જાણો ફક્ત 5 રૂપિયા માં કેવી રીતે ઘરે જ કાઢી શકીએ છીએ દાંતની જીવાત

જયારે આપણે નાના હોઈએ છીએ ત્યારે જ તે વાત શિખવવામાં આવે છે કે આપણે રોજ સવારે ઉઠીને આપણા દાંત સાફ કરવા જોઈએ. જો આપણે રોજ સવારે બ્રશ ન કરીએ તો આપણા દાંતમાં જીવાત લાગી જાય છે અને તે જીવાતને લીધે આપણા દાંતમાં ખુબ દુઃખાવો થાય છે.

દાંતનો દુઃખાવો સહન કરવો ઘણો મુશ્કેલ હોય છે અને દાંતોના દુઃખાવાના લીધે આપણા માથામાં પણ દુઃખાવો થવા લાગે છે. ઘણા લોકોને દાંતમાં કેલ્શિયમ ના કારણે પણ તકલીફ થાય છે. લોકો દાંતના દુઃખાવાથી છુટકારો મેળવવા માટે દાંત જ કઢાવી નાખે છે જેનાથી જીવાત લાગી જાય છે.

તમને દાંતનો દુ:ખાવો કોઈપણ ઉંમરમાં થઇ શકે છે. દાંતના દુઃખાવાના લીધે આપણે કઈ પણ બરોબર ખાઈ પી પણ નથી શકતા. દાંતમાં જીવાત ઘણા કારણોથી થઇ શકે છે.

જેમ કે કોઈ ગળ્યું ખાવાને કારણે પણ દાંતમાં જીવાત લાગી શકે છે કે અને જો તમે તમારા દાંતની સાફ સફાઈમાં બરોબર ધ્યાન ન આપતા હો તો પણ તમારા દાંતમાં જીવાત લાગી શકે છે. નાના બાળકોમાં દાંતમાં જીવાત ટોફી કે ચોકલેટ ખાવાથી થઇ શકે છે.

આજે અમે તમને એવા ઘરેલું ટીપ્સ વિષે જણાવવા જઈ રહ્યા છીએ જેની મદદથી તમે 2 મીનીટમાં તમે દાંતના પડેલી જીવાતમાંથી મુક્તિ મળવી શકો છો. તમે ફટકડી તો જોઈ હશે.

ફટકડીનો ઉપયોગ પહેલાના સમયમાં પાણી સાફ કરવામાં થતો હતો પણ તમે જાણો છો કે 2 રૂપિયાની આ વસ્તુની મદદથી આપણે 2 મીનીટમાં દાંતમાં પડેલી જીવાતને કાઢીને બહાર ફેકી શકીએ છીએ. ફટકડી અને સરસિયાના તેલ ને મિક્સ કરી ને જીવાત લાગેલા દાંત પાર લગાવી દો તેનાથી જીવાત બહાર નીકળી જશે.

દાંત નાં બીજા રોગો નાં ઈલાજ માટે ક્લિક કરો >>> પાયોરિયા, દાંતો ની સડન, પેઢામાં સોજો, દુખાવો હોય તો આ નુસ્ખા પહેલા જ દિવસે કરશે અસર

જો તમે પણ દાંતના દુ:ખાવાથી પરેશાન છો અને તેના ઉપચાર માટે અસરકારક ઘરગથ્થું ઉપચાર મેળવવા માગો છો તો નીચે આપવામાં આવેલ ઉપચારો ઉપર અમલ કરો. દાંતના દુ:ખાવાના ઉપચાર માટે અસરકારક ઘરગથ્થું ઉપચાર.

હિંગ :

જયારે પણ દાંતના દુ:ખાવા માટે ઘરગથ્થું સારવારની વાત કરવામાં આવે છે, હિંગનું નામ સૌથી પહેલા આવે છે. આવું એટલા માટે થાય છે કેમ કે તે દાંતના દુ:ખાવામાંથી તુરંત મુક્તિ આપે છે. તેનો ઉપયોગ કરવો સૌથી સહેલો છે. તમારે ચપટીભર હિંગને મોસંબીના રસમાં ભેળવીને તેને રૂ માં લઈને પોતાના દુખાવા વાળા દાંતની બાજુમાં મૂકી દો. કેમ કે હિંગ લગભગ દરેક ઘરમાં મળી આવે છે તેથી દાંતના દુ:ખાવા માટે આ ઉપચાર ખુબ અનુકુળ, સરળ અને અસરકારક માનવામાં આવે છે.

લવિંગ :

લવિંગમાં ઔષધીય ગુણ રહેલા છે જે બેક્ટેરિયા અને બીજા જીવાણું નો નાશ કરે છે. કેમ કે દાંતના દુ:ખાવાનું મૂળ કારણ બેક્ટેરિયા અને બીજા જીવાણુંના ફેલાવાથી થાય છે તેથી લવિંગના ઉપયોગથી બેક્ટેરિયા અને બીજા જીવાણુંનો નાશ થાય છે જેથી દાંતનો દુ:ખાવો દુર થવા લાગે છે. ઘરગથ્થું ઉપચારમાં લવિંગને તે દાંત ની બાજુમાં મુકવામાં આવે છે જે દાંતમાં દુ:ખાવો થાય છે. પણ દુખાવો ઓછો થવાની પ્રક્રિયા થોડી ધીમી થાય છે તેથી તેમાં ધીરજ ની જરૂર રહે છે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.


Posted

in

, ,

by

Tags: