આ ભારતીય ક્રિકેટરોએ કર્યા કરોડપતિઓની છોકરીઓ સાથે લગ્ન.

મિત્રો, અમે તમને અમારી ઘણી પોસ્ટસમાં આ બોલીવુડ સેલેબ સાથે જોડાયેલી ઘણા પ્રકારની માહિતી આપીએ છીએ, તેમના ઘર થી લઇ ને તેમના લગ્ન સુધી અને પ્રોફેશનલ લાઈફ સુધી વિષે તમને દરેક પ્રકાર ની નાના માં નાની અને મોટા માં મોટી જાણકારી આપતા રહીએ છીએ. પરંતુ આજે અમે તમને થોડા એવા લોકો વિષે જણાવીશું જેના આખો દેશ નહિ પરંતુ આખી દુનિયામાં ન જાણે કેટલા ફેંસ છે. અમે વાત કરી રહ્યા છીએ ભારતીય ક્રિકેટર્સ ની.

ભારત માં એક જ રમત છે જેને લોકો સૌથી વધુ પસંદ કરે છે અને તે છે ક્રિકેટ, એટલા માટે ભારતીય ક્રિકેટર્સ ના ફેન ફોલોઈંગ ઘણું મોટું છે. તેમના ફેંસ પણ તેમની સાથે જોડાયેલી દરેક નાની મોટી વાતો જાણવા માંગે છે, તો એટલા માટે આજે અમારી પોસ્ટ તે ક્રિકેટ પ્રેમીઓ માટે છે. જે પોતાના ફેવરીટ સ્ટાર્સની પર્સનલ લાઈફ વિષે જાણવા માંગે છે. અમે વાત કરીશું તેમના લગ્ન જીવનની. તો આજે અમે તમને તમારા એ ખેલાડીઓ વિષે જણાવીશું.

સચિન તેંદુલકર :-

ક્રિકેટ ની દુનિયા ના કિંગ કહેવાતા સચીન તેંડુલકર એ ભારતીય ક્રિકેટ ને એક એવા સ્થાન ઉપર પહોચાડ્યું છે કે આજે લોકો તેને ક્રિકેટ ના દેવતા માને છે. અને તે ક્રિકેટના ગોડ ફાધર કહેવાય છે. આમ તો સચિન ઘણા જાણીતા વ્યક્તિ છે પરંતુ તેમના જીવન ની વાત કરીએ તો તેમની પત્ની અંજલિ એક મોટા બિજનેશમેન ની દીકરી છે.

રવીન્દ્ર જાડેજા :-

ભારતીય ક્રિકેટ ના જાણીતા ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા જયારે પણ મેદાન ઉપર આવે છે. તો સામે વાળી ટીમ નો પરસેવો છૂટી જાય છે. જાડેજા ની બેટિંગ અને બોલિંગ બન્ને જ ઘણી સારી હતી. જાડેજા ની પત્ની રીવા સોલંકી પણ એક કરોડપતિ ફેમીલી માંથી આવેલા છે.

ગૌતમ ગંભીર :-

ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા બેટ્સમેન અગ્રેસનેસ અને રમતમાં સારો દેખાવ ને લઈને ઓળખવામાં આવે છે, ગૌતમ ગંભીર એ નતાશા જૈન નામ ની છોકરી સાથે લગ્ન કર્યા. નતાશા ના પિતા એક જાણીતા બિજનેશમેન છે.

રોહિત શર્મા :-

ભારતીય ક્રિકેટ ટીમ ના વાઈસ કેપ્ટન રોહિત શર્મા જયારે પણ મેદાન ઉપર ઉતરે છે તો ચોક્કા છક્કા નો વરસાદ થાય છે. રોહિત શર્મા ની પત્ની રીતિકા સજદેહ છે અને તે એક ઘણા મોટા ઇન્ડસ્ટ્રીયલીસ્ટ ની દીકરી છે.

ઈરફાન પઠાણ :-

ભારતીય ક્રિકેટ ટીમ ના જાણીતા ભૂતપૂર્વ ખેલાડી માંથી એક ઈરફાન પઠાણ ભલે આજે ટીમ ઇન્ડિયા માં ન રમી રહ્યા હોય પરંતુ આઈપીએલ ના તે એક ઉત્તમ અને જોરદાર બેટ્સમેન છે. ઈરફાન ની પત્ની ની વાત કરીએ તો તે એક મોડલ રહી ચુકી છે પરંતુ હવે ક્યારે પણ તે ઈરફાન સાથે દેખાય છે. તો હિજાબમાં જ જોવા મળે છે. તેમની પત્ની નું નામ સફા બેગમ છે. સફા ના પિતા એક મોટા બિજનેશમેન છે.