આ હસ્તીઓ રિજેક્ટ કરી ચુક્યા છે કપિલ શર્માના શોનું આમંત્રણ, એકનો તો ચાલી રહ્યું છે બોલિવૂડમાં સિક્કો

આજ કાલ બોલીવુડમાં દરેક વિકમાં કોઈને કોઈં નવી ફિલ્મો રીલીઝ થતી રહે છે અને તેને પોપુલર કરવા માટે નિર્માતાઓ અવનવા અખતરા કરતા રહે છે અને તે માંથી એક છે ટેલીવિઝન શો ઉપર આવીને ફિલ્મનું પ્રમોશન કરવું.

ટેલીવિઝનના પોપુલર શો ‘દ કપિલ શર્મા’માં આવવા દરેક કલાકારની ઈચ્છા હોય છે. દરેક વીકેંડ કોઈને કોઈ સેલીબ્રીટી કપિલના શો ઉપર પોતાની ફિલ્મના પ્રમોશન માટે આવે છે. પરંતુ ઘણા એવા કલાકાર પણ છે. જેને ઘણી વખત પોતાના શો ઉપર આવવાનું આમંત્રણ મોકલી ચુક્યા છે, પરંતુ તે સેલીબ્રીટી આજ સુધી કપિલ શર્મા શોમાં નથી આવી.

આમીર ખાન :-

બોલીવુડના ત્રણ ખાનો માંથી સલમાન ખાન અને શાહરૂખ ખાન ઘણી વખત કપિલના શો ઉપર આવી ગયા છે, પરંતુ આમીર ખાન હજુ સુધી એક વખત પણ કપિલના શો ઉપર જોવા નથી મળ્યા. જણાવી આપીએ કે આમીર કોઈ પણ શોમાં જઈને પોતાની ફિલ્મનું પ્રમોશન કરવાથી દુર રહે છે.

સચિન તેંડુલકર :-

કપિલ શર્મા, સચિન તેંડુલકરના ઘણા સારા ફેન છે. કપિલે સચિનને પણ શો ઉપર આવવાનું આમંત્રણ આપ્યું હતું પરંતુ તે ન આવ્યા. આમ તો વિરાટ કોહલી સહીન મોટા મોટા ક્રિકેટર્સ કપિલના શોમાં આવી ગયા છે. વીતેલા દિવસો માં ૧૯૮૩ ક્રિકેટ વર્ડ કપની વિજેતા ટીમ કપિલના શોમાં જોવા મળી હતી.

સંજય દત્ત :-

બોલીવુડના મોટા મોટા કલાકાર કપિલ શર્માના શોમાં ઘણી વખત આવી ગયા છે, પરંતુ સંજય દત્ત આજ સુધી પોતાની ફિલ્મના પ્રમોશન માટે કપિલના શોમાં નથી ગયા.

એમ. એસ. ધોની :-

મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિક ‘ધોની દ અનટોલ્ડ સ્ટોરી’ બની ત્યારે કપિલ શર્માએ તેને શો ઉપર આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેમણે વ્યસ્ત હોવાનું કારણ બતાવીને શો ઉપર આવવાની ના કહી દીધી હતી.

આવા તો કેટલાય સ્ટાર્સ છે જે કપિલના શો પર નથી આવ્યા. જો તમે જાણતા હોય તો કોમેન્ટમાં તે સ્તર્સનું નામ લાખો. કોણ કપિલના શો પર આવશે તો તમને વધુ ગમશે? કોમેન્ટમાં જણાવો.

આજનો રજુ કરવામાં આવેલો આ આર્ટીકલ તમને લોકો ને જરૂર પસંદ આવ્યો હશે જ એવા વિશ્વાસ સાથે તમને વિનંતી કરીએ છીએ કે આ આર્ટીકલ ને તમે તમારા મિત્રો અને સંબંધિઓ ને વધુ માં વધુ શેર કરશો જેથી આ આર્ટીકલ અંગેની માહિતી તેમના સુધી પણ પહોચી શકે અને તેઓ તેનાથી માહિતગાર થઇ શકે અને તેનો ઉપયોગ તેમના જીવન માં પણ લઇ શકે. આ કાર્ય તો કોઈ પણ જરૂરિયાત વાળા ને મદદ કરવા સમાન છે, કેમ કે તમારા શેર થી જો જોઈ એક વ્યક્તિ જીવન માં ઉપયોગ માં આવી જાય તો પણ ઘણું પુણ્ય નું કામ ગણવામાં આવશે. તો તમે ખુલ્લા મન થી શક્ય હોય એટલા લોકો ને જરૂર થી શેર કરો એવી અમે આશા રાખીએ છીએ, જય હિન્દ.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.