એક સ્ત્રી સાડી પહેરીને બજારમાં નીકળી, સાડીમાં કઈક એવું હતું કે લોકો જોઈ ને નવાઈ પામી ગયા

સાડી ભારતની ભૂમિનો પહેરવેશ છે જે મોટાભાગે દરેક ભારતીય સ્ત્રી પહેરે છે અને તેમની ઉપર ખુબ સારી લાગે છે પણ ઘણા લોકો હોય છે જે સાડીઓમાં હમેશા કોઈને કોઈ નવા અખતરા કરતા રહે છે અને એવો જ એક નવો અનુભવ જોવામાં આવેલ છે જે તે તમને જરૂર આશ્ચર્યચકિત કરી દેશે. આ મહિલા બજારમાં એક સાડી પહેરીને નીકળી અને જે કોઈ આ સાડીને જોતા હતા તેઓ તેની તરફ જોતા જ રહી જતા.

ખાસ કરીને આ સાડી ઉપર ચલણી નોટ છાપેલી હતી જી હા, જયારે નોટબંધી થઇ તો લોકો પાસેથી તેમની બધી 500 અને 1000 ની જૂની નોટ જતી રહી અને લોકો પાસે નવી નોટ આવી ગઈ તો તેવામાં તેને તેની યાદગીરીને સંભાળી રાખવાની જરૂર પડી તેના માટે આ મહિલાએ એક ખુબ જ અદભુત રીત પસંદ કરી જે પોતાના માટે નવીન પણ હતી.

મહિલાનું નામ વંશીકા ચૌધરી છે અને આ બિરલા ગામની રહેવાસી છે તે તેનું પોતાનું બ્યુટીક પણ ચલાવે છે તો તેમણે બ્યુટીક સાથે સાથે થોડી ડિઝાઈન કરવાનો પણ પ્રયત્ન કર્યો જેના કારણે તેમણે 500 અને 1000 ની છપાયેલી નોટ વાળી સાડીઓ તૈયાર કરી લીધી જે જોવામાં તો સુંદર હતી જ સાથે સાથે તે ખુબ યુનિક પણ હતી લોકોએ તેના ખુબ વખાણ કર્યા અને ઘણાએ તેમના જેવી સાડીઓ બનાવરાવી પણ છે ત્યાર પછી આવી જાતની સાડીઓ તૈયાર કરવા લાગી છે.

500 અને 1000 ની નોટોની વાત કરીએ તો આ નોટોને બંધ કરી દેવામાં આવી છે. ભારતમાં નોટ બંધી સમયે લોકોએ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડયો હતો. આજે ભલે 500 ની નવી નોટ સરળતાથી ઉપલબ્ધ થઈ રહે છે, પણ નોટબંધીના સમયે એના માટે લોકોએ કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવું પડતું હતું. જે દરેક માટે ઘણી મુશ્કેલ ઘડી હતી. પણ એવું લાગે છે આ મહિલા એ વાતને હજુ પણ ઘણા સમય સુધી યાદ રાખવા માંગે છે.

ગુજરાત તો સાડીઓ નું હબ છે દુનિયાભર ની દરેક વેરાઈટી અહી બને છે અને આવી સાડી ની ફેશન આવશે તો સુરત નો સાડી ઉદ્યોગ પણ કદાચ પાછો રફ્તાર પકડી શકશે

આમ તો આપણે તે નથી જાણતા કે આવી રીતે રાષ્ટ્રીય ચિન્હને સાડી ઉપર છાપીને તેને પહેરવેશ તરીકે ઉપયોગ કરવો ગુનો છે કે પછી નથી? પણ લોકોએ આ સાડીઓ જોતા જ ખુબ જ પસંદ પડી ગઈ હતી.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.