આકાશ માંથી હુમલો, ભારત દ્વારા POK માં આતંકી કેમ્પો ઉપર બોંમ નાખવાથી અકળાયું પાકિસ્તાન, જોઈલો આજનો ઘટનાક્રમ

આકાશ માંથી હુમલો, ભારત દ્વારા POK માં આતંકી કેમ્પો ઉપર બોંમ નાખવાથી અકળાયું પાકિસ્તાન, જોઈલો આજનો ઘટનાક્રમ

ભારતીય વાયુસેના એ LOC પાર કરી POK માં ધુસી ને જેશ-એ-મહમ્મદ ના સ્થળો નો નાશ કરી દીધો છે. વાયુસેના દ્વારા કરવવામાં આવેલી આ એયર સ્ટ્રાઈક માં 300 આતંકીઓ ના સ્થળો નો નાશ કરી દીધો છે. વાયુસેના દ્વારા કરવામાં આવેલી આ એયર સ્ટ્રાઈક માં 300 આતંકીઓ ના માર્યા ગયા ના સમાચાર છે.

પુલવામા હુમલા પછી થી જ ભારત અને પાકિસ્તાન માં તંગદીલી નું વાતાવરણ ચાલી રહ્યું છે. તેવામાં સમાચારો આવ્યા છે કે ભારતીય વાયુસેના એ LOC પાર કરી POK માં ઘુસી ને જેશ-એ-મોહમ્મદ ના સ્થળો નો નાશ કરી દીધો છે. મંગળવાર ની સવારે ૩.૩૦ વાગ્યે વાયુસેના એ આ એયર સ્ટ્રાઈક કરી જેમાં ૧૨ મિરાજ લડાયક વિમાનો નો ઉપયોગ કરવામાં આવ્યો છે.

૧૧.૨૫ AM ગૃહ મંત્રી રાજનાથ સિંહ નોર્થ બ્લોક પહોચ્યા જ્યાં IB ના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક ચાલી રહી છે. આ ઓપરેશન પાકિસ્તાન ના ખેબર પખ્તુનવા વિસ્તાર માં પૂરું કરવામાં આવ્યું.

૧૧.૦૮ AM સુત્રો ના જણાવ્યા મુજબ તો પખ્તુનવા માં એક ટાર્ગેટ ને નિશાન બનાવવામાં આવ્યું છે જેની ગ્રાઉંડેડ લોકેશન ખાનગી સુત્રો દ્વારા મળી હતી. જાણકારી એ પણ આવી છે કે કચ્છ સરહદ ઉપર પાકિસ્તાન ના એક ડ્રોન નો નાશ કરી દેવામાં આવ્યો છે. આ અખા એયર સ્ટ્રાઈક ઓપરેશન ઉચ્ચ અધિકારીઓ ની દેખરેખ માં થયું છે.

૧૦.૫૩ AM સવારે ૬.૩૦ કલાકે ભારતીય સેના એ ગુજરાત ના કચ્છ માં પાકિસ્તાની ડ્રોન ને તોડી પાડ્યું.

૧૦.૫૦ AM સવારે ૧૧.૩૦ કલાકે વિદેશ મંત્રાલય તરફ થી પ્રેસ કોન્ફરન્સ થઇ .

૧૦.૪૯ AM પશ્ચિમ બંગાળ ના મુખ્યમંત્રી ઉમા ભરતી એ આ ઓપરેશન ના વખાણ કરતા વાયુસેના ને અભિનંદન આપ્યા. તેમણે ટ્વીટ કરી ને લખ્યું કે IAF જેનો અર્થ છે India Amazing Force.

૧૦.૪૬ AM પ્રધાનમંત્રી મોદી ના નિવાસ ઉપર ચાલી રહેલી સરક્ષા બાબત ની કેબીનેટ બેઠક પૂરી થઇ. બહાર આવતા જ રાજનાથ સિંહ એ મીડિયા તરફ થમ્સ અપ કરી.

૧૦.૪૪ AM આજે બપોરે વિદેશ મંત્રી શુષમા સ્વરાજ ચીન જવા માટે રવાના થશે જ્યાં રૂસ અને ચીન સાથે દ્વિપક્ષીય ચર્ચા થશે.

૧૦.૩૮ AM વાયુસેના ના મુખ્યાલય માં આ સમયે મોટી બેઠક ચાલી રહી છે. આ બેઠક પછી મીડિયા સાથે વાયુસેના માહિતી આપી શકે છે.

૧૦.૩૫ AM સુત્રો ના જણાવ્યા મુજબ ૨૧ મિનીટ સુધી ચાલેલા ઓપરેશન માં 300 આતંકી માર્યા ગયા છે. ૧૨ મીરાજ વિમાનો એ ૧૦૦૦ કિલો બોંમ POK માં ઘણા આતંકી સ્થળો નો નાશ કરી દીધો.

૧૦.૨૯ AM અખિલેશ એ પણ આપ્યા અભિનંદન સમાજવાદી પાર્ટી ના પ્રમુખ અને ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી અખિલેશ યાદવ એ આ ઓપરેશન ઉપર વાયુસેના ને અભિનંદન આપ્યા છે.

૧૦.૨૫ AM BSF આ સ્ટ્રાઈક પછી સરહદ ઉપર સાવધાની વધારી દીધી છે. ગૃહ મંત્રાલય ના સુત્રો ના જણાવ્યા મુજબ તો BSF એ ભારત પાકિસ્તાન ની સરહદ ઉપર એલર્ટ રહેવાનું કહેવામાં આવ્યું છે. તે ઉપરાંત આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર પણ બીએસએફ ગોઠવેલા છે.

૧૦.૨૦ AM ભારત દ્વારા POK માં કરવામાં આવી છે આ કાર્યવાહી પછી થી જ સરહદ પાસે ના વિસ્તારો માં એલર્ટ જાહેર કર્યું છે. ત્યાં સુધી કે હિમાચલ પ્રદેશ ના ધર્મશાળા માં પણ એલર્ટ છે.

૧૦.૧૭ AM આ હુમલા ની આશંકા જેશ ના આકાઓ ને પહેલા થી જ હતી. એટલા માટે તેના ઘણા મુખ્ય આતંકી આકાઓ સુરક્ષિત સ્થળો ઉપર જતા રહ્યા હતા. જેશ-એ-મોહમ્મદ ના મુખિયા મૌલાના મસુદ અઝહર ના ભાઈ પણ કદાચ પંજાબ ના પોતાના સ્થળ થી ક્યાંક બીજે જતો રહ્યો છે. સુત્રો ના જણાવ્યા મુજબ મૌલાના મસુદ અઝહર પણ પોતે બહાવલપુર ના જેશ કેમ્પ થી ક્યાંક બીજે જતા રહ્યા છે.

૧૦.૧૪ AM ભારત ની સુરક્ષા એજંસીઓ પાસે પાકિસ્તાન માં તે ૧૩ સ્થળો ની જાણકારી હતી જ્યાં થી જેશ-એ-મોહમ્મદ આતંકી સંગઠન ચલાવી રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન અધુકૃત કાશ્મીર ના Kel, shardi, dudhmial, athmuqam, jura, leepa, pcciban chamm, Fwd kathua, katli, lanjote, nikial, khuiretta, mandhar માં જેશ-એ-મોહમ્મદ ના ૧૩ આતંકી કેમ્પ ચાલી રહ્યા હતા.

૧૦.૦૩ AM આ એયર સ્ટ્રાઈક પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ સુરક્ષા કમિટી કેબીનેટ ની મોટી બેઠક ચાલી રહી છે. આ બેઠક માં પ્રધાનમંત્રી ને આખા ઓપરેશન ની જાણકારી આપવામાં આવી રહી છે. આ બેઠક માં રક્ષણ મંત્રી, ગૃહ મંત્રી, વિદેશ મંત્રી, નાણામંત્રી હાજર છે.

૯.૫૭ AM પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમુદ કુરેશી એ વિદેશ મંત્રાલય એ વિશેષ બેઠક બોલાવી છે. આ બેઠક માં ભારતીય વાયુસેના તરફ થી કરવામાં આવેલી કાર્યવાહી ઉપર મંથન દુર થઇ શકે છે.

૯.૫૬ AM આ કાર્યવાહી સાથે જ ભારતીય વાયુસેના ના એયર ડીફેન્સ સીસ્ટમ હાઈ એલર્ટ ઉપર છે. જો કોઈપણ રીતે પાકિસ્તાની વાયુસેના વળતી કાર્યવાહી કરે છે તો તેનો સખ્ત રીતે જવાબ આપવામાં આવશે.

૯.૫૫ AM પ્રશ્ન જમ્મુ કાશ્મીર ના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા એ ટ્વીટ કરી આ સ્ટ્રાઈક ઉપર પ્રશ્ન ઉભા કરી દીધા છે. તેમણે ટ્વીટ કરી લખ્યું છે કે જો આ સ્ટ્રાઈક ખેબર પખ્તુનવા માં કરવામાં આવી છે તે એક મોટી સ્ટ્રાઈક છે. પરંતુ જો આ POK માં કરવામાં આવી છે તો તે માત્ર પ્રતિકાત્મક કાર્યવાહી છે કેમ કે તે સ્થળે જે આતંકી કેમ્પ હતા તે છેલ્લા એક વર્ષ થી ખાલી પડ્યા હતા.

૯.૪૫ AM બીજેપી નેતા અને બોલીવુડ અભિનેતા પરેશ રાવલ એ ટ્વીટ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આ ઓપરેશન માટે અભિનંદન આપ્યા છે.

૯.૪૪ AM દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એ પણ ટ્વીટ કરી ભારતીય વાયુસેના એ અભિનંદન આપી દીધી છે.

૯.૩૯ AM ના જણાવ્યા મુજબ તો આ ઓપરેશન પહેલા જ જેશ-એ-મોહમ્મદ ના સરગના મૌલાના મસુદ અઝહર કોઈ સુરક્ષિત સ્થળ ઉપર પહોચી ગયા હતા. મસુદ અઝહર પંજાબ તરફ ભાગી ગયા છે.

૯.૩૬ AM NSA રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ એ પ્રધાનમંત્રી નરેન્દ્ર ,ઓડી ને આ ઓપરેશન વિષે જાણકારી આપી છે. ગૃહ મંત્રી રાજનાથ સિંહ, સુરક્ષા મંત્રી નિર્મલા સીતારમન પણ થોડી વાર માં પ્રધાનમંત્રી ને મળશે.

૯.૩૪ AM ખાનગી એજંસીઓ એ પાકિસ્તાન માં રહેલા ૧૩ આતંકી લોન્ચ પેડ ની જાણકારી હતી. જેમાંથી બાલાકોટ ને નાશ કરી દેવામાં આવ્યું છે. ગયા થોડા દિવસો થી સેના આ લોન્ચ પેડ ઉપર ધ્યાન રાખી રહી હતી.

૯.૨૭ AM એક તરફ ભારતીય વાયુસેના એ સરહદ પાર કરી પાકિસ્તાની આતંકીઓ ને મારી દીધા છે. બીજી તરફ જમ્મુ કાશ્મીર માં અલગતાવાદીઓ વિરુદ્ધ સુરક્ષા એજન્સીઓ એ એક્શન શરુ કરી દીધું છે.

૯.૦૮ વ સુત્રોના જણાવ્યા મુજબ ભારતીય વાયુસેના અને આર્મી થોડી વારમાં મીડિયા ને સંબોધિત કરી શકે છે. આ પ્રેસ કોન્ફરન્સ માં ઓપરેશન ની પૂરી જાણકારી આપવામાં આવશે. ૧૯૭૧ પછી આ પહેલી વખત છે જ્યાં વાયુસેના નો ઉપયોગ કર્યો છે.

૯.૦૬ AM કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવી એ મંગળવાર એ સવારે ટ્વીટ કર્યું હજુ સુધી આ સ્ટ્રાઈક ની પુષ્ટિ તો થઇ નથી. પરંતુ જેવી રીતે પાકિસ્તાન ખળભળી રહ્યું છે તેનાથી લાગે છે કે એ સાચું છે.

૯.૦૩ AM વાયરલ થઇ રહ્યો છે PAK પત્રકાર નો વિડીયો પાકિસ્તાની પત્રકાર અર્સલાન સિદ્દીકી એ એક વિડીયો ટ્વીટ કર્યો છે. આ વિડીયો માં સતાવાર રીતે પાકિસ્તાન સેના ભારતીય લડાયક વિમાનો ઉપર ગોળા તાકી રહ્યા છે અને વિમાન ત્યાં થી પાછા ફરતા જોવા મળી રહ્યા છે. આમ તો આ વિડીયો ની પુષ્ટિ થઇ નથી.

૯.૦૦ AM સુત્રો ના જણાવ્યા મુજબ આ ઓપરેશન માં POK એ બાલાકોટ અને મુજફ્ફરાબાદ માં રહેલા આતંકી લોન્ચ પેડ નો નાશ કરી દેવામાં આવ્યો છે. અહિયાં ત્રણે સ્થળ જેશ-એ-મોહમ્મદ ના અલ્ફા-૩ સ્થળ હતા જ્યાં વિનાશ મચાવી દેવામાં આવી છે.

૮.૪૦ AM સુત્રો ના જણાવ્યા મુજબ વાયુસેના એ લગભગ ૧૨ મિરાજ ૨૦૦૦ વિમાનો નો ઉપયોગ કરી ને POK માં રહેલા આતંકી સ્થળો નો વિનાશ કરી દીધો છે.

૮.૩૮ AM સુત્રો ના જણાવ્યા મુજબ ભારતીય વાયુસેના એ લગભગ ૧૦૦૦ કીલોગ્રામ બોંબ નો ઉપયોગ કર્યો છે. તેનો ઉપયોગ આતંકી સ્થળો નો વિનાશ કરવા માટે કરવામાં આવ્યું છે.

૮.૩૪ AM અબકી બાર બહુત બડા વાર

સુત્રો ના જણાવ્યા મુજબ ભારતીય વાયુસેના એ મંગળવાર ના રોજ સવારે ૩.૩૦ વાગ્યે ઘણી જ મોટી કાર્યવાહી કરી છે. ભારતીય એયરફોર્સ ના ઘણા વિમાનો દ્વારા ઝડપી એલઓસી પાર કરી પીઓકે માં મોટી કાર્યવાહી કરવામાં આવી. વાયુસેના એ તેની પાર આવેલા આતંકી સંગઠન જેશ-એ-મોહમ્મદ ના સ્થળો નો વિનાશ કરી દેવામાં આવ્યું છે.

૮.૨૭ AM : PAK નિષ્ણાંત બોલ્યા : અમારે PAK સરકાર ના નિવેદન ની રાહ,
પાકિસ્તાન ના સુરક્ષા નિષ્ણાંત કમર ચીમા એ કહ્યું કે હજુ અમારે પણ પાકિસ્તાની સરકાર ના સત્તાવાર નિવેદન ની રાહ છે. તેમણે કહ્યું કે ભારતીય સરકાર ચૂંટણી ને ધ્યાન માં રાખી ને આ પ્રકાર નું વાતાવરણ ઉભું કરી રહી છે.

૮.૧૫ AM પાકિસ્તાન ના પૂંછ રાજોરી માં તોડી સીજફાયર
પુલવામા આતંકી હુમલા પછી શાંતિ ના ગીત ગાવા નું નાટક કરી રહેલા પાકિસ્તાન પોતાની હરકતો થી દુર નથી રહેતું. મંગળવાર થયેલા એક વખત ફરી પાકિસ્તાન એ લાઈન ઓફ કંટ્રોલ (LOC) ઉપર સીજફાયર નું ઉલંઘન કર્યું છે. આ ઉલંઘન રાજોરી અને પૂંછ સેક્ટર માં કરવામાં આવ્યું છે.

AM ટ્વીટ કરી લગાવવામાં આવ્યો આરોપ

મંગળવાર ના રોજ બોલતા પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફુર એ ટ્વીટ કરી લખ્યું, ભારતીય વાયુસેના એ નિયંત્રણ રેખા નું ઉલંઘન કર્યું. પાકિસ્તાન વાયુસેના એ તરત કાર્યવાહી કરી. ભારતીય વિમાન જતા રહ્યા. ગફુર ના એવા ૨ ટ્વીટ કરવામાં આવ્યા અને ભારત ઉપર સાબિતી વગર આરોપ લગાવામાં આવ્યા.