16 વર્ષની વેશ્યા છોકરી સાથે સંબંધ બનાવવા રૂમમાં ગયો પુરુષ, બહાર તેની લાશ નીકળી

અમેરિકામાં સંમતીથી સેક્સ કરતી વખતે જીવ ગભરાવાથી એક માણસનું મૃત્યુ થઇ ગયું. તે બાબતમાં સેક્સ કરવા વાળી ૧૬ વર્ષની છોકરીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે આ ઘટનામાં મરવા વાળા વ્યક્તિની ઓળખ જેસન એશ તરીકે કરી છે.

ધરપકડ કરવામાં આવેલી છોકરીનું કહેવું છે, કે બન્ને સંમતીથી સાથે જ સેક્સ કરી રહ્યા હતા. ત્યારે ૪૩ વર્ષના જેસનનું મૃત્યુ થઇ ગયું. પરંતુ પોલીસનું કહેવું છે કે જેસન એશના શરીર ઉપર ઈજાના ઘણા નિશાન હતા, અને તેના ગળા ઉપર દોરડું બાંધવામાં આવ્યું હતું. છોકરીનું કહેવું છે કે જેસનના ગળામાં દોરડું ફસાઈ ગયું અને જીવ ગભરાવાથી તેનું મૃત્યુ થઇ ગયું. જેસનના મૃત્યુ પછી છોકરી પોતાના ઘરે ભાગી ગઈ. છોકરીની માં ને એ વાતની ખબર હતી અને તેણે જ પોલીસને બોલાવી.

છોકરીની માં એ જણાવ્યું કે છોકરીએ સ્વીકાર્યું છે, કે તેઓ ગળામાં દોરડું બાંધીને સેક્સ કરી રહ્યા હતા, તે દરમિયાન જેસનનો જીવ ગભરાવાથી મૃત્યુ થઇ ગયું. પોલિસનું માનવું છે કે આ હિંસાત્મક સેક્સનો કેસ હોઈ શકે છે. ગ્લેંડેલ પોલીસના પ્રવક્તા સાર્જેટ જે ઓંનીલએ કહ્યું કે છોકરીને કબજામાં લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. તેણે પોલીસની પૂછપરછ દરમિયાન જણાવ્યું, કે સેક્સ એક્ટ દરમિયાન તેને જેસનને બચકું ભર્યુ હતું, અને તેના ગળામાં રહેલું દોરડું ખેચ્યું. તે બાબતમાં હજુ પણ તપાસ ચાલી રહી છે.