16 વર્ષની ઉંમરમાં વહુ બની કાંચી સિંહ, ઓનસ્ક્રીન ભાઈ સાથે જ કરી બેઠી પ્રેમ

આજકાલ મીડિયા ઉપર બોલીવુડ અને ટેલીવિઝનના ઘણા કિસ્સાઓ બહાર આવતા રહે છે, જેના વિષે આપણેને સારી જાણકારી મળતી હોય છે, જેમાં અમુક કિસ્સા એવા પણ હોય છે, જેના વિષે જાણીને આપણેને નવાઈ લાગે છે, અને અમુક કિસ્સા એવા પણ હોય છે, જે જાણીને આપણેને ધૃણા પણ ઉપજે છે. જેના વિષે લોકો એકદમથી અજાણ હોય છે, અને આજે પણ એક ટેલીવિઝન ઉપરની એક એવી બાબત તમારી સામે મુકવા જઈ રહ્યા છીએ, જેના વિષે કદાચ તમે અજાણ હશો. આવો જાણીએ તે કિસા વિષે વિસ્તૃતમાં જાણકારી વિષે.

કાંચી સિંહને બેસ્ટ યુથ આઇકોન મહિલા માટે ઇન્ટરનેશનલ આઈકોનીક એવોર્ડ પણ મળી ચુક્યા છે.

ટેલીવિઝનની દુનિયામાં કામ કરતી અભિનેત્રીઓની ચાલ ઢાલ પહેલાની સરખામણીમાં બદલાઈ ગઈ છે. આજકાલ ટીવીની અભિનેત્રીઓ કોઈ પણ બાબતમાં બોલીવુડ અભિનેત્રીઓથી પાછી પડે તેમ નથી. ટીવીની અભિનેત્રીઓ સતત પોતાના લુક ઉપર કામ કરી રહી છે, જેને કારણે જ તેની લોકપ્રિયતા પણ વધી રહી છે. આમ તો ટીવીની દુનિયામાં ભીડ હોવાને કારણે જ અભિનેત્રીઓને સરળતાથી કામ નથી મળી શકતું, પરંતુ પોતાના લુકથી જ આ અભિનેત્રીઓ હંમેશાથી જ ચર્ચામાં રહે છે. તે કડીમાં કાંચી સિંહનું નામ પણ જોડાયેલું છે. કાંચી સિંહ ટીવીની દુનિયાની મોસ્ટ પોપુલર અભિનેત્રી છે. તો આવો જાણીએ કે અમારા આ લેખમાં તમારા માટે શું નવું છે?

આમ તો કાંચી સિંહે ઘણી સીરીયલોમાં કામ કર્યું, પરંતુ તેને સાચી ઓળખ સીરીયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હે’ માં ગાયુના પાત્રથી મળી. ગાયુનું પાત્ર નિભાવ્યા પછી આજકાલ તે નાના પડદા ઉપરથી ગુમ છે. કાંચી સિંહે ભલે પોતાના અભિનયથી લાખો લોકો ઉપર વધુ અસર ન પાડી શકી, પરંતુ તેની સુંદરતાથી લોકોને આકર્ષવામાં ઘણી હોંશિયાર છે. કાંચી સિંહ હંમેશા સોશિયલ મીડિયા ઉપર એક્ટીવ રહે છે અને તેના ફોટા ઝડપથી વાયરલ થતા રહે છે.

૧૬ વર્ષની ઉંમરમાં બની ચુકી છે વહુ

કાંચી સિંહે સીરીયલ ‘ઓર પ્યાર હો ગયા’ માં અવનીનું પાત્ર નિભાવ્યું હતું. આ સીરીયલમાં કાંચી સિંહે વહુનું પાત્ર નિભાવ્યું હતું અને તે સમયે તેની ઉંમર માત્ર ૧૬ વર્ષ જ હતી. ૧૬ વર્ષની ઉંમરમાં ખાસ કરીને વહુ બનીને કાંચી સિંહે લોકોના દિલમાં રાજ કર્યું અને તે દિવસે દરેક તે ઇચ્છતા હતા કે ઘરમાં તેના જેવી વહુ આવે, ખાસ કરીને આ સીરીયલમાં કાંચી સિંહની છાપ એક આદર્શ અને સંસ્કારી વહુ જેવી દર્શાવવામાં આવી હતી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારા એક શેરથી કોઈના જીવનમાં ઘણો મોટો ફાયદો થઇ શકે છે, અને તેનું ફળ કુદરત તમને જરૂર આપે છે. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ ગપ શપ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, ખેતીને લગતી માહિતી, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી મેળવવા માટે, ફેસબુક પર અમારા પેજ ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.