ભારતમાં 7 કરોડ જેટલા દર્દી છે આ રોગ નાં 3 મહિનામાં કરો ધરમાં જ બનેલી દવા થી ઈલાજ

આ સમયમાં આપણા દેશમાં સૌથી ગંભીર બીમારી ડાયાબીટીસ (Diabetes) છે જેને શુગર પણ કહે છે. 4 કરોડ 80લાખ લોકોને આ બીમારી થઇ ચુકી છે અને 3 કરોડ ને થવાની છે. આપણા 4 કરોડ 80 લાખ લોકો આ બીમારીમાં સપડાયેલા છે. જો આ બીમારી છે તો આખું શરીર નકામું થઇ જાય છે આ ડાયાબીટીસ (Diabetes) ની બીમારી ને આખા વિશ્વના વેજ્ઞાનિકો કહે છે કે તે ખબર ન પડે તેવી રીતે મારી નાખે છે. જેને ડાયાબીટીસ (Diabetes) થઇ જાય છે તેની અંદર ને અંદર બન્ને કીડની ખરાબ થઇ જાય છે, તેના લીવર ખરાબ થઇ જાય છે, તેનું લોહી ખરાબ થઇ જાય છે અને ખરાબ લોહી ખુબ ભયંકર હોય છે અને તેના લીધે બ્રેન હેમરેજ થઇ શકે છે બ્રેન સ્ટ્રોક આવી શકે છે ડાયાલીસીસ થઇ શકે છે ત્યાં સુધી કે માણસ મરી પણ જાય છે. તેનાથી વ્યક્તિને અંધાપો પણ આવી જાય છે.

તમે એમ માની લો કે ડાયાબીટીસ થઇ ગયો છે તો કંઈપણ થઇ શકે છે અને આ બીમારીનો ઈલાજ આપણા દેશના મોટા મોટા ડોકટરો પણ નથી કરી શકતા જો કોઈપણ મોટા ડોક્ટર પાસે જાશો તો તે કહેશે ઇન્સુલન ના ઇન્જેક્શન લઇ લો કે ઇન્સુલિન ની ગોળી ખાવ. તે જે ઇન્સુલન છે તે ડાયાબીટીસ થી વધુ ભયંકર છે ડાયાબીટીસ નો દર્દી જો 25-30 વર્ષ જીવે છે તો insulin તેને 15 વર્ષમાં મારી નાખશે કેમ કે insulin શરીરની હવા સાફ કરે છે જેટલા પણ ઇન્સુલન લે છે તે બધાની ખરાબ હાલત થઇ જાય છે શરીર સડી જાય છે અંગ પીગળી જાય છે ખતરનાક ostomyelitis જેવી બીમારી થઇ જાય છે.

જો તમારા પરિચય વાળી કોઈ વ્યક્તિ છે આવા જે ડાયાબીટીસ ના દર્દી છે અને ઇન્સુલન લઇ રહ્યા છે તો તેને ના કહેશો અને કહેજો તે ન લે સારી વસ્તુ નથી તેમ છતાં પણ ન છોડે તો તેને જણાવો કે ઈલાજ કરો યોગ અને આયુર્વેદિક ની મદદથી. પ્રાણાયામ કરવાના છે ડાયાબીટીસ ના બધા દર્દીઓને જણાવવાનું છે કે ત્રણ પ્રાણાયામ કરવાના છે

રોજ એક કલાક એક પ્રાણાયામ છે જેનું નામ છે હ્સ્તીકા પંચમેઘ રોજ સવારે કરવાના છે, બીજા પ્રાણાયામ છે કપાલભાતી તે કરવાના છે અડધો કલાક રોજ સવારે અને ત્રીજો પ્રાણાયામ છે અનુલોમ વિલોમ તે કરવાનું છે દિવસમાં અડધો કલાક પહેલો છે હ્સ્તીકા બીજો છે કપાલભાતી ત્રીજો અનુલોમ વિલોમ આમ તો સૌને 8 પ્રાણાયામ અમે શીખવીએ છીએ પણ તમે તો દર્દી છો તેમણે કહેજો 8 કરે નહી કરી શકે તો ખુબ સારું ત્રણ તો જરૂર કરવા પડશે.

હ્સ્તીકા 5 મિનીટ કપાળભારતી અર્ધો કલાક અનુલોમવિલોમ અડધો કલાક હ્સ્તીકા કેવી રીતે થાય છે આરામથી બેસો જેમ હું બેઠો છું એવી રીતે બેસો અને તમારી તર્જની આંગળી છે અને અંગુઠો આવી રીતે સ્પર્શ કરી લીધો તેને ધ્યાન મુદ્રા કહે છે.

તમે તેમાં આરામથી બેસીને ધીમે ધીમે શ્વાસ લેવા ધીમે ધીમે લાંબા શ્વાસ ભરશો લાંબા શ્વાસ છોડશો આ પ્રાણાયામ છે બસ આ કરવાનું છે. પાંચ મિનીટ કરવાનું છે સતત અટકવાનું નથી ફાયદો તેનો ખુબ વધુ થાય છે. પાંચ મિનીટ સતત કોઈપણ કરી શકે છે આરામથી બેસશો તો તે હ્સ્તીકા પ્રાણાયામ.

બીજો પ્રાણાયામ છે કપાલભાતી. તે શું હોય છે ઝટકાથી શ્વાસ ભરીને કાઢવાનો છે અને શ્વાસ લેવા વિષે નથી વિચારતા બસ કાઢવા વિષે જ વિચારીએ છીએ લેવાનું કામ તો પોતાની જાતે જ થઇ જાય છે(જાતે લેવો નહિ બસ બહાર જ કાઢવો)તમારે કાઢવાનો છે અને જયારે શ્વાસ કાઢો છો તો તે જો પેટ છે તે અંદર થઇ જશે. કપાળભાતી અડધો કલાક કરશો તો ખુબ અસરકારક છે ડાયાબીટીસ માં એટલો સારો આ પ્રાણાયામ છે

જેને પણ ડાયાબીટીસ 20-20 વર્ષથી છે તેમણે બસ આ પ્રાણાયામ કરવાનો છે અનુલોમવિલોમ તેમાં શું છે જે ડાબું નાક છે તેને જમણા અંગુઠાથી બંધ કરો જમણા નાક અને ડાબા નાકથી પૂરો શ્વાસ કાઢવાનો છે બહાર અને ડાબા નાકથી ફરી શ્વાસ ભરો અને જમણા થી કાઢી દો અને ફરી જમણા થી ભરો ડાબાથી કાઢી દો અને ફરી ડાબા થી ભરો જમણા થી કાઢી દો.. બસ તેમ કરીએ છીએ તે કેટલો સમય કરશો અડધો કલાક તો તે થઇ ગયું અનુલોમ વિલોમ તેમાં પહેલા થઇ ગયું કપાલભાતી અને તેના પહેલા હસ્તીકા આ ત્રણ પ્રાણાયામ રોજ એક કલાક કરો (નીચે વિડીયો માં યોગા જોઈ શકો છો)

એક કલાક પાંચ મિનીટ યોગા અને તેની સાથે એક આયુર્વેદિક દવા લઇ શકો છો તે દવા તમે લખો મેથી દાણા આપણા ઘરમાં છે તે લેવાનું છે 100 ગ્રામ અને તેને પથ્થર ઉપર વાટીને પાવડર બનાવી લો 100 ગ્રામ મેથી દાણા ખાવ.આપણે તેને અથાણામાં નાખીએ છીએ, કેરીના અથાણા માં નાખીએ છીએ, લીંબુના અથાણામાં નાખીએ છીએ, શાકભાજીમાં નાખીએ છીએ.

એક બીજી દવા છે 100 ગ્રામ તમાલપત્ર લો, જેનો આપણા ઘરમાં મસાલા તરીકે ઉપયોગ કરીએ છીએ તેને તડકામાં સુકવી લો અને પથ્થર ઉપર વાટીને પાવડર બનાવી લો અને આ ત્રીજી દવા છે 150 ગ્રામ જાંબુ ના ઠળિયા જાંબુના ફળ તો બધા જ ખાય છે તેના જે ઠળિયા નીકળે છે ફેંકશો નહિ ડાયાબીટીસ માટે ખુબ જ કામની વસ્તુ છે. બજારમાં પણ મળી જાય છે 150 ગ્રામ જાંબુના બીજ અને 250 ગ્રામ બીલીપત્તા ના પાંદડા બીલીપત્ર તે જે શંકર ભગવાનને ચડાવે છે તો 250 ગ્રામ લઇ લીધા બીલીપત્તા 150 ગ્રામ લઇ લીધા જાંબુના ઠળિયા 100 ગ્રામ લઇ લીધા તમાલપત્ર 100 ગ્રામ મેથી દાણા ચારે ને વાટી લો પથ્થર ઉપર અને તે એક બીજામાં ભેળવો દવા તૈયાર થઇ ગઈ.

હવે તે ખાશો કેવી રીતે ? તે સવારે ખાવાની છે ભોજન ના એક કલાક પહેલા. સવારે ખાવાનો અર્થ છે નાસ્તાના એક કલાક પહેલા સવારે અને સાંજના પણ લેવાની છે ભોજન ના એક કલાક પહેલા સાંજના ભોજન જેને ડીનર કહે છે તેના એક કલાક પહેલા અને સવારે ભોજન નાસ્તો તેના એક કલાક પહેલા અને તે હમેશા લેવાનું છે ગરમ પાણી સાથે તો લગભગ દોઢથી બે મહિનામાં બધાનું શુગર (ડાયાબીટીસ) ઠીક થઇ જશે.

ડાયાબીટીસ ઠીક થવામાં કોઈને બે મહિનાથી વધુ સમય નહી લાગે. આરામથી તમે તમારી બીમારી ઠીક કરી શકો છો હવે પ્રાણાયામ કરવામાં તો કાઈ ખર્ચ થતો નથી અને આ જે દવા છે તે ભારતમાં તેનો વધુમાં વધુ 20 કે 25 રૂપિયા ખર્ચ થશે કેમ કે ઘણી વખત રાજીવભાઈ એ આ જાતે બનાવી બનાવીને લોકોને આપેલ છે અને આ દવા એક એક ચમચી ખાવાની છે સવાર સાંજ તો ત્રણ મહિના ચાલે છે ડાયાબીટીસ માટે આ ખુબ સસ્તું છે અને ખુબ અસરકારક છે

આ ઈલાજ જેમણે પણ કર્યો છે બધા ઠીક થઇ ગયા છે સૌનું શુગર ઠીક થઇ ગયું તો આ તમે કરો તમારે જરૂર પડે તો તમે કરો નહી તો જેને જરૂર પડે તેમને જણાવો આપણા ભારતમાં 7 કરોડ 70 લાખ લોકોને આ ઈલાજની જરૂર છે તો જયારે પણ કોઈ મળે તમને જેમને ડાયાબીટીસ છે તેમણે જણાવશો. હવે તમારા મનમાં એક સવાલ થશે કે આ ઈલાજ ની પરેજી અને સાવચેતી છે તે આ છે કે ખાંડ ન ખાવી જ્યાં સુધી આ ઈલાજ ચાલશે ખાંડ બંધ કરી દેવી ન ચા માં ખાંડ લેવી ન દુધમાં ખાંડ લેવી ન દહીંમાં લેવી ન ખાંડની મીઠાઈ ખાશો ખાંડ ન ખાશો. ખાંડ બિલકુલ બંધ કરી દો. ખાંડ નાં ઓપ્સન તરીકે સુગર ફ્રી ગોળી વગેરે મળે છે તે પણ ખાંડ જેટલી ખતરનાક છે તે પણ ના લેતા.

આ સમગ્ર લેખ ગુજ્જુ ફેન ક્લબ ફેસબુક પેજ અને ગુજરાતી મસ્તી ની ટીમ દ્વારા ઘણી મહેનત થી તૈયાર કરેલો છે તમે જરૂર સેર કરો અને બીજી વેબસાઈટ નાં લોકો થોડી દયા રાખી ને કોપી નાં કરસો એ વિનંતી છે.

વિડીયો