22 વર્ષની પોર્નસ્ટારે જણાવ્યું : મિનિટોમાં હજારો કમાવું છું, અને માં પણ મારી ફિલ્મ જુએ છે.

પ્રખ્યાત પોર્ન સ્ટાર કૈર્લી રે સમરને તેમના ઇન્ટરવ્યૂએ તેમને ઘણી પ્રખ્યાત બનાવી દીધું. આ ઇન્ટરવ્યૂમાં કૈર્લીએ જણાવ્યું કે તે કેમ અને કેવી રીતે ભણતરને છોડીને આ ઇન્ડસ્ટ્રીમાં આવી ગઈ. કૈર્લીની ઉંમર 22 વર્ષ છે. તે ગ્રજ્યુએટ છે. કૈર્લીનું અસલી નામ જેડ છે. પરંતુ આ ઇન્ડસ્ટ્રીમાં કૈર્લી રે સમરના નામથી કામ કરે છે. કૈર્લીએ જણાવ્યું કે તે એક દિવસના શૂટથી લગભગ 1,01,331 રૂપિયા કમાવી લે છે. ત્યાં શૂટિંગ બે દિવસ ચાલવા પર કામની કીમત એક લાખ પાર થઇ જાય છે.

કૈર્લી કૈશલ ડીજાઇનિંગનો કોર્સ કરવા દરમિયાન આ ફિલ્મો તરફ આકર્ષિત થઇ ગઈ હતી. કૈર્લીએ ઈન્ટરનેટ પર પોર્ન ફિલ્મોમાં કામ કરવાનો ઓફર મળ્યો હતો. ઓફર મળતા જ તે રાજી થઇ ગઈ હતી. કૈર્લીએ જણાવ્યું કે તેમની માતાએ સતત તેમને આ કરિયર માટે સપોર્ટ કર્યું. તેમની માતા કોઈ પણ વખત તેમના આ કામ પર ગુસ્સે થઇ નહિ અને તેમના મુજબ તેમની માતા તેમની ફિલ્મો પણ જોય છે. તમને જણાવ્યું કે આ દુનિયા બહારની દુનિયા કરતા ખુબ અલગ છે.

૩૫ વર્ષની પોર્નસ્ટારે પણ પોતે જે કામ કરી રહી છે તેના વિષે જણાવ્યું

૩૫ વર્ષની ઓસ્ટ્રેલીયન પોર્ન સ્ટાર મૈડીસન મિસિનાએ પાછલા વર્ષોમાં એક ઈન્ટરવ્યુંમાં ખુલાસો કર્યો હતો, કે આ એડલ્ટ મુવીસની દુનિયા બધાથી એકદમ વિપરીત હોય છે. મૈડીસે સિડની મોર્નિંગ હેરાલ્ડમાં આપેલ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે કેમેરામાં બે લોકો બચ્ચેનો સંબંધ આ રીતે દર્શાવવામાં સરળ નથી. તેમને આગળ જણાવ્યું કે અમે બધા એક મશીનની જેમ કામ કરીએ છીએ.

200 કરતા વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલ મૈડિસને 18 વર્ષની ઉંમરમાં આ ઇન્ડસ્ટ્રીમાં કામ શરુ કર્યું હતું. કેમેરાને બરોબર શોર્ટ આપવાના ચક્કરમાં અમે પોતાના શરીરને વધારે જ ઉપયોગમાં લઇએ છીએ. જેના કારણે અમને ખુબ તકલીફ થાય છે. યોગ્ય શોટ આપવા માટે અમને ઘણી વખત અકુદરતી રીતે અન-નેચરલ શોટ આપવા પડે છે. જેના કારણે અમને ખુબ દુખાવો થાય છે.

એડલ્ટ સ્તરે જણાવ્યું કે દરેક ફિલ્મ શૂટિંગના સમયે એડલ્ટ સ્ટાર્સે ઘણા પ્રકારની દવાઓ ખાય છે. ઘણા સ્ટાર્સ દુઃખાવો દૂર કરવાની દવા ખાય છે. તો મોટાભાગના પુરુષ સ્ટાર્સ વાયેગ્રા જેવી દવાઓનું પણ સેવન કરે છે. તેમને આગળ જણાવ્યું કે એડલ્ટ સ્ટાર્સે દર 10 માં દિવસે મેડિકલ ટેસ્ટ કરવું પડે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.