દરરોજ સવારે આ એક નાની વસ્તુ લેવાની છે કરી દેશે એવો કમાલ કે દુનિયા ભાગશે તમારી પાછળ

સ્વસ્થ રહેવું સૌથી મોટું સુખ છે.કહેવત પણ છે-‘પહેલું સુખ નીરોગી કાયા’. કોઈ પણ વ્યક્તિ જો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ હોય તો જ પોતાના જીવનનો આનંદ ઉઠાવી શકે છે. સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મસ્તિષ્ક નિવાસ કરે છે. તેથી માનસિક સ્વાસ્થ્યતા માટે પણ શારીરિક સ્વાસ્થ્ય જરૂરી છે.

ઋષીઓએ કહ્યું છે ‘શરીમાધ્ય ખલુ ધર્મસાધનમ્’ અર્થાત આ શરીર જ ધર્મ નું શ્રેષ્ઠ સાધન છે. જો આપણે ધર્મમાં વિશ્વાસ રાખતા હોય અને પોતાને ધાર્મિક કહેતા હોય, તો પોતાના શરીરને સ્વસ્થ રાખવું આપણું પ્રથમ કર્તવ્ય છે. જો શરીર સ્વસ્થ નહિ હોય, તો જીવન ભારરૂપ થઇ જાય છે.

પ્રશ્ન ઉદ્ભવે છે કે સ્વાસ્થ્ય શું છે અર્થાત કઈ વ્યક્તિને આપણે સ્વસ્થ કહી શકીએ? સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે કોઈ પણ પ્રકારના શારીરિક કે માનસિક રોગ ન હોવું જ સ્વસ્થતા છે. આ એક નકારાત્મક પરિભાષા છે અને સત્યની નજીક પણ છે, પરંતુ પૂર્ણ રૂપ થી સત્ય નથી. વાસ્તવમાં સ્વાસ્થ્યનો સીધો સંબંધ ક્રિયાશીલતા થી છે. જે વ્યક્તિ શરીર અને મન થી પૂર્ણ રીતે ક્રિયાશીલ હોય છે, તેને જ પૂર્ણ સ્વસ્થ કહી શકાય છે. કોઈ રોગ થાય તો પણ ક્રિયાશીલતા ઓછી થાય, તેથી સ્વાસ્થ્ય પણ પ્રભાવિત થાય છે.

પ્રચલિત ચિકિત્સા પદ્ધતિઓમાં સ્વાસ્થ્યની કોઈ સર્વમાન્ય પરિભાષા દેવાઈ નથી. એલોપૈથી અને હોમ્યોપૈથીના ચિકિત્સક કોઈ પણ પ્રકારના રોગના અભાવને જ સ્વસ્થ્ય માને છે. ભારતીય રસોઈમાં ઈલાઈચીના સ્વાદની પોતાની જગ્યા છે. તેમાંથી મોટી ઈલાયચી જે ભારતીય વ્યંજનોનો એક મુખ્ય મસાલો છે ત્યાં જ સામાન્ય રીતે નાની ઈલાઈચીનો સુગંધ અને સ્વાદ માટે ઉપયોગ કરવામાં આવે છે. મીઠા વ્યંજનોમાં આનો સ્વાદ તો લાજવાબ લાગે જ છે, ઈલાયચી વાળી ચા પણ ખુબ પસંદ કરવામાં આવે છે.આ ગુણો સિવાય સ્વાસ્થ્ય માટે પણ આ લાજવાબ છે.

જાણો શું છે આના ફાયદા.

મોઢાની દુર્ગંધ દુર કરવામાં ઉપયોગી નાની ઈલાયચી ખુબ જ સારી માઉથ ફ્રેશનર છે. આને ખાવાથી મોઢાં નીદુર્ગંધ દુર થાય છે. પેટ ખરાબ થાય ત્યારે અથવા પછી કબજીયાત થવાનાં કારણે મોઢામાંથી દુર્ગંધ આવવા લાગે છે. નાની ઈલાયચી ખાવાથી એક બાજુ જ્યાં પાચનક્રિયા દુરુસ્ત થાય છે ત્યાં જ ઈલાયચી માં આવેલ તત્વ મોઢાની દુર્ગંધ દુર કરવાનું કામ કરે છે. જો તમારા મોઢામાંથી આવતી દુર્ગંધ ખુબ જ તેજ હોય તો તમે દરેક સમયે એક ઈલાઈચી મોઢામાં રાખી શકો છો.

વૈવાહિક જીવનને સુખી બનાવવામાં ઈલાયચીના ઉપયોગથી સેક્સ લાઈફ પણ સારી બને છે. તેનાથી શરીરને ઉર્જા તો મળે જ છે સાથે જ નાપુસંક્તામાં પણ આનું સેવન કરવું ફાયદાકારક માનવામાં આવે છે. પાચનક્રિયામાં વિશેષ સહાયક આપણા સમાજમાં ખાવાનું ખાધા બાદ ઈલાયચી ખાવાનું ચલન નવું નથી. ખાવાનું ખાધા બાદ ઈલાયચીનું સેવન કરવું ઘણું ફાયદાકારક છે. આમાં સમાવિષ્ટ તત્વ ખોરાકને પચાવવામાં મદદ કરે છે. સાથે જ આના રાસાયણિક ગુણના કારણે અંદરની બળતરામાં રાહત મળે છે. જો તમને સતત ઉલટી જેવું લાગે છે તો પણ તમે નાની ઈલાયચીનો ઉપયોગ કરી શકો છો.

જો તમને ગાળાની હિચકિચની સમસ્યા છે તો પણ ઈલાયચીનું સેવન કરવું ફાયદાકારક રહેશે. આના સેવનથી ગળાના દુખાવામાં પણ રાહત મળે છે. શરીરમાં રહેલ ઝેરીલા પદાર્થને દુર કરવામાં ઈલાયચીના રાસાયણિક ગુણ શરીર માં રહેલ ફ્રી-રેડીકલ અને બીજા ઝેરીલા તત્વોને દુર કરવાનું પણ કામ કરે છે. આનાથી લોહી પણ સાફ થાય છે.


Posted

in

, ,

by