આ છે પ્રોટીનની સૌથી વધુ પ્રમાણવાળુ ફૂડ, પ્રોટીનની ઉણપ ફટાફટ દુર કરવી છે તો અપનાવો

નમસ્કાર મિત્રો આજે અમે તમને શરીરમાં પ્રોટીનની ઉણપ દુર કરે તેવા ફૂડસ વિષે જણાવીશું . પ્રોટીન સૌના માટે જરૂરી છે, પણ પુરુષો માટે આ સૌથી વધુ જરૂરી હોય છે. સારો બાંધો અને નીરોગી શરીર માટે પુરુષો ને રોજ વધુ પ્રમાણમાં પ્રોટીનની જરૂર પડે છે. તો આવો જાણીએ સૌથી વધુ પ્રોટીન વાળા ફૂડ ક્યા ક્યા છે.

સોયાબીન :

સોયાબીન ને સૌથી વધુ શાકાહારીનો સ્ત્રોત માનવામાં આવે છે, જેનાથી પાતળાપણું અને નબળાઈની તકલીફ દુર થાય છે. 100 ગ્રામ સોયાબીનમાં 40 ગ્રામ પ્રોટીન હોય છે સોયાબીન પ્રોટીનનું સૌથી વધુ પ્રમાણ મળી આવે તેવું ફૂડ છે.

ચણાની દાળ :

મિત્રો ચણાની દાળ પણ શરીરમાં પ્રોટીનની ઉણપને દુર કરે છે, જેનાથી શરીર નીરોગી રહે છે અને ચહેરા ઉપર રંગત આવે છે. સો ગ્રામ ચણામાં 25 ગ્રામ પ્રોટીન હોય છે.

પનીર :

* તેના વિષે તો સૌને ખબર છે કે તે શરીરમાં મસલ્સ બનાવવા માટે ખુબ જરૂરી હોય છે. 100 ગ્રામ પનીરમાં 39 ગ્રામ પ્રોટીન હોય છે.

લીલા વટાણા :

શીયાળામાં લીલા વટાણા ખાવાની વાત જ અલગ હોય છે જેમાં ટેસ્ટ પણ હોય છે અને હેલ્થ પણ બને છે. વટાણામાં પ્રોટીન અને વિટામિન્સ પણ પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.

સામાન્ય રીતે એ તો બધા જાણે છે કે ડેરી પ્રોડક્ટ એટલે દૂધ, દઈ, ઘી અને પનીરમાં પ્રોટીન પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જો તમે તેનો દરરોજ ઉપયોગ કરો છો તો તમને ઘણા પ્રકારના પોષક તત્વોની પુરતી થાય છે.

લીલા શાકભાજી :

બાકી વસ્તુઓમાં વધુ સ્ત્રોત જેમ કે લીલા શાકભાજી, ફળ જેવી વસ્તુ આવે છે. તે ઉપરાંત પ્રોટીનનો સારા સ્ત્રોત માટે તમે બીજી દાળનો પણ ઉપયોગ કરી શકો છો. જેમ કે કાળી દાળ, મગની દાળ, રાજમા વગેરે.

બ્રોકલી : બ્રોકલી પ્રોટીનનું સૌથી સારું લીલું સ્ત્રીત છે . જો તમે શાકાહારી છો તો તમે આ શાકભાજી નું સેવન પ્રોટીન માટે કરી શકો છો.

એક મુઠ્ઠી મેવો :

ડ્રાયફ્રુટ્સ ખાવા સામાન્ય રીતે ઘણું ફાયદાકારક હોય છે તે વાત તો બધા જાણે છે. પરંતુ કદાચ નહિ ખબર હોય કે મારામાં ઘણા પ્રકારના ન્યુટ્રીશન્સ મળે છે. ખાસ કરીને બદામમાં રહેલા પ્રોટીન સરળતાથી શરીરમાં પચી જાય છે અને તેના ફાયદા પણ તમને જલ્દી મળવા લાગશે. તેના માટે તમારે ઈંડા કે નોનવેજ લેવાની જરાપણ જરૂર નથી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.