા જઈ રહ્યા છીએ. જેને કદાચ તમે પહેલા ક્યારે પણ સાંભળ્યા પણ નહિ હોય. તો ધ્યાનથી વાચો અને તમારા મિત્રોને પણ શેર કરો.
૧. ૧૯૯૫ માં ભારત સરકારે એ પોતાની પોલીસ અને સેના માટે એક સારી મોટરસાયકલ માટે વિચારવાનું શરુ કર્યું હતું. તેના માટે સરકારે બુલેટને સૌથી સારી બાઈક તરીકે પસંદ કરી. રોયલ એનફિલ્ડ જ એક એવી કંપની છે. જેની બાઈક ભારતીય સેના દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે.
૨. આફ્રિકામાં મળી આવતા બ્લેક મામ્બા સ્નેક સાક્ષાત યમરાજ છે, કેમ કે તેનું ઝેર એટલું ઘાતક છે કે કરડવાથી ૯૫% લોકોના મૃત્યુ જ થઇ જાય છે.
૩. આપણી પોતાની આકાશગંગામાં ૨૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ તારા રહેલા છે તેમાંથી એક સૂર્ય પણ છે. જે પૃથ્વીની સૌથી નજીકનો તારો છે.
૪. ધરતી ઉપર એટલા જીવડા છે કે જો વહેચવામાં આવે તો દરેક માણસના ભાગમાં ૧૭ કરોડ જીવડા આરામથી આવી જાય.
૫. ધરતી ઉપર માનવના જન્મથી લઇને અત્યાર સુધી ૩ લાખ કરોડ વૃક્ષ કાપવામાં આવ્યા છે. દર ૨ સેકન્ડમાં એક ફૂટબોલના મેદાન જેટલું જંગલ કપાઈ રહ્યું છે.
૬. ઘોડાની સ્પીડ ૪૦ થી લઇ ને ૪૮ કી.મી. પ્રીત કલાકની હોય છે, પરંતુ સૌથી ઝડપી ઘોડાની સ્પીડ ૭૦ થી ૭૬ કી.મી. પ્રતિ કલાક માપવામાં આવી છે. અમેરિકન ક્વાર્ટર જાતના ઘોડા સૌથી ઝડપી દોડે છે.
૭. વિમાનમાં ઈમરજન્સીના સમયે જે ઓક્સીજન માસ્ક તમને આપવામાં આવે છે તેના આધારે તમે માત્ર ૧૫ મિનીટ જીવતા રહી શકો છો.
૮. ટેકનીક ની આ દુનિયા માં વિમાન વગર પાયલોટ એ જાતે જ ઉડવામાં (Autopilot) સક્ષમ છે. પરંતુ પ્રવાસીઓ ની સુરક્ષા ની દ્રષ્ટીએ કંટ્રોલ રૂમ માં પાયલોટ નું હોવું જરૂરી છે.
૯. કુતરા અને શિયાળ ના પૂર્વજ એક જ છે અને તે કારણે તેના DNA લગભગ ૯૯% સરખા આવે છે.
૧૦. આપણા શરીર માં લગભગ ૦.૨ મીલીગ્રામ સુધી સોનું હોય છે અને તેનું સૌથી વધુ પ્રમાણ લોહી માં મળી આવે છે.
૧૧. દુનિયાભર ને ઝાડ મુજબ ૧ વ્યક્તિ માટે ૪૨૨ ઝાડ રહ્યા છે. પરંતુ માત્ર ભારત ની વાત કરીએ તો અહિયાં એક હિન્દુસ્તાની માટે માત્ર ૨૮ ઝાડ જ રહ્યા છે.
૧૨. એક રીપોર્ટ મુજબ આપણે એક દિવસ શરેરાશ ૨૬૧૭ વખત આપણા સ્માર્ટફોન ઉપર ટચ કરીએ છીએ. અને એમ કરવાથી આપણે ને જરાપણ થાક નથી લાગતો. કેમ કે એ ટેવ માં બદલાઈ ગયું છે.
૧૩. વેજ્ઞાનિકો ના જણાવ્યા મુજબ ૧૦૩ રોગ ભોજન પછી તરત પાણી પીવા થી થાય છે. ભોજન કરવા ના એક કલાક પછી જ પાણી પીવું જોઈએ.
૧૪. તમારા મોબાઈલ ફોન માં અપોલો ૧ ઉપગ્રહમાં ઉપયોગ માં લેવામાં આવતા કોમ્પ્યુટર થી વધુ ગણતરી કરવાની ક્ષમતા છે. આ ઉપગ્રહ ને પહેલી વખત ચન્દ્રમા ની જમીન ઉપર ઉતારવામાં આવ્યો હતો.
૧૫. Graff Diamonds Hallucination નામ ની ઘડિયાળ દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ છે, જેની કિંમત લગભગ ૩૬૦ કરોડ રૂપિયા છે.