આ છે દુનિયાના ૭ સૌથી વિચિત્ર અને ખતરનાક રેલ્વે ટ્રેક, ભૂલથી પણ ન જતા.

તમે ઘણી વખત ટ્રેનમાં મુસાફરી કરી હશે. તે ઘણી વખત પહાડો અને ઘાટીઓ વચ્ચેથી પસાર થઇ હશે. પરંતુ શું તમે એવી રેલ્વે ટ્રેક ઉપરથી મુસાફરી કરી છે. જે તમને મૃત્યુ સામે રૂબરૂ મુલાકાત કરાવી હોય. આજે હું તમને વિશ્વના એવા જ પાંચ રેલ્વે ટ્રેક વિષે જણાવીશ. તે જોઈ ને વિચારો કે તમે આ ટ્રેનોમાં મુસાફરી કરવા માગો છો કે નહિ.

૧. train las nubes :-

train las nubes ના નામથી ઓળખાતા આ રેલ્વે ટ્રેક ૩૪ માઈલ લાંબુ છે જે અર્જેટીનાની ખતરનાક જગ્યાઓ અને વેરાન જગ્યાઓ માંથી થઇને પસાર થાય છે. આ રેલ્વે ટ્રેકને બનાવતા લગભગ ૨૭ વર્ષનો સમય લાગ્યો. ૨૭ વર્ષ બનાવના સમયે લગભગ ૪૦૦ મજૂરોના અકસ્માતથી મૃત્યુ થઇ ગયા.

આ રેલ્વે લાઈન બનાવવું એટલું મુશ્કેલ હતું, કે જ્યારે આ રેલ્વે લાઈન બનાવવામાં આવી રહી હતી ત્યારે ઘણી વખત એટલી ઊંચાઈને કારણે કામ કરી રહેલા મજૂરોને ચક્કર આવી જતા હતા. અને ૧૯૨૧ થી ૧૯૪૮ ના સમય દરમિયાન સુરક્ષા ન હોવાને કારણે મજુરોના મૃત્યુ થઇ જતા હતા. પરંતુ આ રેલ્વે લાઈનની કમનસીબી એ હતી કે લગભગ ૨૭ વર્ષ અમે ૪૦૦ લોકોના જીવ ગુમાવ્યા પછી.

જયારે એ બનીને તૈયાર થયો ત્યારે લોકો અને વિમાન સુવિધા ઘણો વિકાસ કરી ચુક્યા હતા, ૧૯૪૬ થી કોઈને આ રેલ્વે લાઈનની જરૂર ન હતી. આ રેલ્વે લાઈન ખરેખર ઘણી જ ખતરનાક છે, તેની ઊંચાઈ વધુ હોવા અને અર્જેટીનાના હવામાનને કારણે આ રેલ્વે ટ્રેક ઉપર ઘણી તેજ હવા ચાલે છે, જેણે કારણે ટ્રેનનું પાટા ઉપર પક્કડ જાળવી રાખવું ઘણું મુશ્કેલ બને છે.

૨. napier gisbon :-

જો અમે તમને જણાવીએ કે એક રેલ્વે ટ્રેક એવી છે જે વિમાન પટ્ટી ઉપર ન્યુઝીલેન્ડને ન્યુપાર્કો સાથે જોડતી રેલ્વે લાઈન ને કૈઝુબો વિમાન પટ્ટીને પાટા ક્રોસ કરીને પસાર થવું પડે છે. આમ તો ટ્રેન પસાર કરતા પહેલા ટ્રેન ડ્રાઈવરને એયર કન્ટ્રોલર પાસેથી પરવાનગી મેળવવી પડે છે, ટ્રેન ડ્રાઈવર કે એયર કંટ્રોલરની એક ભૂલથી મોટી જાનહાની થઇ શકે છે.

૩. burma railway thailand :-

કેમ કે આ રેલ્વે ટ્રેક બનાવતી વખતે ૯૪૦૦૦ લોકોના નદીમાં પડીને મરી ગયા હતા. આ રેલ્વે ટ્રેક ૪૧૫ કી.મી. લાંબી છે, ૪૧૫ કી.મી. નો રસ્તો કોઈ બિહામણા સપના થી ઓછું નથી. આ રેલ્વે ટ્રેક ની પહોળાઈ ઘણી ઓછી છે. અને ઘણી જગ્યાએ તો એવું લાગે છે કે ટ્રેન જાણે કે હવામાં તરતી હોય. આ રેલ્વે ટ્રેક ઘણી ખતરનાક હોવાને લીધે ૧૯૪૬ માં બંધ કરી દેવામાં આવી હતી.

૪. macklong railway track :-

થાઈલેન્ડ માં આવેલી આ માર્કેટ એટલી લોકલ માર્કેટ છે, જ્યાં જયારે ટ્રેન આવે છે ત્યારે બધી દુકાનને દુર કરી દેવામાં આવે છે. અને જેવી ટ્રેન પસાર થઇ જાય છે, ફરીથી દુકાનો લગાવી દેવામાં આવે છે. સમજો કે રેલ્વેના પાટાની એકદમ નજીક લગાવવામાં આવે છે. ટ્રેનનો રસ્તો એટલો સંકડો છે કે ટ્રેન આવે ત્યારે તેને દુર કરવી પડે છે, માર્કેટમાં ડ્રાઈવરની નાની એવી ભૂલ ઘણો મોટો અકસ્માત સર્જી શકે છે. એટલા માટે તે દુનિયાનું સૌથી ખતરનાક રેલ્વે ટ્રેક માનવામાં આવે છે.

૫. chennai rameswaram route :-

અત્યાર સુધીમાં વેદેશોમાં બનેલા ખતરનાક રેલ્વે ટ્રેક વિષે જણાવ્યું પરંતુ હવે ભારતમાં આવેલું સૌથી ખતરનાક રેલ્વે ટ્રેક વિષે જણાવીશ, હું વાત કરી રહ્યો છું ચેન્નઈથી રામેશ્વરમ રેલ્વે ટ્રેકથી આ રેલ્વે ટ્રેકને ૧૯૯૪ માં બનાવવામાં આવ્યો હતો. જો તમે રામેશ્વરમ જાવ છો તમને રસ્તા માં ૧.૪ કી.મી. લાંબો ટ્રેક મળે છે, જે સમુદ્ર ઉપર બનેલા પુલ ઉપરથી પસાર થાય છે. ઘણી વખત પાણીનું સ્તર વધી જવાથી રેલ્વે ટ્રેક બરોબર આવી જાય છે. અને એવું લાગે છે કે રેલના પાટા પાણીને ચીરતા આગળ વધી રહ્યા હોય.

૬. kuranda scenic railway :-

આ રેલ્વે ટ્રેક ઓસ્ટ્રેલીયાના નેશનલ પાર્ક માંથી થઇને પસાર થાય છે. આ ટ્રેક પાસે એક મોટું વોટર ફોલ છે, જયારે ટ્રેક ઉપરથી પસાર થાય છે, તો ઝરણાનું પાણી લોકોને પલાળવામાં બાકી નથી રાખતા. અને અહિયાંથી ટ્રેનમાં પસાર થતી વખતે લોકોને ડર પણ રહે છે કેમ કે અહિયાંના દ્રશ્યો રોમાંચક હોવા સાથે ઘણા ખતરનાક પણ હોય છે.

૭. nariz del diablo rail :-

દુનિયાની સૌથી બિહામણી મુસાફરી માંથી એક છે, તે સમુદ્ર તટથી લગભગ ૯૦૦૦ ફૂટ ઉપર એંડીસ પર્વત માળા માંથી પસાર થાય છે. આ ટ્રેકની ઉંચાઈ એટલી વધુ છે કે અકસ્માત થયો જો જીવ બચાવવો મુશ્કેલ બની જાય છે. આ દુનિયાની સૌથી ખતરનાક રેલ્વે ટ્રેક છે,

અહિયાં ભાગ્યે જ કોઈ મુસાફરી કરવા ઈચ્છે. તમે આ રેલ્વે ટ્રેક ઉપર મુસાફરી કરવા માગો છો. અમને જરૂર જણાવશો.