ગોઠણનો દુઃખાવો થઇ જાય એક અઠવાડિયામાં ઠીક 200 લોકો ઉપર કરવામાં આવેલ ઉપાય

અમુક ઉંમર પછી શરીરમાં સાંધામાં લુબ્રીકેન્ટસ એટલે કેલ્શિયમ બનવાનું ઓછું થઇ જાય છે. જેના લીધે સાંધાનો દુઃખાવો, ગેપ, કેલ્શિયમની ખામી, તમામ તકલીફો સામે આવે છે. જેથી હાલના આધુનિક ડોકટરો તમને જોઈન્ટ રીપ્લેસમેન્ટ કરવાની સલાહ આપશે. જેમાં ઘણા લોકો ને ઓપરેશન પછી પણ દુખાવા મટતા નથી. તો આ પ્રયોગ તમને એવી પરિસ્થિતિ થી બચાવી શકશે.

ગોઠણ ના દુખાવો આજે એક મામુલી એવી સમસ્યા બની ગઈ છે. આજે અમે તમને એવી સમસ્યા માંથી મુક્તિ અપાવવાની એક એવી રીત જણાવી રહ્યા છીએ જેના ઉપયોગથી તમે એક અઠવાડિયામાં આ રોગ માંથી મુક્તિ મેળવી શકે છે.

કોપેનહેગેન યુનીવર્સીટી ની શોધ.

કોપેનહેગેન યુનીવર્સીટી ના ડોક્ટરોએ એક શોધ કરી અને આ શોધ વિષે કેનેડાથી પ્રકાશિત પત્રિકા “વીકલી વર્ડ ન્યુઝ” માં 17 જાન્યુઆરી 1995 માં છાપવામાં આવેલ. આ શોધમાં 200 એવા દર્દીઓ ને મુકવામાં આવ્યા છે જેને સાંધામાં દુઃખાવો હતો અને જે લોકો ગઠીયા ના દર્દી હતા. આ શોધમાં બધા દર્દીને સાત દિવસ સુધી એક ચમચી મધ અને અડધી ચમચી તજ પાવડર ભેળવીને ભૂખ્યા પેટ આપવામાં આવેલ. આ પ્રયોગના પરિણામ ખુબ જ ચોકાવનારું હતું.

7 દિવસ પછી આ દર્દીઓમાંથી 73 લોકો ગોઠણનો દુઃખાવો સંપૂર્ણ ઠીક થઇ ગયો અને ઘણા બધા લોકો જે ગઠીયાને લીધે હરવા ફરવામાં અસમર્થ હતા જે વગર સહારે ચાલી કે ફરી નહોતા શકતા, તે એક મહિનામાં આ પ્રયોગને સતત કરીને દુઃખાવો થયા વગર હરવા ફરવા લાગ્યા.

તજના ઉપયોગમાં સાવચેતી

આ પ્રયોગમાં એક સાવચેતી રાખવી જરૂરી છે. તજ ની પ્રકૃતિ ગરમ હોય છે અને ડેનમાર્ક અને ભારતના ભોગોલીક પુષ્ઠભૂમિ ને જોતા આહિયા આ પ્રયોગ કરવાનો સારો સમય શિયાળા માં જ છે. ગરમીમાં જયારે આ પયોગ કરીએ તે સમયે ચોથા ભાગની ચમચી તજ નો જ ઉપયોગ કરો.

આ શોધ વિષે અમે તમને એક વસ્તુ જણાવી આપીએ કે આ શોધ 1995 માં થયો હતો અને તે સમયે રીફાઇન્ડ ઓઈલ નો ઉપયોગ પ્રચલિત ન હતો. તેથી અત્યારે તમારે જો સંપૂર્ણ આરામ લેવો છે તો તમારે રીફાઇન્ડ તેલ જેવા ઝેરને તમારા રસોડામાંથી દુર કરવો પડશે, તેની જગાએ તમે સરસીયું, મગફળી, તલ કે એવું કોઈ પણ તેલ તમારા વિસ્તારમાં કઢાવેલુ હોય તો તેનો ઉપયોગ કરો. મતલબ કે શુદ્ધ તેલ વાપરો પણ રીફાઇન્ડ કરેલું નાં વાપરો કારણ કે રીફાઇન્ડ તેલ માં બીજા ઘણા કેમિકલ ઉમેરવામાં આવે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.