આ ફૂલ ગાંઠને ઓગાળે છે, કેન્સરને ઠીક કરે છે, કુબડાપણ ને દુર કરે છે, હલતા દાંતને ફીટ કરે છે

આ ફૂલ ગાંઠને ઓગાળે છે, કેન્સરને ઠીક કરે છે,કુબડાપણ ને દુર કરે છે, હલતા દાંતને ફીટ કરી દે છે, પેટનો ગેસ અને કબજિયાત મટાડે છે, જાણો કેવી રીતે.

કાંચનાર/રક્તકંચન : આજ અમે તમને એવી ઔષધી વિષે જણાવીશું જે ગાંઠને ઓગાળે છે, કેન્સરની ગાંઠને ઠીક કરે છે. દાંતની અને પેટની તકલીફો માં પણ કારગત છે. ક્ચનાર ને અંગ્રેજીમાં માઉન્ટેનએબોની ના નામથી ઓળખાય છે. ક્ચનાર ના પાંદડા શરૂઆતમાં ચોટેલા અને કિનારી ઉપર ખુલેલા હોય છે જે હ્રદયના આકારના હોય છે. ક્ચનાર ના ફૂલની કળીઓ લીલી હોય છે અને ખૂલેલું ફૂલ ફૂલ સફેદ, લાલ,અને પીળા રંગનું હોય છે. તેની છાલમાં ટોનિક (કષાય દ્રવ્ય) શર્કરા અને એક ભૂરા રંગ નું ગોંદ હોય છે. તેના બીજ માં પીળા રંગનું તેલ નીકળે છે. ક્ચનાર નું બીજ પોષ્ટિક અને ઉત્તેજક હોય છે.

કાંચનાર ના ૧૦ ફાયદા :

કુબડાપન : જો કુબડાપન નો રોગ બાળકોમાં થાય તો તેની પીઠ નીચે કાંચનાર નું ફૂલ પાથરીને સુવરાવવાથી કુબડાપન દુર થાય છે. કે ૬૦ થી ૧૨૦ મીલીગ્રામ ક્ચનાર અને ગુગળ ને મધ સાથે ભેળવીને સેવન કરવાથી કુબડાપન દુર થાય છે. કુબડાપન ને દુર કરવા માટે ક્ચનાર નો ઉકાળો બનાવીને સેવન કરવો જોઈએ.

પેટની ગેસ : કાંચનાર છાલ નો ઉકાળો બનાવીને તેના ૨૦ મિલીલીટર ઉકાળા માં અડધી ચમચી વાટેલો અજમો ભેળવીને ઉપયોગ કરવાથી લાભ થાય છે. સવાર સાંજ ભોજન કર્યા પછી તેનું સેવન કરવાથી આફરો (પેટ ફૂલવું) કે ગેસ ની તકલીફ દુર થાય છે.

કબજિયાત : ક્ચનાર ના ફૂલને ખાંડ સાથે ઘોળીને શરબત જેવું બનાવીને સવાર સાંજ પીવાથી કબજિયાત દુર થાય છે અને મળ સાફ થાય છે.

પેટની સફાઈ : કાંચનાર ના ફૂલોનું ગુલકંદ રાત્રે સુતા પહેલા ૨ ચમચી ની માંત્રમાં થોડા દિવસો સેવન કરવાથી પેટ સાફ થાય છે જેનાથી કબજિયાત દુર થાય છે.

ત્વચાનું સુન્ન થવું : કાંચનાર ની છાલ નું ચૂર્ણ બનાવીને ૨ થી ૪ ગ્રામ ની માત્રામાં ખાવાથી રોગમાં લાભ થાય છે. તેનો પ્રયોગ રોજ સવારે સાંજે કરવાથી ત્વચા અને રસ ગ્રંથીઓ ની ક્રિયા સારી થઇ જાય છે. ત્વચાની સુન્નતા દુર થાય છે.

ગાંઠ : કાંચનાર ની છાલ નો ઉકાળો બનાવીને, તેમાંથી ૨૦ મિલીગ્રામ ઉકાળા માં સુંઠ ભેળવીને સવાર સાંજ પીવાથી શરીર ની ગળા ની ગાંઠ ને ઓગળી નાખે છે.

બબાસીર : ક્ચનાર ની છાલ નું ચૂર્ણ બનાવી લો અને આ ચૂર્ણ ૩ ગ્રામ ની માત્ર માં એક ગ્લાસ છાશ સાથે લો. તેનું સેવન રોજ સવાર સાંજ કરવાથી બબાસીર એટલે ખૂની બબાસીર માં ખુબ જ લાભ મળે છે.

દાંતોના બધા રોગ : ક્ચનાર ની છાલ ને પાણીમાં ઉકાળીને તે ઉકાળેલ પાણીને ગાળીને એક બોટલ માં બંધ કરીને રાખી દો. આ પાણી ૫૦-૫૦ મિલીલીટર ની માત્ર માં ગરમ કરીને રોજ ૩ વખત કોગળા કરો. તેનાથી દાંતનો દુઃખાવો, લોહી નીકળવું, પેઢા નો સોજો અને પાયોરિયા દુર થઇ જાય છે.

દસ્ત નું વારવાર થવું : ક્ચનાર ની છાલ નો ઉકાળો બનાવીને દિવસમાં ૨ વખત પીવાથી દસ્ત રોગ માં સારું થાય છે.

કેન્સર : ક્ચનાર ની છાલ નો ઉકાળો બનાવી પીવાથી પેટનું કેન્સર ઠીક થાય છે.

મહેરબાની કરીંને આ વાતનું ધ્યાન રાખશો : ક્ચનાર વધુ પ્રમાણમાં સેવન કરવાથી તે થોડા સમય પછી હજમ થાય છે અને કબજિયાત ઉત્પન કરે છે.

વિડીયો