૩૦૦ દાંતો ધરાવતી 8 કરોડ વર્ષ જૂની શાર્ક મળી આવી વિશ્વ આખાના વેજ્ઞાનિકો રહી ગયા ચકિત

પોર્ટુગલ ના કિનારા ઉપર મળી ૩૦૦ દાંતો ધરાવતી 8 કરોડ વર્ષ જૂની શાર્ક, વિશ્વ આખાના વેજ્ઞાનિકો રહી ગયા ચકિત

પોર્ટુગલ ના કિનારા ઉપર એક શાર્ક એ વિશ્વ આખાના વેજ્ઞાનિકો ને અચંબા માં મૂકી દીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે 80 મિલિયન એટલે કે 8 કરોડ વર્ષ જૂની શાર્ક તે સમયની છે, જયારે ધરતી ઉપર Tyrannosaurus Rex અને Triceratiops થયા કરતું હતું.

1.5 મીટર લાંબી અને પાતળી આ મેલ શાર્કની શારીરિક બંધારણ બિલકુલ સાંપ જેવું છે. શાર્કનો આશ્ચર્યજનક ફોટો 701 મીટર ઊંડા પાણીમાંથી લેવામાં આવેલ હતો. સંશોધકોએ તેને Chlamydoselachus Anguineus નામ આપેલ હતું. દરિયાઈ શાર્કના શરીર ઉપર 25 ઊંડી રેખાઓ પણ જોવા મળે છે. કહેવામાં આવે છે કે ડાયનોસોર ના હાડપિંજર ની આ શાર્ક ના Gills ના 6 ભાગ છે, સાથે જ દરિયાઈ રહેઠાણમાં પોષક તત્વો ની ઉણપ હોવાને કારણે મોટાભાગના પ્રાણી કાળા મળી આવે છે.