આ માત્ર સુંઘવાથી માથાનો દુઃખાવો મૂળમાંથી દુર થાય, પીવાથી મરી જાય છે પેટની જીવાત …

દોડધામ વાળી જિંદગીમાં જોવા મળે છે કે લોકો પોતાના આરોગ્ય ઉપર ધ્યાન નથી આપતા. નવી નવી બીમારી વધતી જાય છે. જેમાંથી કેટલીક નાની નાની બીમારી હોય છે જે લોકો પોતાના ઘરે તેનો ઈલાજ કરવાનું પસંદ કરે છે, આ બીમારી જેટલીક સામાન્ય હોય છે પણ જો તમને સમય રહેતા ઈલાજ કરવામાં ન આવે તો મોટી સમસ્યા થઇ જાય છે.

આજે અમે તમને માથાનો દુ:ખાવો મૂળમાંથી કેવી રીતે દુર કરવો તેના વિષે જણાવીશું. આ માત્ર સુંઘવાથી માથાનો દુઃખાવો મૂળમાંથી દુર થાય, પીવાથી મરી જાય છે પેટની જીવત અને પિચકારી મારવાથી બંધ થઇ જાય છે નાકમાંથી વહેતું લોહી, જરૂર વાચો અને શેયર કરો !!

લીંબુનો વિશેષ ગુણ એ છે કે તેની ખાટી સુગંધ ખાતા પહેલા મોઢામાંથી પાણી લાવી દે છે. ચાટ હોય કે દાળ ની કોઈપણ બનાવટ તેના ઉપયોગ થી ખુબ જ વધુ સ્વાદ વાળું બની જાય છે. આ ફળ ખાટું હોવાની સાથે સાથે ખુબ જ ગુણકારી પણ છે. પણ ઘણા ઓછા લોકો જાણતા હશે કે લીંબુ ના પાંદડા પણ ખુબ ઉપયોગી હોય છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ લીંબુના પાંદડાના થોડા એવા જ રામબાણ પ્રયોગો વિષે.

પેટની ની જીવાત

10 ગ્રામ લીંબુના પાંદડાના રસમાં 10 ગ્રામ મધ ભેળવીને પીવાથી 10-`15 દિવસમાં પેટની જીવાત મરીને દુર થઇ જાય છે. લીંબુના બીજ નું ચૂર્ણ ની ફાકી લેવાથી પણ જીવાતનો નાશ થાય છે.

માથાનો દુઃખાવો કે માઈગ્રેન :

(1) લીંબુના પાંદડાનો રસ કાઢીને સુંઘવાથી જે વ્યક્તિને હમેશા માથાનો દુઃખાવો રહે છે તેને પણ આનાથી તરત આરામ મળે છે.

(2) ગાયનું તાજું ઘી સવાર સાંજ 2-4 ટીપા નાકમાં રૂ થી ટીપા નાખવા કે સુંઘવાથી અધાશીશી ના માથાનો દુઃખાવાની પીડા મૂળમાંથી દુર થઇ જાય છે.

(3) માથાના જે બાજુના ભાગમાં દુઃખાવો હોય તે બાજુના નાકમાં 7-8 ટીપા સરસીયા નું તેલ નાખો અથવા સુંઘવાથી દુઃખાવો એકદમ બંધ થઇ જાય છે. 4-5 દિવસ સુધી દિવસમાં 2-3 વખત આવી રીતે સુંઘવાથી ઘણી વખત કાયમ માટે દુઃખાવો મટી જાય છે.

નાકમાંથી લોહી આવવાનું બંધ :

તાજા લીંબુ નો રસ કાઢીને નાકમાં પિચકારી મારવાથી નાકમાંથી લોહી પડતું હોય તો બંધ થઇ જશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.