43 વર્ષની ઉંમરમાં આ અઘરું કામ શીખી રહી છે સુષ્મિતા સેન, ઝડપથી વાયરલ થઇ રહ્યો છે વિડીયો

બોલીવુની સુંદર અભિનેત્રીઓની યાદીમાં ગણવામાં આવતી સુષ્મિતા સેન હાલના દિવસોમાં પોતાની રીલેશનશીપને લઈને ચર્ચામાં છે, જેને કારણે અવાર નવાર જાત જાતના સમાચારોસામે આવી થયા છે. સુસ્મિતા સેન પોતાના કરતા નાના છોકરાને ડેટ કરી રહી છે, જેની સાથે તેનો સંબંધ દિવસેને દિવસે ગાઢ થતો જાય છે.

સુષ્મિતા સેન પોતાના બોયફ્રેન્ડ સાથે ન માત્ર હરી ફરી છે, પરંતુ તેને પોતાના ફેમીલીમાં સ્થાન આપે છે. જેનું તાજું ઉદાહરણ બોયફ્રેન્ડનું તેમની દીકરીઓ સાથે સારું બોડીંગ. પરંતુ અમે તમને તેની સાથે જોડાયેલી એક નવી માહિતી આપી રહ્યા છીએ, જે જાણીને તમે પણ વાહ કહ્યા વગર નહિ રહી શકો.

૪૩ વર્ષની ઉંમરમાં સુષ્મિતા સેનની શીખવાની ધગશ કમાલની છે, જેને કારણે જ તેણે એક નવું કામ શીખવાની શરુઆત કરી છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહ્યો છે. કહેવામાં આવે છે કે શીખવાની કોઈ ઉંમર નથી હોતી, બસ માણસ નક્કી કરી કે કે તેને શું કરવું છે અને શું નહિ, પછી ભણવા, જ્ઞ્વવા અને શીખવાનું તો આખું જીવન કરી શકે છે. તેવું વિચારીને સુષ્મિતા સેને ૪૩ વર્ષની ઉંમરમાં નવું શીખવાનો નિર્ણય લીધો છે, જેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે.

સ્કુબા ડ્રાઈવિંગ શીખી રહી છે સુષ્મિતા સેન

સોશિયલ મીડિયા ઉપર વાયરલ વિડીયોમાં સુષ્મિતા સેન સ્કુબા ડ્રાઈવિંગ શીખી રહેતી જોવા મળી રહી છે. જે જોઇને કોઈ તેના વખાણ કરી રહ્યા છે. સુષ્મિતા સેનને શીખવાનો સ્વભાવ જ તેને બીજી અભિનેત્રીઓથી અલગ કરે છે અને આ ઉંમરમાં પણ તે કમાલની ફીટ છે. વિડીયોમાં જોવામાં આવી શકે છે કે સુષ્મિતા સેન સ્કુબા ડ્રાઈવિંગ શીખી રહી છે, જેને લઈને ઘણી ઉત્સાહિત છે. આ વિડીયોમાં સુષ્મિતા સેન દરીયાના ઊંડાણમાં ડૂબકી લગાવતી જોવા મળી રહી છે.

જલપરી બનીને સુષ્મિતા સેન છવાઈ ગઈ

આ વિડીયોમાં સુષ્મિતા સેન જલપરી બનીને દરિયાના ઊંડાણમાં ડૂબકી લગાવતી જોવા મળી રહી છે, જે જોઈને દરેક પોતાનું દિલ હારી જાય છે. તેની સાથે જ સુષ્મિતા સેને એક પોઝેટીવ કેપ્શન પણ આપ્યું છે, જે જોઇને જ લાગે છે કે તે કેટલી વધુ ઉત્સાહિત છે. સુષ્મિતા સેને કેપ્શનમાં લખ્યું કે ૪૩ વર્ષની ઉંમરમાં ડ્રાઈવિંગ શીખી રહી છું, કોઈ પણ વસ્તુ માટે ક્યારે પણ મોડું નથી ગણવામાં આવતું, જયારે પણ મનમાં નક્કી કરો ત્યારે શીખી શકો છો.

રોહમન સાથે ટૂંક સમયમાં કરી શકે છે લગ્ન

૪૩ વર્ષની ઉંમરમાં સુષ્મિતા સેન રોહમન એટલે તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન કરવાનો નિર્ણય પણ લઇ શકે છે, કેમ કે તેમની દીકરીઓ પણ તેની સાથે સરળ અહેસાસ કરે છે. રોહમન શોલે ઘણા ઓછા સમયમાં સુષ્મિતા સાથે સાથે તેની દીકરીઓના દિલમાં પણ સ્થાન બનાવી લીધું છે. જેને કારણે જ માનવામાં આવી રહ્યું છે કે બંને જ લગ્ન કરવાના મુડમાં છે અને તેના માટે તેની દીકરીઓને કોઈ વાંધો નથી.

આ માહિતી ન્યુઝ ટ્રેન્ડ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.

વિડિયો :