ફક્ત 7 દિવસમાં મેળવો સમતલ પેટ આ ચમત્કારીક ઔષધિ થી મોસ્ટ પાવર ફૂલ ડ્રીંક

સુંદર દેખાવું કોને નથી ગમતું, સુંદર દેખાવા માટે સ્લિમ અને ફીટ દેખાવું પણ જરૂરી હોય છે. ધરતી ઉપર દર બીજા માણસે મોટાપા ની તકલીફ છે. તેનું કારણ છે ખરાબ ખાવા પીવાનું, કસરતની ઉણપ અને દોડાદોડ વાળી દિનચર્યા. તેનું સમાધાન છે યોગ્ય આહાર કસરત. પણ આજકાલ દોડાદોડ વાળા જીવનમાં કોઈની પાસે એટલો સમય નથી.

એટલા માટે આજે અમે આ ચમત્કારી નુસખા દ્વારા તમને જણાવીશું તમે કેવી રીતે મેળવી શકો છો ૭ દિવસમાં સમતલ અને સુંદર દેખાતું પેટ. આજે આ આર્ટીકલ ઉપર તમારા સમતલ પેટ મેળવવાની શોધ દુર થઇ જશે. અને તાના માટે તમારે કોઈપણ કિંમત ચૂકવવી નહિ પડે.

આ લેખમાં જણાવવામાં આવેલ ઔષધી ફાઈબર થી ભરપુર હોવાને કારણે તમારું વજન ઓછું કરવામાં ઉપયોગી થશે.
તેમાં મુખ્ય વસ્તુ છે કેળા માત્ર તમને detox કરવામાં મદદ જ નથી કરતા પણ અળસી સાથે મળીને વજન ઓછું કરવામાં પણ મદદ કરે છે.

તો રાહ કોની જોઈ રહ્યા છો, આવો જાણીએ આ ચમત્કારી પીણા વિષે.

સામગ્રી –

• ૧ કેળું

• ૧ સંતરું

• ૧/૨ કપ ઓછી ચરબી વાળું દહીં

• ૧ ચમચી નારીયેલ તેલ

• ૧ ચપટી આદુ

• ૨ ચમચી અળસીના બીજ

૨ મોટા ચમચા મઠા પાવડર (whey powder) = (દૂધ બનેલું પનીર) બનાવ્યા પછી વધેલા પાણીને વ્હે કહેવામાં આવે છે. આ પાણીની પ્રક્રિયા કરીને તેમાંથી પ્રોટીન નીકળી જાય છે. આ પ્રોટીનને આપણે વ્હે પ્રોટીન કહીએ છીએ)

બનવાની રીત :

એક બ્લેન્ડરમાં ઉપર જણાવેલ બધી વસ્તુ નાખીને સારી રીતે ભેળવો. અને જયારે પણ તમને ભૂખ લાગે તો આ મિશ્રણનું સેવન કરો. તમારે ધ્યાન રાખવાનું છે કે આ પીધા પછી થોડા સમય સુધી કોઈપણ વસ્તુનું સેવન ન કરવું. તે ઘણું સારું રહેશે કે ભૂખ લાગે ત્યારે કાઈ બીજું ખાવાને બદલે આ મિશ્રણ નું સેવન કરો.

તમે આવું સતત સાત દિવસ કરશો તો તમને ૭ દિવસમાં તેના ચમત્કારી પરિણામ જોવા મળશે. જો કોઈ કકારણે સાત દિવસમાં તેના પરિણામ નથી મળતા તો નિરાશ ન થતા, આ પ્રયોગ તમે એક થી ત્રણ મહિના સુધી જરૂર અજમાવીને જુવો, છેવટે અમને ખુબ સારો પરિણામ મળશે. આનાથી તમારી ચરબી ઓછી થશે સાથે જ તમને શક્તિ પણ મળતી રહશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.