ચપટીમાં હલ થઇ જશે ધણી સમસ્યાઓ, જો આ 9 નુસ્ખાઓ ને અજમાવી લેવામાં આવે.

 

આપણી ભાગ દોડ વાળા જીવનમાં કેટલીય પળો એવી આવે છે .જયારે આપણ ને આરામની જરૂર હોય છે, મગજ આપણ ને આરમ કરવાનું કહે છે, પરંતુ શરીરનો થાક ન તો આરામ કરવા દે છે ન કામ કરવા દે. આવા સમયે થોડા એવા નુસ્ખા તમને થાક અને શારીરિક સમસ્યાઓ થી છુટકારો અપાવી શકે છે.

તો ક્યાં છે તે નુસ્ખા અને કેવી રીતે કરાય તેનો ઉપયોગ, તે જાણવા માટે થોડું ધ્યાનથી વાચો આ નુસ્ખાઓને

નુસ્ખા નંબર ૧ – સવારે ઉઠીને તમને રાતની વાત યાદ નથી રહેતી, તો તે વાતને રાત્રે સુતા પહેલા દોહરાવો. તમને સવારે તે વાત જરૂર યાદ રહેશે.

 

નુસ્ખા નંબર ૨ – એક સંશોધન મુજબ, આપણો ડાબો કાન વાતો અને શબ્દોને બરોબર સાંભળી શકે છે, જયારે જમણો કાન સંગીત બરોબર સાંભળી શકે છે.

નુસ્ખા નંબર ૩ – ગરમ પાણી થી નાહ્યા પછી, થોડું ઠંડુ પાણી શરીર ઉપર નાખવાથી શરીર કેટલાય પ્રકાર ની બીમારીઓથી દુર રહે છે.

નુસ્ખા નંબર ૪ – જો માઈગ્રેન નો રોગ દુર નથી થતો, તો આપના હાથોને બરફના ઠંડા પાણીમાં નાખો, દર્દ ઘણે અંશે મટી જશે.

નુસ્ખા નંબર ૫ – સમય વગર જો ઊંઘ આવી રહી છે, તો આપણા શ્વાસ ને રોકી લો, જ્યાં સુધી તમે તેને રોકી શકો છો. પછી શ્વાસને છોડી દો. ઊંઘ ગાયબ થઇ જશે.

નુસ્ખા નંબર ૬ – મચ્છર કરડવાની જગ્યા ઉપર ખંજવાળ આવે છે, તો તે જગ્યા ઉપર ડિયો લગાડી દો, ખંજવાળ તરત બંધ થઇ જશે.

નુસ્ખા નંબર ૭ – ચક્કર આવવાનું બંધ નથી થતું, તો પથારી ઉપર સુઈને એક પગ જમીન ઉપર રાખો,તેનાથી મગજ પોતાને સ્થિર કરી દેશે અને ચક્કર આવવાના બંધ થઇ જશે.

નુસ્ખા નંબર ૮ – જો હસવાનું બંધ નથી થતું, તો પોતાને જોરથી ચોટીયો ભરો, હસવાનું બંધ થઈ જશે.

નુસ્ખા નંબર – ૯ – જો રાત્રે ઊંઘ નથી આવતી, તો તમારી આંખની પાંપણ એક મિનીટ સુધી ઝડપથી ખોલ બંધ કરો. થોડી વારમાં જ ઊંઘ આવી જશે.