હવે મહેંદીથી નહિ પણ આ શાકભાજીના નેચરલ પાણી કરશે તમારા વાળને ચપટીમાં કાળા

વાળને લગતી તકલીફો આજકાલ એટલી વધી ગયેલ છે કે દર 10 માંથી 8 વ્યક્તિ વાળની કોઈને કોઈ તકલીફથી પીડાય છે. જેમાં વાળ સફેદ થવા, વાળ ખરવા, ગ્રોથ ઓછો હોવો, ટાલ, વાળનો ડેન્ડ્રફ વગેરે છે. તેના માટે લોકો મોંઘા હેયર પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે, અને દર મહિને તેની પાછળ ઘણા પૈસાનો ખર્ચ પણ કરતા હોય છે. પણ જો હેયર માટે નિયમિત કેટલીક ઘરગથ્થું સારવાર કરવામાં આવે, તો તે આપણે ખુબ ઓછા ખર્ચમાં આપણાં વાળને હેલ્ધી અને મજબૂત રાખી શકીએ છીએ. જી હાં, કેટલીક દેશી વસ્તુઓના ઉપયોગથી વાળને કાળા, ભરાવદાર, અને મજબૂત મુલાયમ બનાવવાની રીત આજે અમે તમને જણાવીશું.

શું તમે આ એક એવી શાકભાજી વિષે જાણો છો જે તમારા વાળને 1 મહિનામાં કાળા કરીને તમને ઘણા સ્વાસ્થ્ય સબંધી ફાયદા કરે છે. જો નહી તો જાણી લો કે તુરિયા એક એવી શાકભાજી છે, જેના પાણીના ઉપયોગથી તમે તમારા વાળ ને કાળા કરી શકો છો. જો વિશ્વાસ નથી આવતો તો જાતે જ અજમાવીને જોઈ લો. આ શાકભાજી વાળને કાળા કરવા માટે આશીર્વાદ થી ઓછું નથી.

આજે અમે તમને જણાવીએ એવી શાકભાજી અને તેનો ઉપયોગ તમારે કેવી રીતે કરવાનો છે. ઘણા લોકો તેના વિષે નથી જાણતા કે તુરિયાની શાકભાજી વાળને કાળા કરવા માટે તો તુરિયા એક રામબાણ ટીપ્સ છે જેનાથી વાળ 1 મહિનામાં કાળા પણ થવા લાગે છે. તેની સાથે જાણો કે કઈ કઈ બીમારીઓમાં તમે તેનો ઉપયોગ કરી શકો છો.

વાળને આવી રીતે કરો કાળા

તુરીયાના ટુકડાને તડકામાં સુકવીને વાટી લો. તે ઉપરાંત તેમાં નારીયેલ તેલમાં ભેળવીને 4 દિવસ સુધી રાખો. પછી તેને ઉકાળો તથા ગાળીને બોટલમાં ભરી લો. તે તેલને વાળ ઉપર લગાવીને તેનાથી તેલને માલીશ કરો. તેનાથી વાળ કાળા થઇ જશે.

શાકભાજી તરીકે તુરિયા દરેક જગ્યાએ ખાવામાં આવે છે. તુરિયાને અંગ્રેજીમાં લુફ્ફા એક્યુંટંગુલાં કહેવામાં આવે છે. ઘણી જાતની બીમારીઓના ઉપચારમાં કામ આવે છે. ખુબ ઓછા લોકો તુરીયાના ફાયદા વિષે જાણે છે. આદિવાસી વિસ્તારમાં તુરિયા ખુબ સારી રીતે ખાવા માટે બનાવવામાં આવે છે. આજકાલ આપણે લોકોના ખાવા પીવામાં ફેરફાર આવી ગયો છે જેના લીધે શરીરમાં ઘણી જાતની બીમારીઓ લાગવાનું પણ શરુ થઇ ગયું છે. એવામાં જરૂરી છે કે જ્યાં આપણે એક બાજુ ફાસ્ટફૂડ નું સેવન વધુ કરીએ છીએ તેના બદલે કુદરતી શાકભાજીનો ઉપયોગ કરીને આપણે ઘણી જાતની બીમારીઓથી બચી શકીએ છીએ.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.