2019 માં ખુબ વાયરલ થયા બોલીવુડ જોડીઓના આ 10 વિવાદાસ્પદ ફોટા, આમણે તો જાહેરમાં કરી દીધી હતી કિસ.

બોલીવુડ સ્ટાર્સ હંમેશાથી જ લોકો વચ્ચે ચર્ચાનો વિષય બને છે. મોટાભાગના લોકો આ સ્ટાર્સના અંગત જીવન વિષે જાણવા માટે ઘણા ઉત્સુક રહે છે. આમ તો હંમેશા બોલીવુડ જોડીઓના ફોટા લોકો સામે આવતા રહે છે. તેમાંથી ઘણા ફોટા એવા હોય છે. જે લાંબા સમય સુધી લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની રહે છે. તેવામાં આજે અમે તમને બોલીવુડ કપલ્સના ફોટા વિષે જણાવીશું જે ૨૦૧૯માં લાંબા સમય સુધી ચર્ચાનો વિષય બન્યા.

આ લીસ્ટમાં પ્રિયંકા ચોપડા-નીક જોનસથી લઈને શાહિદ કપૂર મીરા રાજપૂત સુધીના નામ રહેલા છે. આ લીસ્ટમાં એવા કપલ પણ રહેલા છે. જેણે જન્મ દિવસના સમયે કિસ કરતા ફોટા ક્લિક કરાવ્યા હતા અને આ ફોટા સોશિયલ મીડિયા ઉપર ધમાલ મચાવી દીધી હતી. આવો જાણીએ કોણ છે, તે બોલીવુડ જોડીઓ જેના ફોટા ૨૦૧૯માં ચર્ચાનો વિષય બન્યા.

પોતાના ભૂતાન વેકેશન દરમિયાન અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા ઉપર પોતાના ઘણા જ ક્યુટ અને રોમાન્ટિક ફોટા શેર કર્યા હતા.

કાંસ ફિલ્મ ફેસ્ટીવલ દરમિયાન પ્રિયંકા ચોપડા અને નીક જોનસનો આ ફોટો સોશિયલ મીડિયા ઉપર જોરદાર વાયરલ થયો હતો.

કરીના કપૂર પોતાના ૩૯માં જન્મ દિવસ ઉપર પોતાના પતિ સૈફ અલી ખાનને કિસ કરતી જોવા મળી હતી. તેનો પ્રશંસકોને કરીનાનો આ અંદાઝ ઘણો પસંદ આવ્યો હતો.

અભિનેત્રી સોનમ કપૂર પોતાના પતિ આનંદ આહુજા સાથે માલદિવ્સ માં વેકેશન મનાવવા ગઈ હતી. આ વેકેશન ઉપર સોનમ કાંઈક આવા અંદાઝમાં જોવા મળી હતી.

મિસ વર્લ્ડ રહી ચુકેલી અભિનેત્રી એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનનો આ ફોટો પણ સોશિયલ મીડિયા ઉપર જોરદાર વાયરલ થયો હતો. આ ફોટો વાયરલ થવાને કારણે ફોટાનું કેપ્શન પણ હતું. એશ્વર્યાએ આ ફોટો પોસ્ટ કરતા લખ્યું હતું કે આ ફોટો તેની દીકરી આરાધ્યાએ ક્લિક કર્યો છે.

પોતાના લગ્નની પહેલી એનીવર્સરી ઉપર અભિનેતા રણવીર સિંહ અને અભિનેત્રી દીપિકા પાદુકોણ તિરુપતિ બાલાજીના દર્શન માટે ગયા હતા. આ બંનેની તે તસ્વીર સોશિયલ મીડિયા ઉપર ઘણી વાયરલ થઇ હતી.

પોતાના લગ્નની એનીવર્સરી ઉપર શાહરૂખ ખાને ગૌરી ખાન સાથે આ તસ્વીર શેર કરી હતી.

બોલીવુડ અભિનેતા આયુષ્યમાન ખુરાના બોલીવુડના સૌથી વ્યસ્ત અભિનેતા માંથી એક છે. પણ આયુષ્યમાનને જેવી જ પહેલી તક મળી તો પોતાની પત્ની તાહિરા કશ્યપ સાથે વેકેશન માટે ઓસ્ટ્રેલીયા નીકળી પડ્યા. આ બંનેની આ તસ્વીર પણ ઘણી વાયરલ થઇ હતી.

પોતાના લગ્નની એનીવર્સરી ઉપર શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે ઘણી સુંદર તસ્વીર શેર કરી હતી.

ઘણા સમયથી ફરહાન અખ્તર અને શિબાની દાંડેકર લોકો સામે પોતાની રીલેશન છુપાવી રહ્યા હતા. પરંતુ ફરહાનના જન્મ દિવસ વખતે શિબાનીએ સોશિયલ મીડિયા ઉપર આ તસ્વીર શેર કરી ધમાલ મચાવી દીધી હતી. આ ફોટો પણ સોશિયલ મીડિયા ઉપર ઘણો વાયરલ થયો હતા.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.