કેટલાક ડોક્ટરનું કહેવું છે કે આનો ઈલાજ માત્ર ઓપરેશન જ છે. પરંતુ આવું જરાય નથી.

મિત્રો આજે અમે તમારી માટે લાવ્યા છીએ રાજીવજી દ્વારા હૃદય નાં હુમલા વિષે પૂર્ણ જાણકારી અને તેના ઈલાજ.
તો મિત્રો રાજીવજીના મુજબ જો ક્યારેય પણ તમને કોઈ ડોક્ટર કહે છે કે તમને હૃદયમાં બ્લોકેજ છે અને 70% સુઘી છે, ત્યારે તમે એકદમ આનંદમાં રહો ચિંતાની કોઈ વાત નથી ભલે ને 85% હોય, ત્યારે પણ તમે નિશ્ચિન્ત રહો અને આ બ્લોકેજ ને કાઢવા માટે કેટલાક ઘરેલુ નુસખા અપનાવા ચાલુ કરી દો. કેટલાક લોકોનું અને ડોક્ટરનું કહેવું છે કે આનો ઈલાજ માત્ર ઓપરેશન જ છે. પરંતુ આવું જરાય નથી.

ઓપરેશન સિવાય પણ હાર્ટ બ્લોકેજ માટે કેટલાક સારા ઈલાજ શક્ય છે. વારંવાર ડોક્ટર શું કરે છે કે જયારે પણ તેમને આ બીમારીનો કોઈ દર્દી મળી જાય તો, તે તમારું ઓપરેશન કરી દે છે અને ઓપરેશનના સમયે તમારા હૃદયમાં સ્પ્રિંગ નાખી દે છે.

આ કોઈ અન્ય સ્પ્રિંગ નથી પરંતુ દસ રૂપિયાવાળી બોલપેનમાં નખાતી સ્પ્રિંગ જ છે. જેના ડોક્ટર 20000 રૂપિયાની મોટી રકમ તમારી પાસેથી વસુલ કરે છે. બિલ તમારું ત્રીસ હજાર જેટલું થઇ જાય છે અને તમને ખબર પણ હોતી નથી, કારણ કે તમે ચેક નથી કરતા. તમે લોકો ડોક્ટરને જ ભગવાન માની ચુક્યા હો છો. પરંતુ તે ડોક્ટર ભગવાન નહિ પણ લુંટવાવાળા રાક્ષસ હોય છે.

રાજીવજી તમને થોડા પરિચિત કરવા માંગે છે કે હૃદયની સમસ્યા લઈને તમે કોઈ પણ ડોક્ટર પાસે જાવ અને ડોક્ટર તમને કહે કે તમારું કોલેસ્ટ્રોલ વધી ગયું છે તેના કારણે હાર્ટબ્લોક થઇ ગયું છે અથવા ટ્રાઇગ્લિસરાઈડ વધેલું છે તેના કારણે બ્લોકેજ આવી ગયો છે, ત્યારે તમે જરા પણ ગભરાવ નહિ જ્યાં સુધી તમે જોઈ ન લો કે તેમાં કેટલા ટકા છે. જો 70 ટકા હોય અથવા તેનાથી નીચે હોય તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી આરામથી ખાઓ પીઓ અને સૂઓ.

જો 70 ઉપર હોય તો તે ચિંતાની વાત છે. તે ચિંતાને દૂર કરવા માટે રાજીવજીએ કેટલાક ઉપાય બતાવ્યા છે જે અમે તમને જણાવી રહ્યા છીએ. પરંતુ ઓપરેશન તેનો ઉપાય નથી.

માની લો કે તેને એક વધારે નડી કાપી અને તેમાં સ્પ્રિંગ નાખી દીધી. જયારે સ્પ્રિંગ તેમાં નાખી દીધી તો થશે શું તેનો થોડો વિસ્તાર થશે જેનાથી લોહી વધુ જવા લાગશે. એક-બે દિવસ તમને ખુબ જ રાહત મળશે. પરંતુ આગળ અને પાછળ જ્યાં સ્પ્રિંગ છે ને ત્યાં ફરી લોહી જમા થઇ જશે અને તમારું કોલેસ્ટ્રોલ વધી જશે, જેનાથી તમને મુશ્કેલી પડશે અને પછી તમે ફરીથી ડોક્ટર પાસે જશો ફરીથી કહેશે કે તમને એક વધુ NGO પ્લાસ્ટિ કરાવવું પડશે. જ્યાં પહેલા નાખ્યું હતું તેની આગળ પાછળ એક બીજું નાખી દેશે ફરી બે અઢી લાખનો ખર્ચો વધી જશે.

તમે આનાથી સારી એક એવી વ્યવસ્થા કરો કે પાણીની સાથે નળીમાં કાદવ જ જાય નહિ, લીહોમાં કોલેસ્ટ્રોલ વધી જ શકે નહિ અને ટ્રાઈગ્લિસરાઇડ વધે જ નહિ. તમારા લોહીમાં સૌથી વધારે આ બધું ત્યારે વધે છે, જયારે તમે ડાલડા ઘી ખાવ છો, રીફાઇન્ડ તેલ ખાવ છો અથવા ડબલ રિફાઇન્ડ ખાવ છો, આ ચાર નામ તમે યાદ રાખો જે સૌથી ખતરનાક છે તમારી જિંદગી માટે. જેટલું વધારે તમે આ બધું ખાસો, લોહી કોલેસ્ટ્રોલ તેટલું વધારે બનશે. પહેલી વાત તમારા જીવનમાં યાદ રાખો કે તમારા હૃદય સંબંધિત થયેલી કોઈ પણ સમસ્યામાં તેલ તરત બદલી દો.

આ બધાની જગ્યાએ ગાયનું ઘી હોય તો ઘણું સારું છે. ગાયનું ઘી જેના પર 12 વર્ષ રાજીવજીએ સંશોધન કર્યું છે, આ તમારું એક ગ્રામ પણ કોલેસ્ટ્રોલ નહિ વધવા દે. જે વધવા દે છે, તે છે ભેંસનું ઘી. તો જેને પણ હૃદયની સમસ્યા છે તેમને તો ભેંસ નું ઘી છોડી જ દેવું જોઈએ. અને તેની જગ્યાએ ગાયનું ઘી ની ક્યાંકથી વ્યવસ્થા કરી લેવી જોઈએ. બીજી જાણકારી તમારા ઘરમાં તેલ એકદમ શુદ્ધ લાવો. આ જે રિફાઇન્ડ તેલ છે તેને તમે છોડી જ દો. (રીફાઇન્ડ તેલ ના વાપરવા નાં કારણ પર એક આખો લેખ આગળ મુકેલો જ છે એ વાંચી લેવો)

શુદ્ધ તેલનો ઉપયોગ કરો. જેની પાસે તેલ કાઢવાની મશીન છે, તેની પાસે સરસો લઈને જાઓ અને કહો કે આનું તેલ કાઢી આપે, જે પરિસ્થિતિમાં તે તેલ કાઢી આપે છે તે જ શુદ્ધ છે. વધારેમાં વધારે તમે તેને ફિલ્ટર કરાવી લો. તેના સિવાય એક ફિલ્ટર તેલ આવે છે અને એક રિફાઇન્ડ તેલ આવે છે, રિફાઇન્ડ તેલ ભૂલથી પણ ન લાવો. પણ ફિલ્ટર તેલ લાવો. ફિલ્ટર એટલે તેમાં કોઈ કેમિકલ મિક્સિંગ નથી.

તેના સિવાય બીજી બે ત્રણ વસ્તુઓ કરી શકો તો ઘણું સારું છે. ખાધા પછી ઓછામાં ઓછા હજાર ડગલાં ચાલવા ખાસ કરીને સાંજે તો ખુબ જ જરૂરી છે. બપોરના જમ્યા બાદ આરામ કરવો ખુબ જરૂરી છે. વજ્રાસનમાં બેસવું ખુબ જરૂરી છે. જો તમે આ બધા ઉપાય અપનાવો તો અમે તમને સ્ટેમ્પ પેપર ઉપર લખીને દઈએ કે આવું કરવાથી જિંદગીમાં તમને ક્યારેય હૃદય નો હુમલો આવશે નહિ. ભલે ગમે તેટલું કોલેસ્ટ્રોલ વધી ગયું હોય.

હાર્ટ માટે હાર્ટ રી બુસ્ટર ઓન્લી આયુર્વેદ ની પ્રોડક્ટ મંગાવા માંગતા હોય તો ૮૮૬૬૧૮૧૮૪૬ નમ્બર પર વોટ્સ એપ કરી શકો છો કે પછી edukan.net વેબસાઈટ પરથી લઈ શકો છો તેની કિમંત ૪૬૦ રૂપિયા છે ૩૦ રૂપિયા હોમ ડીલેવરી ચાર્જ થશે પેમેન્ટ પહેલા આપવું પડશે બેંક કે paytm પર

વિડીયો