વિજ્ઞાન સુ કહે છે 2050 ના ભવિષ્ય વિષે જાણો કેવી કેવી ટેક્નોલોજી હશે 2050 સુધી માં

 

ભવિષ્યની ઝલક બધાને પસંદ આવે છે અને દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે આપણું ભવિષ્ય કેવું હશે, આજે કેટલાક વિજ્ઞાનના આંકડા દ્વારા સૂચિત કરેલા કેટલા પ્રિડિકશન જોઈશું, જે બતાવે છે કે આજથી 32 વર્ષ પછી એટલેકે 2050 માં કેવી હશે આપણી દુનિયા, તો ચાલો જાણીએ કે 2050ની કેટલીક ઠોસ પ્રિડિકશન.

2050 સુધીમાં વિશ્વની જનસંખ્યા ઓછામાં ઓછી 960 કરોડ પાર હશે, અને 2050 સુધીમાં ભારતની આબાદી ચીન કરતા પણ વધારે થઇ જશે, સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટના અનુસાર 2050 સુધી સમુદ્ધતા માં વધારો થશે, વિશ્વના C લેવરમાં વધશે, જેના કારણે ઓછામાં ઓછું 2 વાર વિશ્વના કેટલાય લોકો ફ્લડ(પુર)નો સામનો કરશે, હમણાં સુધી સી લેવલના વધારાના કારણે 5 મોટા આઇલેન્ડને ગુમાવી ચુક્યા છીએ. અને 32 વર્ષમાં 2 આઇલેન્ડ જળસમાધિ થવાની સંભાવના છે. 2050 સુધીમાં લગભગ 50 ટકા નોકરીઓ ખત્મ થઇ જશે, કારણકે તે સમયે બધી જગ્યાએ રોબોટનો ઉપયોગ કરવામાં આવશે, ખાસ કરીને કોલિંગ, બેબી સીટિંગ, કેસ ટ્રાન્જેકશન અને ઓપરેટિંગ કામમાં રોબોટ પોતાનું કામ કરી રહ્યા હશે.

2050 સુધીમાં લગભગ 70 ટકા વસ્તી વિશ્વની નાં જાણીતા શહેરોમાં વસવા લાગશે, 2050 માં કેન્સરથી મુત્યુ પામનારાની સંખ્યા બહુ ઓછી થઇ જશે, અને 80 વર્ષના કોઈપણ વ્યક્તિ કેન્સરથી નહિ મુત્યુ પામે. કેન્સર જેવી બીમારીને સંપૂર્ણ રીતે ખતમ કરી દેશે.

2050 સુધીમાં બાયોપિયાઈ જેવી બીમારીઓનું પ્રમાણ વધશે, બાયોપિયાઈ એક દૂર દ્રષ્ટિની બીમારી છે. જેના કારણે વ્યક્તિને દૂરનું દ્રશ્ય બરોબર નહિ દેખાય, ખાવા-પીવા અને જીવનશૈલી માં થનારા બદલાવના કારણે આ બીમારીમાં વધારે થશે, 2050માં આજથી વધારે ટેક્નોલીજી વાળી વસ્તોઓનું ઉપયોગ કરતા થઇ જાશું. જેમાં મોબાઇલ અને અન્ય વસ્તુ આજના કરતા વધારે એડવાન્સ હોય છે. એ આપણને વર્ચ્યુઅલ રિયાલિટીનો(આભાસી દુનિયા નો) અનુભવ કરાવશે, આપણે આપણા ઘરોમાં પણ આજ કરતા વધારે સારા અને નવી ટેક્નોલોજીના સાધનોનો ઉપયોગ કરતા હશું.

32 વર્ષ પછી વિમાનની યાત્રા વધારે આરામ દાયક થઇ જશે, ત્યારે વિમાન વધારે મોટા હશે, અને આપણે વિમાન ની બહારનું દ્રશ્ય મોટી સ્ક્રીનમાં જોઈ શકીશું, તે સપને ટ્રેન, વિમાન વગેરે આજના સમય કરતા વધારે ઝડપી અને એડવાન્સ થઇ જશે, જે ઘણા ઓછા સમયમાં પોતાની યાત્રા પૂર્ણ કરી નાખશે.