17 વખત કાન્સના રેડ કાર્પેટ પર વોક કરી ચુકી એશ્વર્યા, ફક્ત 5 વખત મળી લાઇમલાઇન બાકીના વર્ષ થઇ ટ્રોલ.

કાંસ ફિલ્મ ફેસ્ટીવલ ૨૦૧૯ શરુ થવાનો છે. ૧૪ મેં થી લઇને ૨૫ મેં સુધી ચાલવા વાળા આ ગ્લોબલ ફિલ્મ ફેસ્ટીવલમાં બોલીવુડથી લઇને ઘણા ટીવી કલાકાર સામેલ થશે. ફેંસને દીપિકા પાદુકોણ, સોનમ કપૂરથી લઇને કંગના રનૌતના રેડ કારપેટ લુકના આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. છેલ્લા ૧૭ વર્ષોથી કાંસ ફિલ્મ ફેસ્ટીવલમાં પોતાના જુદા જુદા અવતારથી લોકોના દિલ જીતવા વાળી એશ્વર્યાના કાંસ વગર પૂરું નથી માનવામાં આવતો.

વર્ષ ૨૦૦૨ માં એશ પહેલી વખત કાંસ ફિલ્મ ફેસ્ટીવલના સ્ટેજ સુધી પહોચી હતી. તે સમયમાં તેને કાંસની શાન માનવામાં આવી હતી. આગળની સ્લાઈડસમાં જુવો એશના છેલ્લા ૧૭ વર્ષોના કાંસ લુક.

વર્ષ ૨૦૦૨ માં એશ્વર્યા પહેલી વખત શાહરૂખ ખાન અને સંજય લીલા ભંસાલી સાથે કાંસ પહોચી હતી. ત્યારથી દર વર્ષે તે કાંસ ફિલ્મ ફેસ્ટીવલના રેડ કારપેટ ઉપર જાદુ પાથરતી જોવા મળી છે. તે દરમિયાન તેમણે પીળા રંગની સાડી પહેરી હતી. જે નીના લિલ્લાના કલેક્શન માંથી હતી. એશ્વર્યાનો આ લુક લોકોને ખાસ પસંદ આવ્યો ન હતો. લોકોએ તેના લુકને કોઈ લગ્ન અને પાર્ટીનો લુક ગણાવ્યો હતો.

વર્ષ ૨૦૦૩ માં એશ્વર્યા એક વખર ફરી નીતા લુલ્લાના ટ્રેડીશનલ વિયરમાં કાંસ ફિલ્મ ફેસ્ટીવલના રેડ કારપેટ ઉપર જાદુ પાથરતી જોવા મળી, પરંતુ આ વખતે પણ તેનો ડ્રેસ કાંઈ વિશેષ કમાલ ન કરી શક્યો. એશએ લીલા રંગની સાડી પહેરી હતી. જેના માટે તેને ઘણી ટીપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો. તે દરમિયાન એશ્વર્યાએ નીતા લુલ્લાનું મરુન કલરનો લેંઘો પહેર્યો હતો. તેની સાથે તેમણે ગોલ્ડન જ્વેલરી ટીમ અપ કરી હતી. એશ્વર્યાના આ લુકને ફેશન ડિજાસ્ટર કહેવામાં આવ્યો હતો.

વર્ષ ૨૦૦૪ માં એશ એક વખત ફરી નીતા લુલ્લાની ડીઝાઈન કરેલા ડ્રેસમાં પહોચી. એશ્વર્યા એ સફેદ કલરનું ડીપ નેક ગાઉન પહેર્યું હતું. આ વખતે નીતા એ તેને થોડું સેક્સી લુક આપવાનો પ્રયાસ કર્યો થો. પરંતુ તે તેમાં સફળ ન થઇ શકી હતી.

વર્ષ ૨૦૦૫ માં એશ એ પોતાના લુકથી દરેકને દંગ કરી દીધા હતા. પોતાની આ ચોથી અપીયરેંસ માટે તેમણે ઇન્ટરનેશનલ ડિઝાયનર ગીઓગીરયો અરમાનીના સફેદ કલરનો ફ્લોરલ ડ્રેસ પહેરી રેડ કારપેટ ઉપર એન્ટ્રી લીધી હતી. જેમાં દરેક તેને એક નજરે જોતા રહી ગયા હતા. તેની સાથે તેમણે બીજા લુક માટે બ્લેક ગાઉન પહેર્યું હતું. તેના આ લુકએ પણ બધાને દીવાના બનાવી દીધા હતા.

વર્ષ ૨૦૦૬ માં પણ એશ એ કાંસ ફિલ્મ ફેસ્ટીવલના રેડ કારપેટ ઉપર પોતાની એન્ટ્રી સાથે લોકોનું દિલ જીતી લીધું હતું. તે વર્ષ તેમણે બ્લુ કલરનું ગાઉન પહેર્યું હતું. તેની સાથે તેમણે સ્નેક લુક એક્સેસરી ટીમ અપ કરી હતી, જેના માટે તેમણે ઘણી પ્રસંશા મેળવી હતી. એશ હવે કાંસ ફિલ્મ ફેસ્ટીવલનો આત્મા બની ગઈ હતી. ત્યાર પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી.

વર્ષ ૨૦૦૭ માં લગ્ન પછી જયારે તે કાંસ ફિલ્મ ફેસ્ટીવલ પહોચી તો તે દરમિયાન તેની સાથે અભિષેક બચ્ચન પણ જોવા મળ્યા, તે દરમિયાન તેમણે Giorgio Armani Prive નું સફેદ ગાઉન પહેર્યું હતું, જે તેની ઉપર ઘણું સુટ થઇ રહ્યું હતું. આમ તો આ વખતે તેના મેકઅપ એ તેમના લુકને ખરાબ કરવાનું કામ કર્યું.

વર્ષ ૨૦૦૮ માં એશ્વર્યા ત્રણ જુદા જુદા ગાઉનમાં જોવા મળી. બ્લેકથી લઇને ગોલ્ડન અને બોલ્ડ પિંક કલરના એ ત્રણે ડ્રેસીસમાં એશ એ પોતાની હાજરી નોંધાવી.

એશ્વર્યાના કાંસ ફિલ્મ ફેસ્ટીવલ ૨૦૦૯ ના લુકને હજુ સુધીના બેસ્ટ લુક ગણાવવામાં આવ્યું છે. તેના માટે તેમણે પહેલા દિવસે Roberto Cavalli ની ડીઝાઈન કરેલા સ્ટ્રેપલેસ ગાઉન કેરી કર્યું હતું. બીજા દિવસે એશ ગ્રે કલરના વન શોલ્ડર ગાઉનમાં જોવા મળી હતી, જેને Elie Saab એ ડીઝાઈન કર્યું હતું.

એશ એ Elie Saab ફેવરેટ ડિઝાઈનર બની ગઈ હતી. વર્ષ ૨૦૧૦ માં એક વખત ફરી તેમણે તેનું બનાવેલું બ્લુ કલરનું ગાઉન પહેર્યું હતું. ત્યાર પછી દિવસ તે ઓફ શોલ્ડર ડ્રેસ સાથે ઓપન હેયર કરતા જોવા મળી. એક બીજા લુક માટે તેમણે બ્લેક સ્ટ્રેપ્લેસ ગાઉન પહેર્યું જે Armani Prive કલેક્શન માંથી હતું. આ લુકને તેમણે ટેડ લીપસ્ટીકથી પૂરું કર્યું હતું.

વર્ષ ૨૦૧૧ માં એક વખત ફરી એશ્વર્યા એ Elie Saab કલેક્શન માંથી વન શોલ્ડર સુંદર ગાઉન પહેર્યું હતું. બીજા લુક માટે તેમણે Armani Prive ના કલેક્શન માંથી બ્લેક એંડ વ્હાઈટ કલરનો ડ્રેસ પહેર્યો હતો. તેની સાથે તેમણે સ્મોકી આઈજની થઇ હતી. જે તેમના લુકને પરફેક્ટ બનાવી રહી હતી. એશના બન્ને લુક જોરદાર હતા અને દરેકને પસંદ આવ્યા હતા.

માં બન્યા પછી જયારે વર્ષ ૨૦૧૨ માં એશ્વર્યા કાંસ ફિલ્મ ફેસ્ટીવલ પહોચી તો તેના ઓવર વેટ હોવાને કારણે જ તેને ઘણી ક્રીટીસાઈઝ કરવામાં આવી હતી. એશ એ ગ્રે Elie Saab gown કેરી કર્યો હતો. આ લુકને તેમણે આઈ-મેકઅપ અને હેયરસ્રૈલને ખરાબ કરી હતી. તે ઉપરાંત એશ ક્રીમ કલરની ચીકનકારી સાડી પણ ફેરી હતી, જેને અબુ જાની, સંદીપ ખોસલાએ બનાવી હતી.

૨૦૧૩ માં જયારે એશ્વર્યા કાંસ ફિલ્મ ફેસ્ટીવલ પહોચી તો તેમણે પોતાના ત્રણે લુકથી પ્રસંશા મેળવી. પોતાના પહેલા લુક માટે તેમણે ગુચ્ચીનું વન શોલ્ડર ગાઉન પહેર્યું હતું. ત્યાર પછી તેમણે પોતાની ફેવરેટ Elie Saab gown ના કલેક્શન સાથે બ્લેક અને ગ્રે કલરનું ગાઉન કેઈર કર્યું અને છેલ્લા લુક માટે તેમણે અબુ જાની સંદીપ ખોસલાને ફ્લોર લેંથ અનારકલી ડ્રેસ પહેર્યો હતો.

કાંસ ફિલ્મ ફેસ્ટીવલમાં એશ્વર્યાએ જેટલી વખત પણ ટ્રેડીશનલ આઉટફીટ પહેર્યા છે. દર વખતે ફેંસ તેનાથી નારાજ થયા છે. ૨૦૧૩ માં એક તરફ જ્યાં તેમણે એકથી એક ચડિયાતા ગાઉનથી પ્રસંશા મેળવી હતી. ત્યાં તેમણે ડિઝાઈનર સબ્યસાચીની આ ગોલ્ડન અને બ્લેક સાડી પહેરી. જે તેની પર્સનાલીટીને એકદમ સુટ કરતી ન હતી.

વાળ ઉપર તેમણે જે ગોલ્ડન એક્સેસરી પહેરી હતી. જેનાથી તેમનો લુક વધુ ખરાબ બનાવ્યો. એશએ તરુણ તહલાનીના કલેક્શન માંથી ગોલ્ડન સાડી પહેરી. તેનાથી આ લુકને કાંસ રેડ કારપેટનું સૌથી ખરાબ લુક કહેવામાં આવ્યો છે.

૨૦૧૪ માં એશ એ જયારે કાંસ ફિલ્મ ફેસ્ટીવલના રેડ કારપેટ ઉપર પગ મુક્યો. તો તે ફરીથી ફીટ થઇ ચુકી હતી. આ વખતે તેમણે બે સુંદર ગાઉન પહેરીને લોકોના એક વખત ફરી દિલ જીતી લીધા. આ એન્ટ્રી પછી એશે સાબિત કરી દીધું હતું કે રેડ કારપેટ ઉપર ફેશનની બાબતમાં તેમનું સ્થાન કોઈ પણ નથી હલાવી શકતું.

૨૦૧૫ માં એશના દરેક લુક સમાચારોમાં રહ્યા. જુદા જુદા રંગોના ચારે ડ્રેસમાં જ એશ ઘણી સુંદર એકદમ અલગ અંદાઝમાં જોવા મળી.

૨૦૧૬ માં એશ દર વખતની જેમ એકથી એક ચડિયાતા ગાઉનમાં જોવા મળી. એટલા સરસ ડ્રેસીસ છતાં પણ આ વર્ષમાં તેને સૌથી વધુ ક્રીટીસાઈઝ કરવામાં આવી. પોતાના લુક માટે તેમણે પર્પલ લીપસ્ટીક લગાવી હતી. જેના માટે તે તેને સોશિયલ મીડિયા ઉપર પણ ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી હતી.

દર વર્ષ વધુ સારું કરવા વાળી એશ વર્ષ ૨૦૧૭ માં એક વખત ફરી પોતાના લુકને તમામ લાઈમલાઈટ જીવી ગઈ. ઓપન શોલ્ડર બોલ્ડ ડ્રેસમાં દરેકે તેમના લુકની પ્રસંશા કરી. તે ઉપરાંત રેડ કલરના ડ્રેસમાં પણ એશ ઘણી સુંદર લાગી રહી હતી.

કાંસ ફિલ્મ ફેસ્ટીવલ ૨૦૧૮ ની રેડ કારપેટ માટે એશ્વર્યાને ડ્રમેટીક બટરફ્લાઈ ડ્રેસ પહેર્યો જેને ડિઝાઈનર Michael Cinco એ તૈયાર કર્યો હતો. આ ડ્રેસમાં પર્પલ, રેડ અને બ્લુ કલરના શેડ હતા. આ વર્ષે પણ તેમણે પોતાની સ્ટાઈલ અને એટીટ્યુડથી દુનિયાભરના લોકોને ઘણા ઈમ્પ્રેસ કર્યા હતા. લોકો એ ગઈ વખતની જેમ આ વખતે પણ એશ પાસેથી ઘણી આશા છે. જોઈએ છીએ શું આ વખતે પણ એશ પોતાના ફેંસની આશાઓ પૂરી કરવામાં ખરી ઉતરે છે કે નહિ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.