રાત્રે આ જ્યૂસનું નિયમિત સેવન તમારી ચરબીને કાપશે માખણની જેમ, ખુબ જ સરળ છે.

રાત્રે આ જ્યુસનું સેવન કરશે મોટાપો ગાયબ :

આજના સમયની વાત કરીએ તો દર બીજી વ્યક્તિ મોટપાની ઝપેટમાં આવી ગયેલ છે. જેનાથી છુટકારો મેળવવા માટે તમે દરેક જાતના ઉપાયો અપનાવો છો.

રોજ જીમ જવું, યોગા, ડાયટીંગ વગેરે કરો છો.

ઘણા લોકો તો મોટાપાથી છુટકારો મેળવવા માટે દવાઓનો પણ ઉપયોગ કરે છે.

જેનાથી પણ મોટાપાથી છુટકારો મળી શકે, પણ તમે નથી જાણતા કે આ દવાઓની આડ અસર પણ થાય છે. જે તમારા માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

જો તમે ઈચ્છો છો કે તમારો મોટાપો ઝડપથી ઘટે, તો આજે અમે એક એવા જ્યુસ વિષે જણાવી રહ્યા છીએ, જેનું સેવન રાતના સમયે કરવાથી તમને જલ્દી જ મોટાપાથી છુટકારો મળી જશે.

આ જ્યુસને બનાવવા માટે તમારે કોઈ સ્પેશ્યલ વસ્તુની જરૂર નથી હોતી.

આ બધી વસ્તુ તમારા ઘરમાં જ સહેલાઈથી મળી જશે. જાણો કેવી રીતે બનાવવામાં આવે છે આ જ્યુસ.

સામગ્રી :

૧ લીંબુ કાપેલું

૧ ગ્લાસ પાણી

૧ કાકડી

૧ ચમચી કુવારપાઠું (જ્યુસ)

થોડી લીલી કોથમીર

આવી રીતે બનાવો જ્યુસ :

સૌથી પહેલા આ વસ્તુને લઈને ગ્રાઈન્ડરમાં નાખીને સારી રીતે પીસી લો. પછી તેને રાત્રે સુતા પહેલા પીવો. તેમાં એવા તત્વો મળી આવે છે, જે રાત્રે લેવાથી તમારા શરીરની ચરબીને ઓછી કરે છે. આ આખા મિશ્રણને તમારે ગાળવાની જરૂર નથી, સ્વાદ માટે તમે તેમાં મધ ભેળવી શકો છો. જેનાથી તમારો મોટાપો ઓછો થાય છે.

તે ઉપરાંત આ જ્યુસ તમારા શરીરમાં મેટાબોલીજ્મને શરુ કરે છે, અને જે સમયે તમે ઊંઘમાં હશો તમારું ત્યારે મેટાબોલીજ્મ સક્રિય થઈને મોટાપો ઓછો કરવામાં મદદ કરશે.

રોજ આ જ્યુસનું સેવન થોડા જ દિવસોમાં તમને મોટાપાથી છુટકારો આપશે.

ખાસ કરીને પેટની ચરબીને ઓછી કરવામાં તે ખુબ કામની વસ્તુ છે. તેથી તેનું સેવન રોજ કરો.

આ જાણકારી આખી વાંચ્યા પછી લીંક શેર કરો. જેથી આ જાણકારી વધુથી વધુ લોકો સુધી પહોંચે.

અપનાવો આ ડાયટ ચાર્ટ ૧૦૦% ઘટશે વજન જાણવા ક્લિક કરો >>>> શું તમે ખરેખર અઠવાડિયા માં ૩ થિ ૫ કિલો  વજન ઘટાડવા માગો છો તો જાણો આજ સુધીનો સૌથી અસરકારક ઉપાય