આ છે દુનિયાના 10 સૌથી વધુ જીવલેણ જાનવર, સાવચેત રહો.

એ વાતમાં કોઈ શંકા નથી કે જાનવરોનો માણસો સાથે એક ખાસ સંબંધ હોય છે અને આપણે બધા માણસ જાનવરોને આપણાથી નીચા ન ગણીને તેના પ્રત્યે એક સારૂ વર્તન કરીએ છીએ. પરંતુ આ સંબંધ એ વાત ઉપર પણ ઘણો આધાર રાખે છે કે દરેક જાનવર ની પ્રકૃતિ અને સ્વભાવ કેવા છે? કેમ કે એવું પણ નથી કે આપણે દરેક જાનવર ને પ્રેમ ભાવ થી જોવા લાગીએ.

ક્યારે ક્યારે સાવચેતી પણ રાખવી પડે છે કેમ કે ઘણા જાનવર પોતે મૃત્યુ નું બીજું નામ હોય છે. જે જાનવર આપણે પાળીએ છીએ તેનો સ્વભાવ આપણી સાથે રહી ને બદલાઈ જાય છે પણ જે જાનવર એવા વાતાવરણ માં ઉછરેલા હોય છે. જ્યાં માણસ નો કોઈ પડછાયો ન હોય તે આપણા માટે જોખમ થી ઓછા નથી.

તે ઉપરાંત કોઈપણ જાનવર ના જીવલેણ હોવા થી તે વાત ઉપર જરાપણ આધાર નથી રાખતું કે તેનો આકાર કેટલો મોટો છે. કેમ કે માણસ નું મૃત્યુ કરવા માટે ક્યારે ક્યારે ઝેર નું એક ટીપું પણ પુરતું હોય છે, તો ક્યારે ક્યારે ઇન્ફેકશન પણ પુરતું હોય છે. અને અહિયાં અમે વાત કરી રહ્યા છીએ World Health Organisation દ્વારા બહાર પાડવામાં આવેલી માહિતીના આધારે જાનવરો વિષે જે દુનિયા માં સૌથી વધુ જીવલેણ જાનવર છે અને દર વર્ષે લાખો ની સંખ્યા માં માણસ ના મૃત્યુ કરે છે. આ એક લીસ્ટ છે જ્યાં દુનિયા ના ૧૦ સૌથી ખતરનાક જીવલેણ જાનવરો વિષે વાત થઇ છે.

૧૦. ટેપવાર્મ :

માણસોના મુર્ત્યુ દર વર્ષે – ૭૦૦

૯. મગરમચ્છ (મગર) :

માણસોના મુર્ત્યુ દર વર્ષે – ૧૦૦૦

૮. અસ્કારીસ રાઉંડવર્મ :

માણસોના મુર્ત્યુ દર વર્ષે– ૫૦૦૦

૭. સેટ્સી ફલાઇસ :

માણસોના મુર્ત્યુ દર વર્ષે – ૧૦૦૦૦

૬. અસ્સેસિન બગ :

માણસોના મુર્ત્યુ દર વર્ષે – ૧૨૦૦૦

બીજા પાંચ જીવલેણ જાનવરો વિષે નીચે હવે જણાવીએ. જે માણસોના સૌથી મોટા દુશ્મન છે. એમના

૫. બ્લેમ મમ્બા : દુનિયાના સૌથી બિહામણા પ્રાણીઓ માંથી એક બ્લેક મમ્બા છે. વિશેષજ્ઞોએ મૃત્યુના અવતારનું નામ આપ્યું છે. માણસોના મુર્ત્યુ દર વર્ષે – ૨૦૦૦૦

૪. કેપ બફેલો (એક જાતની ભેંસ) : આ પ્રાણી માણસ સાથે સારો વ્યવહાર નથી કરતી. આફ્રિકામાં એને વિડોમેકર અને બ્લેક ડેથના નામથી પણ ઓળખવામાં આવે છે. માણસોના મુર્ત્યુ દર વર્ષે – ૨૦૦. માણસોના મુર્ત્યુ દર ઓછા છે પણ ખતરનાક વધારે છે.

૩. સ્ટોન ફિશ : રીફ સ્ટોન ફિશ દુનિયાની સૌથી ઝેરી માછલી છે. આ પણ વધારે ખતરનાક છે.

૨. રેડ બેક સ્પાઈડર (એક જાતનો કરોળિયો) : તે ઝેરથી ભરેલો હોય છે. બીજા નંબર પર આવે છે.

૧. બોક્ષ જેલી ફિશ : આ દુનિયાનું સાથી ખતરનાક જાનવર છે. તે પોતાના ઝેર દ્વારા ત્રણ મિનિટની અંદર 65 લોકોને મારી શકે છે.

જો માણસોના મુર્ત્યુ દર જ જોવો હોય તો માણસ પોતે બીજા માણસોને મારવામાં આ ૧૦ જાનવરો કરતા આગળ છે. તે વર્ષે ૪,૩૭,૦૦૦ લોકોને મારે છે.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.