આ 10 એવી જગ્યા છે, જેના પર બિલકુલ વિશ્વાસ કરી શકાશે નહિ.

દુનિયાની સાત અજાયબીઓ સિવાયની ૧૦ અજાયબીઓ વિષે જાણો :-

દુનિયાની સાત અજાયબીઓના નામ આપણી જીભ ઉપર જ હોય છે. જેમ કે તાજમહેલ કે પછી વિક્ટોરિયા પાર્ક, અને કોઈ પણ તેને જોઈને ચોંકી જાય છે. આ દુનિયામાં એવી પણ ઘણી જગ્યાઓ છે, જે આ અજાયબીઓને ટક્કર આપે છે, કે તેને સાચું માનવા તૈયાર નથી. પણ એવી જગ્યા જે તમને વિચારવા માટે મજબુર કરી દેશે.

નંબર ૧૦. Divil’s Kettle

સામાન્ય રીતે જોવાથી તે એક સામાન્ય ઝરણું લાગતું હશે, અહિયાં એક નદી આવીને બે ભાગમાં વહેચાઈ જાય છે. તેની એક ધારા તો આગળ જઈને ફરી નદીમાં ભળી જાય છે. પણ બીજી ધારાનું શું તે તો જોઈ જાણી શક્યું નથી કે આ બીજી ધારા ખરેખર જાય છે ક્યાં? વેજ્ઞાનિક માંને છે કે તે ક્યાંક તો જઈને અટકતી જ હશે. પણ ક્યાં તે કોઈ નથી જાણતું.

તમે વિચારી રહ્યા હશો કે તે ધરતીના પાણીમાં ક્યાક જઈને ભળતી હશે, અને ત્યાર પછી વેજ્ઞાનિકો એ તે પાણીમાં શાહી ભેળવીને જોયું કે તે ધારા ખરેખર જાય છે ક્યાં? પરંતુ શાહી વાળું પાણી આગળ ક્યાય ન નીકળ્યું. ખરેખર આ પાણી જઈ ક્યાં રહ્યું છે તમે પણ જરા વિચારજો. અને આઈડિયા લગાવશો.

નબર ૯. HESSDALEN LIGHTS

આના વિષે નોર્વેના રહેવા વાળા લોકોને એક અલગ જ નજારો જોવા મળે છે. દરરોજ તેમને અલગ પ્રકારનો પ્રકાશ આકાશમાં જોવા મળે છે. એ ચમત્કાર હોય છે. અને કમાલની વાત છે કે તે લાઈટ આકાશમાં નાચતી ફરતી રહે છે. આવું છેલ્લા ચાર દશકથી થઇ રહ્યું છે. વેજ્ઞાનિકો એ તેની પાછળ મગજ દોડાવ્યું પણ તેમણે જાણવા કાંઈ ન મળ્યું.

અહિયાંના લોકો મને છે કે જે વસ્તુ આ વિડીયોમાં બનેલી છે તે રેડિયો એક્ટીવ છે. અને તે તેમાંથી એવી લાઈટ્સને ફેંકે છે કે તેની નીચે પાણીમાં સ્લ્ફરીક એસીડનો ભંડાર છે. તે બનાવે છે જેણે આપણે સ્પાર્ક કહીએ છીએ. સેંકડો પ્રયાસ તેની પાછળ કરવામાં આવ્યા પણ આજ સુધી તો તેને કોઈ સમજી નથી શક્યું.

નંબર ૮. MOVILE CAVE

રોમાનિયાના દક્ષીણ ભાગમાં આ ગુફા સામાન્ય રીતે સૌને ચોંકાવી દેશે. તમે કદાચ વિશ્વાસ ન કરો પણ આ ગુફામાં પ્રકાશનું એક કિરણ છેલ્લા ૫૫ લાખ વર્ષથી કેદ છે. જે અહિયાં એક અલગ જ પ્રકારનું વાતાવરણ બનાવે છે. પાવર પ્લાન્ટ લગાવવા માટે સ્થળની શોધ કરતા કરતા વર્કર્સ એ તેને શોધ્યું. આ ગુફાની અંદર સંપૂર્ણ ઝેર ભરેલું છે.

અને જ્યાં એક અલગ જ દુનિયા વસે છે. જ્યાંથી એક વિચિત્ર જીવને બહાર કાઢવામાં આવ્યું, તો તે આપણા અહિયાંના વાતાવરણમાં આવતા જ મરી ગયું. આં ગુફામાં ૩૩ જુદા જુદા પ્રકારના જાનવર રહે છે. જરા વિચારીને જુવો, આ દુનિયામાં આવું જીવન પણ આવી ચુક્યું છે. જે સલ્ફરીક એસીડમાં પણ જીવી રહ્યા છે. અને અહિયાં એક અલગ જ પ્રકારનો પ્રકાશ આવે છે. જે આ ગુફા માંથી બહાર નથી આવી શકતી.

નંબર ૭. LAKE KARACHAY

દુનિયા જાણે છે કે સોવિયત યુનિયન પાસે ઘણું મોટું ન્યુડલે સીસ્ટમ છે અને તેમાંથી મોટાભાગના માનવ માટે ખતરનાક છે. અને એવા જ એક પ્લાન્ટમાં તળાવ બનેલું છે, અને આ તળાવનું પાણી દુનિયાના પાણીથી સૌથી વધુ રેડિયો એક્ટીવ છે, તે એટલું ખતરનાક છે કે જો તમે તેની પાસે એક કલાક પણ ઉભા રહેશો, તો તમારો જીવ જવો નક્કી છે.

અને હવે આખું સોવિયત પોતાના કચરાને આ તળાવમાં ફેંકી દે છે, ૧૯૫૭ માં આ સરોવરમાં એક વિસ્ફોટ કરવામાં આવ્યો અને તેને રેડિયો એક્ટીવ કિરણો એ ૨૩ હજાર કી.મી સુધી નુકશાન પહોચાડ્યું. અને તે સરોવરને મોટી કોન્કરેટથી ઢાંકી દેવામાં આવ્યું છે અને તેમ છતાં પણ તે ઘણું વધુ ખતરનાક છે.

નંબર ૬. THE DOUBLE TREE OF CASORZO

ઈડલીના પિયા મોકા વિસ્તારમાં કાંઈક વિચિત્ર જોવા મળે છે, જ્યાં એક ચેરીનું ઝાડ છે. જે સામાન્ય ઝાડની જેમ ઉછરે છે પરંતુ તે ઝાડ ઉપર બીજુ એક મલબેરીના ઝાડ ઉપર ઉગેલું છે. સમજાતું નથી કે પહેલા આવા ઝાડ વધુ સમય સુધી ઉગતા ના હતા, પણ આ ઝાડ ઘણા સમયથી ઉગેલ છે. જયારે ઉપરના ઝાડ ઉપર ચેરી ઉગે છે. તો નીચેનું ખાલી રહે છે. અને જયારે નીચે વાળા ઉપર મલબેરી ઉગે છે. તો ઉપર વાળું ખાલી રહે છે.

નંબર ૫. THE SLEEPING CITY OF KALACHI

કાજ્સ્થાનનું કલાજી શહેર કોઈ ફિલ્મની કહાની નથી, તે એકદમ સત્ય છે. અહીયાના લોકો એક વિચિત્ર બીમારીનો સામનો કરી રહ્યા છે. અને તે છે ઊંઘવાની બીમારી. અહીયાના લોકો ચાલતા ફરતા ક્યાય પણ ઊંઘી જાય છે. પછી તે બાઈક જ કેમ ચલાવી ન રહ્યા હોય, તેને ઉઠ્યા પછી એ પણ યાદ નથી રહેતું કે તે સુતા ક્યાં હતા? છે ને વિચિત્ર.

વેજ્ઞાનિકો એ લોકો ઉપર ઘણા ટેસ્ટ કર્યા, પણ તે આજ સુધી કોઈ સમજી શક્યું નથી. કે એવું કેમ થઇ રહ્યું છે. અહીયાના લોકોની માન્યતા છે કે આ શહેરનો એક ભાગ રેડીયો એક્ટીવ ખજાના ઉપર રહેલો છે. જેમાંથી સતત રેડિયો એક્ટીવ પદાર્થ નીકળતો રહે છે. અને એ જ તેની ઊંઘનું કારણ બનેલું છે. પણ આજ સુધી સત્ય કોઈ જાણી શક્યું નથી.

નંબર ૪. CIRCLES OF NAMIBIA

નેમીબીયા રેગીસ્તાનમાં એક વિચિત્ર રહસ્યમયી વાત સામે આવી, જ્યાં ઘણા પીળા ઘાસના મેદાન છે, પણ એ મેદાનો વચ્ચે ઘણા ગોળા બનેલા છે. એવું લાગે છે કે તેને હાથથી બનાવવામાં આવ્યા હશે. આ સર્કલ ૧૦ ફૂટ થી ૬૫ ફૂલ પહોળા છે. સર્કલ ક્યાંથી આવ્યા, તે વાત તો જવા દો, આ સર્કલ શું છે? તેના વિષે પણ વિજ્ઞાન હજુ સુધી કાંઈ શોધી શકી નથી.

કોઈ બીજી આકૃતિ કેમ નથી બની? માત્ર સર્કલ જ કેમ ઘણી વખત વેજ્ઞાનિક એ વાતને દુનિયા સામે લઇને આવ્યા પણ જે રીતે વાત લઇને આવ્યા તેવી જ રીતે તેને છોડી દીધી. ૨૦૧૩ માં એક વેજ્ઞાનિક એ જણાવ્યું કે અહિયાં રહેવા વાળા કીડા મકોડા એવું બનાવી દેતા હશે. અને દુનિયા એ એ વાત માની પણ લીધી. વર્ષ ૨૦૧૫ માં એ વાતને પણ નકારી દેવામાં આવી.

નંબર ૩. THE HUMM OF THE TAOS

એક વિચિત્ર અવાજ, જે તમે સાંભળીને તમે દુ:ખી થઇ ગયા હશો. અને તકલીફ ત્યારે વધી જાય છે. જયારે આપણેને ખબર પણ નથી હોતી તે અવાજ આવી ક્યાંથી રહ્યો છે? અને હવે ન્યુ મેક્સિકો ટાઉસમાં રહેવા વાળા લોકોની તકલીફને સમજીને જુવો. ૧૯૯૦ થી ઘણા લોકો સરકાર સામે પોતાની ઘણી સમસ્યાઓ લઇને આવ્યા. અને તેમને હંમેશા હુમ જેવો અવાજ સાંભળી દે છે.

લગભગ ૩૦ વર્ષ સુધી વેજ્ઞાનિકો એ પોતાનું મગજ આ સમસ્યામાં લગાવ્યું. પણ કોઈને કાંઈ ખબર ન પડી. અને હવે વેજ્ઞાનિક એવું માનવા લાગ્યા છે કે અહિયાં રહેવા વાળા લોકોના કાન બીજી દુનિયાથી અલગ છે. જે એવા અવાજ પણ સાંભળી શકે છે. જે તમે કે હું નથી સાંભળી શકતા.

નંબર ૨. NEVER ENDING LIGHTING STORM

વેનેઝુલાના પશ્ચિમ ભાગમાં કેટેટોમો નદીમાં એક તોફાન ઉભું થયેલું છે. જે ક્યારે પણ બંધ થતું નથી. રોજ સાંજે ૭ વાગ્યે વીજળીના કડાકા સાથે આ તોફાન શરુ થાય છે. ઘણા વર્ષોની મહેનત પછી વેજ્ઞાનિક ચુપ છે, અમુક વેજ્ઞાનિક માને છે કે આ શહેર સાથે જોડાયેલી યુરેનીયમના ખડક છે, જે એ તોફાનનું કારણ છે.

અને ૨૦૧૦ માં એક દિવસ આ તોફાન શાંત થઇ ગયું અને લોકો વિચારવા લાગ્યા કે તે પાછુ ક્યારે પણ નહિ આવે. પણ લોકોનો આનંદ માત્ર છ અઠવાડિયા સુધી જ રહ્યો. છ અઠવાડિયા પછી આ તોફાને ફરી એન્ટ્રી મારી.

નંબર ૧. THE BOILING RIVER

અમેઝોનના જંગલોના ઊંડાણમાં એક ચાર માઈલ લાંબી નદી વહે છે. જેનું નામ શેનાઈફીશકર્ક રાખવામાં આવ્યું છે. અને તે એટલી વધુ ગરમ છે કે કોઈ પણ જાનવર તેમાં પગ મુકે છે તો તે જીવતા જ સળગી જાય છે. તે બધા જાનવર જે આ ભયંકર ખતરાથી અજાણ હોય છે, તે આ નદીના કિનારે પાણી પીવા આવે છે. અને પાણી પિતા પહેલા જ તેમની આંખો ઉકળીને સળગી જાય છે અને તેના હાડકા આંખોથી પણ જલ્દી ઉકળવા લાગે છે.

આ પાણીનું તાપમાન હંમેશા ૯૧ ડીગ્રીથી ઉપર રહે છે. સામાન્ય રીતે આટલું ગરમ પાણી એ નદીઓમાં જોવા મળે છે, જે કોઈ જ્વાળામુખી ઉપર વહેતી હોય. પણ આ નદીથી સૌથી નજીકનો જ્વાળામુખી ૭૦૦ કી.મી. દુર છે. આ ગરમ પાણીની પાછળનું કારણ કોઈ નથી સમજી શક્યું. શું તમે જણાવી શકો છો એવું કેમ બને છે.

મિત્રો તમને આમાંથી સૌથી વધુ વિચિત્ર કયો લાગ્યો અમને જરૂર જણાવશો અને શેયર અને લાઇક કરજો.