ફક્ત દારૂ સિગારેટ અને તમાકુ થી જ કેન્સર થાય તેવું નથી જાણો આ 7 વસ્તુ થી પણ થાય છે કેન્સર

લોકોને લાગે છે કે કેન્સર માત્ર દારૂ, સિગરેટ અને તમાકુ થી જ થાય છે. જે આ ત્રણ વસ્તુનું સેવન નથી કરતા તેને કેન્સર ક્યારે પણ થઇ શકતું નથી.

ખાસ વાત

આ વસ્તુ આપણે રોજ ખાઈ રહ્યા છીએ

ડબ્બામાં પેક કરીને રાખેલ ખાવાનું પણ કરી શકે છે નુકશાન

માઈક્રોવેવ પોપકોર્ન થી થાય છે કેન્સર

લોકોને લાગે છે કે કેન્સર માત્ર દારૂ, સિગરેટ અને તમાકુ થી જ થાય છે. જે આ ત્રણ વસ્તુનું સેવન નથી કરતા તેને કેન્સર ક્યારે પણ થઇ શકતું નથી. તમને જણાવી દઈએ આવું કાઈ જ નથી આ ત્રણ વસ્તુ ઉપરાંત પણ એવી ઘણી વસ્તુ છે જે ખાવાથી કેન્સર થઇ શકે છે. ખાસ વાત એ છે કે તમે આ વસ્તુ રોજ ખાઈ રહ્યા છો.

(1) માઈક્રોવેવ પોપકોર્ન

પહેલા લોકો રેતીમાં શકેલા પોપકોર્ન ખાતા હતા કે પછી માખણ માં ભેળવીને ઘરમાં જ કુકર કે તપેલીમાં પોપકોર્ન બનાવતા હતા. પણ આજકાલ સમય બચાવવા માટે પેકેટ પોપકોર્ન આવી ગયા છે. તેને બસ માઈક્રોવેવમાં રાખો અને થોડી જ મીનીટોમાં ગરમા-ગ્રામ પોપકોર્ન તૈયાર. પણ આ પેકેટ વાળા પોપકોર્ન ફેફસા ના કેન્સરનું કારણ બને છે. માઈક્રોવેવ માં જયારે આ પેકેટ ગરમ થાય છે તો ઘણી જાતના કેમિકલ્સ છોડે છે, જે પેકેટની અંદર રહેલ ઓઈલ કે માખણ અને પોપકોર્ન માં ભળીને ફેફસા નબળા કરે છે.

(2) ડબ્બામાં કે બોટલ પેક ખોરાક

આજકાલ દરેક વસ્તુ માં સમય બચાવવાની માથાકુટમાં આપણે કુદરતી વસ્તુથી દુર થઇ રહ્યા છીએ. તેના કારણે જ તાજા ફળ અને શાકભાજી ની જગ્યાએ ડબ્બા ને બોટલ વાળી ખાવાની વસ્તુ તરફ વળતા જઈ રહ્યા છીએ. એવી ઘણી કંપનીઓ છે જે પેકેટ ફૂડ બનાવવા લાગી છે. તેને માત્ર 2 મીનીટમાં ગરમ કરો અને તમારું ખાવાનું તૈયાર. તમને જાણવી દઈએ સ્ટીલ કે બીજા મટીરીયલ માં BPA (બીસ્ફેનોલ A) રહેલા હોય છે જે આગળ જતા કેન્સર નું કારણ બને છે.

(3) રીફાઇન્ડ ખાંડ

કેન્સર નું સૌથી મોટું કારણ છે રીફાઇન્ડ ખાંડ અને હાઈ-ફ્રુટોજ સીરપ. જો તમને લાગે છે કે બ્રાઉન શુગર આરોગ્ય માટે સારી છે તો એવું નથી કેમ કે તેમાં કલર અને ફ્લેવર ભેળવવામાં આવે છે. જેનાથી આ ખાંડ ખુબ વધુ ખતરનાક થઇ જાય છે. આ રીફાઇન્ડ ખાંડ કેન્સરના સેલ્સ ને પાળવા નું કામ કરે છે. તેથી કહેવામાં આવે છે કે ખાંડ ની જગ્યાએ મધનું સેવન કરવું જોઈએ કે ગોળ કે સાકર વાપરવો જોઈએ અને ગળ્યું ઓછું ખાવું જોઈએ.

(4) કાર્બોનેટીડ પીણા

જેટલી પણ બોટલમાં ભરેલા પીણા તમે પીવો છો બધામાં કાર્બોહાઈડ્રેટ હોય છે. આ ગેસથી બનેલા ફીણ જોવામાં ખુબ ભલે જ સારા લાગે પણ તમારા આરોગ્ય માટે તે જરા પણ સારા નથી. તેમાં રહેલા હાઈ-ફ્રુટોજ કોર્ન સીરપ, કેમિકલ્સ અને કલર્સ તેને વધુ ખતરનાક બનાવે છે.

(5) વેજીટેબલ ઘી કે ઓઈલ્સ

જો તમને લાગે છે કે આજકાલ બજારમાં મળતા વેજીટેબલ ઓઈલ્સ આરોગ્ય માટે ખુબ સારા હોય છે તો તમે ભૂલ કરો છો. આ તેલ ઘણા કેમિકલ્સ થી ભરેલા હોય છે. તેના આરોગ્યને નુકશાન કરનારા ઓમેગા 6 એસીડ હોય છે. આ ઓઈલ્સ ને કેમીકલી પ્રોસેસ માંથી પસાર કરવામાં આવે છે. તેના લીધે ઓઈલ્સ ની સુગંધ અને સ્વાદ ને બદલવામાં આવે છે.

(6) આપણા આરોગ્યને લઈને જાગૃત લોકો ખાવા પીવાની વસ્તુ ને ‘Diet’ શબ્દ જોઇને ઉપડે છે. તેના લીધે જ આજકાલ માર્કેટ માં ડાઈટ પીણા અને ડાઈટ ફ્રુડસ આવી ગયા છે. તેનો જરૂર કરતા વધુ ઉપયોગ પણ કેન્સરના સેલ્સ ને વધારી શકે છે.

(7) ફ્રાઈડ ફૂડ

ભોજન માં વધુ આજકાલ લોકો ફ્રાઇડ ફૂડ ખાય છે. નાની નાની ભૂખ ને લોકો આ ફ્રાઇડ ખાઈને શાંત કરે છે. આ ફૂડસ ખાવામાં જરૂર સ્વાદિષ્ઠ હોય પણ તેમાં રહેલા ઘણા તત્વો કેન્સર નું કારણ બને છે.

કેંસર નાં ઈલાજ માટે અમારા આર્ટીકલ વાંચવા ક્લિક કરો>>>>> મેડીકલ સારવાર વગર જ ચોથા સ્ટેજ પર પહોચેલ કેંસર થી આ મહિલાએ આવી રીતે જીત્યો જંગ

કેંસર નાં ઈલાજ માટે અમારા આર્ટીકલ વાંચવા ક્લિક કરો>>>>> 42 દિવસમાં કેન્સર ખલાશ ! 50000 થી વધુ લોકોને ઠીક કરવાનો દાવો આ વિશેષ જ્યુસ થી!!

કેંસર નાં ઈલાજ માટે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો>>>>> જે બ્રેસ્ટ કેન્સર ના દર્દીની સારવાર ટાટા ઇન્સ્ટીટયુટ દ્વારા નાં થઇ શકી, તે આ ઈલાજથી સાજા થઈ ગયા

કેંસર નાં ઈલાજ માટે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો>>>>> 48 કલાક માં જ કેન્સર અને Leulemia ના સેલ્સ નાશ થવાના શરુ થઇ જાય છે જાણો સંસોધન અને આયુર્વેદ

કેંસર નાં ઈલાજ માટે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો>>>>> ભારતીય પીપર થી થશે કેન્સરનો ઈલાજ, ત્રણ હજાર વર્ષ પહેલાનો છે આ મસાલો ક્લિક કરી જાણો

કેંસર નાં ઈલાજ માટે અમારા બીજા આર્ટીકલ વાંચવા ક્લિક કરો>>>>> પપૈયા ના પાંદડાની ચા કોઈપણ સ્ટેજ ઉપરના કેન્સર ને માત્ર 60 થી 90 દિવસમાં કરી દેશે મૂળમાંથી દુર


Posted

in

, ,

by