આ બીમારીથી પીડિત છે ભારતના ૧૮ થી ૨૫ વર્ષના યુવાનો, યુરોપ છે બીજા નંબર ઉપર

છોકરા હોય કે છોકરી તે યુવાની દરમિયાન કોઈપણ બીમારી તમને સહેલાઇથી નથી પકડી શકતી. એટલા માટે કે આ ઉંમરમાં તેમની રોગ સામે લડવાની શક્તિ.

મહત્વની વાતો :

* ડાયાબીટીસ નો ફેલાવો મહિલાઓમાં ૬.૧ ટકા

* હાઈ બ્લડપ્રેશરનો પુરુષોમાં ફેલાવો ૨૪.૫

* હાઈ બ્લડપ્રેશર નો ફેલાવો ૧૮ થી ૨૫ વર્ષ ઉંમરના વર્ગમાં ૧૨.૧ ટકા

યુવાનીમાં શરીર સૌથી વધુ બીમારીઓ સામે સુરક્ષિત રહે છે. છોકરા હોય કે છોકરીઓ તે દરમિયાન કોઈ બીમારીઓ તેમને સહેલાઇ થી પકડી શકતી નથી. તેના કારણે જ આ ઉંમરમાં અનેક રોગો ની લડવાની ક્ષમતા. પણ હાલમાં જ એક રીસર્સ માં જાણવા મળેલ છે કે મધ્ય અને પૂર્વ યુરોપ ની સરખામણીએ વધુ ભારતીય છોકરા એક બીમારીથી પીડિત છે અને આ બીમારીનું નામ છે હાઈ બ્લડપ્રેશર.

મધ્ય અને પૂર્વ યુરોપમાં તેનું અનુમાન પહેલા વધુ લગાવવામાં આવતું હતું. હાવર્ડ ના સંશોધકોએ તે જાણવાનો પ્રયત્ન કરેલ છે કે મધુમેહ અને ઉચા લોહીના દબાણ નો ફેલાવો ભારતના રાજ્યો, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં કઈ રીતે છે અને તેની ઉપર શિક્ષણ અને સામાજિક સંસ્કૃતિક વિભિન્નતાઓની શું અસર થાય છે.

આ શોધના પ્રકાશન પત્રિકા ‘જામા ઇન્ટરનલ મેડીસીન’ માં કરવામાં આવેલ છે. તેમાં કહેવામાં આવેલ છે કે દુનિયા ભરમાં મધ્ય ઉંમર વર્ગ અને વડીલોમાં મધુમેહ અને હાઈ બ્લડપ્રેશર નું પ્રમાણ વધુ છે.

બધા મળીને ડાયાબીટીસ નો ફેલાવો મહિલાઓમાં ૬.૧ ટકા અને પુરુષોમાં ૬.૫ ટકા છે.

શોધમાં જાણવા મળેલ છે કે હાઈ બ્લડપ્રેશર નો મહિલાઓમાં ફેલાવો ૨૦ ટકા અને પુરુષોમાં ૨૪.૫ ટકા છે.

શોધમાં યુવાનોનો ની વચ્ચે મોટાપ્રમાણમાં હાઈ બ્લડપ્રેશર નું પ્રમાણ વધુ જોવા મળેલ છે.

શોધ મુજબ હાઈ બ્લડપ્રેશર નો ફેલાવો ૧૮-૨૫ વર્ષની ઉંમરના વર્ગમાં ૧૨.૧ ટકા છે.

મોસચુંસેટ્સ ના બોસ્ટનમાં ટી. એચ. ચાન સ્કુલ પબ્લિક હેલ્થ ના શોધક વિદ્યાર્થી પાસ્કલ ગેલ્ડસ્ટીજરે કહ્યું, “ડાયાબીટીસ અને હાઈ બ્લડપ્રેશર નો ફેલાવો કેવી રીતે ભારત જેવા મોટા દેશમાં જુદું જુદું રાખે છે, તે સમજવા રોકથામ, તપાસ અને ઈલાજ ને ધ્યાનમાં રાખવું જરૂરી છે.”

ડાયાબીટીસ ની આયુર્વેદિક દવા એન્ટીડાયાબીટીક ૫૦૦ ml નાં ૩૨૦ રૂપિયા છે લેવા માંગતા હોય તો ૮૮૬૬૧૮૧૮૪૬ પર વોટ્સએપ મેસેજ કરી ને મંગાવી શકો છો ક્લિક કરી ને જાણો >>>> ડાયાબિટીસ ના દર્દીઓ માટે વરદાન છે એન્ટી ડાયબીટીસ રસ ફક્ત ૧૫ દિવસમાં પરિણામ જુવો