3 મિનીટ દોડવાથી શરીરમાં લાવી શકે છે આ 5 ફેરફાર, નહી જાણતા હો તમે તો જાણી ને ફાયદો લો

વજન ઓછું કરવા માટે સોથી વધારે સલાહ આપવામાં આવે તે છે દોડવાની, તમે જાડા હોય કે પાતળા પણ તમારે દરરોજ સવારે કે સાંજે એક વખત દોડવા જરૂર જવા જોઈએ તેના ઘણા ફાયદા હોય છે. તેના ઘણા સ્વાસ્થ્ય ફાયદા છે.

વજન ઓછું કરવા માગો છો તો દોડવાથી વધુ કોઈ સારું નથી હોઈ શકતું. તેનાથી ઝડપથી વજન ઓછું થાય છે. પણ એટલું જ નહી દોડવાથી બીજા ઘણા અમેજીંગ ફાયદા પણ થાય છે. જેના વિષે તમે નહી જાણતા હો અહિયાં અમે તમને તેના વિષે જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે અઠવાડિયામાં 3-4 મિનીટ રોજ દોડો છો તો તમારા શરીર માટે ઘણું છે. એટલે કે એક અઠવાડિયામાં 45 મિનીટ થી 1 કલાક દોડવું ફાયદાકારક રહે છે. અહિયાં અમે દોડવાના ફાયદા વિષે જણાવી રહ્યા છીએ.

મેટાબોલીજ્મ થાય છે ઈમ્પ્રુવ – દોડવા ને હાઈ ઈંટેન સિટી વર્કઆઉટ કહેવામાં આવે છે. દોડ્યા પછી પણ તમારૂ શરીર કેલેરીજ ને ઓગાળતી રહે છે. તેનાથી શરીરમાં મેટાબોલીજ્મ સ્તર વધી જાય છે. જેથી તમે કસરત ન પણ કરતા હો તો પણ શરીર ની સીસ્ટમ યોગ્ય રીતે કામ કરતી રહે છે.

હ્રદય ને રાખે છે હેલ્દી – દોડવાથી હ્રદય રેટ વધી જાય છે, જેથી આરટ્રીજ અને હાર્ટ વેસલ્સ સારી રીતે કામ કરે છે અને હાર્ટ હેલ્દી રહે છે. તેનાથી હાઈ કોલેસ્ટ્રોલ ની તકલીફ અને ડાયાબીટીસ પણ થતું નથી.

કોલેસ્ટ્રોલ ને ઓગાળે છે – જો તમે વજન ઓછું કરવા માગો છો તો તમારા માટે આ એક ઉત્તમ કસરત બની શકે છે. જો તમે થોડી વાર ચાલવાનું અને પછી દોડવાનું પસંદ કરો છો તો તમારા શરીરમાંથી ચરબી ઝડપથી ઘટે છે. દોડવાને એંટીડીપ્રેશિંગ કસરત પણ કહેવામાં આવે છે.

નેગેટીવ એનર્જી થાય છે બેલેન્સ – દોડવાથી શરીરની નેગેટીવ એનર્જી બેલેન્સ રહે છે. દોડ્યા પછી શરીરમાં પોતાની જાતે જ લો કેલેરી વાળો ખોરાક અને પાણી ની જરૂર પડે છે. જેથી લેવા-કાઢવાની પદ્ધતિ જળવાઈ રહે છે અને વજન નથી વધતું.

હેલ્દી ઇટીંગ ટેવ -દોડ્યા પછી શરીરને રીકવરી માટે હેલ્દી ન્યુટ્રીયસ ની જરૂર પડે છે. જો તમે ચરબી વાળા ખોરાકને બદલે હેલ્દી અને કેલેરી વાળો ખોરાક ખાવ છો તો તમારું શરીર રાહત નો અનુભવ કરશે. તેનાથી તમારી ઇટીંગ ટેવ પણ સુધરી જશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.