આની માત્ર 1 ચમચી ગઢપણમાં 20 વર્ષની યુવાની લાવી દે છે, કેમ કે આ આખા શરીરની કાયાપલટ કરે છે

આજે અમે તમને એવી ઔષધી વેશે જણાવીશું જે શરીરના અંગોને પુનઃ જીવન આપી શકે છે, જે કેન્સરના દર્દીઓ માટે આયુર્વેદ જગત ની સંજીવની છે જેનું નામ પુનર્નવા છે. પુનર્નવા સંસ્કૃત ના બે શબ્દ પુનઃ એટલે ‘ફરી’ અને નવ એટલે ‘નવું’ થી બને છે. પુનર્વવા ઔષધિમાં પણ પોતાના નામ ને અનુરૂપ જ શરીરને ફરી વખત નવું કરી દેવાના ગુણ મળી આવે છે. તેથી તેને રોગો સામે લડવાથી લઈને કેન્સરના ઈલાજ સુધી ઉપયોગ કરવામાં આવે છે.

તેની એક ચમચી ભોજન સાથે એટલે કે શાકભાજીમાં ભેળવીને સેવન કરવાથી ગઢપણ નથી આવતું એટલે કે ઘરડો વ્યક્તિ પણ યુવાન બની રહે છે કેમ કે તેનાથી શરીરના દરેક અંગો નું પુનઃ નવી કોશિકા નું નિર્માણ થતું રહે છે. “શરીર પુનર્નવ કરોતિ ઇતિ પુનર્વવા” જે પોતાના રક્તવર્ધક એટલે કે રસાયણ ગુણો દ્વારા સંપૂર્ણ શરીરને અભિનવ સ્વરૂપ આર્પણ કરે, તે છે “પુનર્વવા”. તે હિન્દીમાં સાટોડી, મરાઠીમાં ઘેટુલી અને અંગ્રેજીમાં ‘હોગવીડ’ નામથી ઓળખવામાં આવે છે.

મગ કે ચણાની દાળ સાથે ભેળવીને તેનું શાક બને છે, જે શરીરનો સોજો, મૂત્રરોગો (ખાસકરીને મૂત્રાલ્પતા), હ્રદયરોગો, દમ, માથાનો દુઃખાવો, મંદાગ્નિ, ઉલટી, કમળો, રક્તાલ્પતા, યકૃત અને પ્લીહા ના વિકારો, ગઢપણને અટકાવે છે, યુવાન બનાવે વગેરે માં ફાયદાકારક છે. તેના તાજા પાંદડાને 15-20 મી.લી રસમાં ચપટી જેટલા કાળા મરી અને થોડું એવું મધ ભેળવીને પીવું પણ ફાયદાકારક છે. ભારતમાં આ શાક દરેક જગાએ મળી આવે છે.

પુનર્વવા નું શરીર ઉપર થનારા રાસાયણિક કાર્યો :

દૂધ, અશ્વગંધા વગેરે રસાયણ દ્રવ્ય રક્ત-માંસાદી ને વધારીને શરીરને શક્તિશાળી બનાવે છે પણ પુનર્વવા શરીરમાં સંચિત મળ ને મળ મૂત્ર દ્વારા બહાર કાઢીને શરીરને પોષણ નો રસ્તો ખુલો કરી દે છે. ઘડપણ માં શરીરમાં સંચિત મળનું ઉત્સર્જન યોગ્ય રીતે થતું નથી. પુનર્વવા અટકેલ મળને દુર કરીને હ્રદય, નભી, માથું, આંતરડા અને રક્તવાહિનીઓ ને શુદ્ધ કરે છે, જેથી મધુમેહ, હ્રદયરોગ, દમ, ઊંચું લોહીનું દબાણ વગેરે ઘડપણ માં થતા પીડાદાયક રોગ ઉત્પન થતા નથી. તે હ્રદયની ક્રિયામાં સુધારો લાવીને હ્રદયને શક્તિ વધારે છે. પાચકાગ્ની ને વધારીને લોહીનીવૃદ્ધી કરે છે. વિરુદ્ધ આહાર અને અંગ્રેજી દવાઓ નું વધુ પડતા ઉપયોગથી શરીરમાં સંચિત થયેલ ઝેરીલા દ્રવ્યો નો નાશ કરીને રોગો સામે રક્ષણ કરે છે.

વાળ રોગમાં લાભદાયક પુનર્વવા શરબત :

પુનર્વવા ના પાંદડા ને 100 ગ્રામ સ્વરસ માં સાકરનું ચૂર્ણ 200 ગ્રામ અને પીપરી ચૂર્ણ 12 ગ્રામ ભેળવીને પકાવો અને ચાશણી ઘાટી થાય એટલે તેને ઉતારીને ગાળીને બોટલમાં મૂકી દો. આ શરબતના 4 થી 10 ટીપા ના પ્રમાણમાં (ઉંમર મુજબ) રોગી બાળકને દિવસમાં ત્રણ ચાર વખત ચટાડો. ખાંસી, શ્વાસ, ફેફસાનો વિકાર, ખુબ લાળ પડવી, જીગર વધી જવી, શરદી-જુકામ, લીલા પીળા દસ્ત, ઉલટી અને બાળકોની બીજી બીમારીઓ માં બાળ વિકારશામક ઔષધી કલ્પ તરીકે તેનો ઉપયોગ ખુબ ફાયદાકારક છે.

પુનર્નવા ની ટેબલેટ પણ આવે છે જે ખરીદવા માંગતા હોય તો ૮૮૬૬૧૮૧૮૪૬ નમ્બર પર વોટ્સએપ કરી ને મંગાવી શકો છો કિમંત ૩૮૦ રૂપિયા છે જેમાં ૯૦ ટેબલેટ આવશે

પુનર્વવા ના 25 ચમત્કારી ફાયદા :

પુનર્વવા રક્તશોધન માં ઉપયોગ કરવામાં આવે છે. તે રક્ત માંથી ઝેરીલા પદાર્થોને દુર કરીને ઘણા રોગોનો નાશ કરી દે છે. પુનર્વવા નો ઉપયોગ સાંધા ના દુખાવાથી છુટકારો આપાવે છે. તે કોઈપણ રીતે આર્થરાઈટીસ માં ઉપયોગી સાબિત થાય છે. પુનર્વવા શરીરને શક્તિ આપે છે. તે માસપેશીઓ ને મજબુત કરીને નબળાઈ અને દુબળાપણું દુર કરે છે. પુનર્વવા પેટ સાથે જોડાયેલી બીમારીઓને દુર કરે છે. આંતરડામાં એઠન, અપચો અને પેટમાં જરૂરી અમ્લો ની ઉણપ જેવા રોગમાં તે તરત રાહત અપાવે છે.

કોઈપણ જાતના ચામડીના રોગ જેવા કે ડાઘ, ધબ્બા, અળાઈ, વાગવાનું નિશાન વગેરે ઉપર પુનર્વવા ના મૂળ વાટીને લેપ બનાવીને લગાવો. થોડા જ દિવસોમાં તમે રોગને દુર થતો જોઈ શકશો. પુનર્વવા જરૂરી જીવન જાળવી રાખવામાં મદદ કરે છે. તે આંતરિક ચરબી ઓછી કરે છે અને દુબળાપણા ને પણ દુર કરે છે. પુનર્નવાનું નિયમિત સેવન મૂત્રપ્રવાહ ને યોગ્ય કરીને શરીરને સ્વસ્થ અને સ્વચ્છ રાખે છે. તે કોશિકાઓ માં તૈલી પદાર્થોના પ્રવાહને પણ ઉત્તમ બનાવે છે. તે કેન્સરના દર્દીઓ માટે આયુર્વેદ જગતની સૌથી અદ્દભુત ઔષધી છે કેમ કે તે નવી કોશિકાઓ બનાવે છે. તે નવી કોશિકાઓ કેન્સર સામે લડવાની શક્તિ આપે છે. પેરાલીસીસ, શરીરના કોઈ વિશેષ ભાગ સુન્ન પડે અને માંસપેશીઓ ના નબળાઈ આવવા જેવી તકલીફો પણ પુનર્વવા ના સેવનથી દુર થાય છે.

આંખોની ફૂલી : પુનર્વવા ના મૂળ ને ઘી માં ઘસીને આંખોમાં આંજો.

આંખની ખંજવાળ : પુનર્વવા ના મૂળ ને મધ કે દૂધ માં ઘસીને આંખમાં આંજો.

આંખમાંથી પાણી નીકળવું : પુનર્વવા ના મૂળ ને મધ માં ઘસીને આંખોમાં આંજો.

પેટના રોગ : ગૌમૂત્ર અને પુનર્વવા નો રસ સરખા ભાગે ભેળવીને પીવો.

પેટનો ગેસ : 2 ગ્રામ પુનર્વવા ના મૂળ નું ચૂર્ણ, અડધો ગ્રામ હિંગ અને 1 ગ્રામ કાળું મીઠું ગરમ પાણી સાથે લો.

મૂત્રાવરોધ : પુનર્વવા નો 40 મી.લી. રસ અથવા એટલી જ રાબ પીવો પુનર્વવા ના પાંદડા બાફીને તેની ઉપર બાંધો. 1 ગ્રામ પુનર્વવા ક્ષાર (આયુર્વેદિક ઔષધિઓ ની દુકાનમાં મળશે) ગરમ પાણી સાથે પીવાથી તરત ફાયદો થાય છે.

પથરી : પુનર્વવા ના મૂળ ને દુધમાં ઉકાળીને સવાર સાંજ પીવો.

સોજો : પુનર્વવા ના મૂળની રાબ પીવરાવવા અને સોજા ઉપર મૂળ ને વાટીને લેપ કરવાથી ફાયદો થાય છે.

કમળો : પુનર્વવાના પંચાંગ (થડ, છાલ, પાંદડા, ફૂલ અને બીજ) ને મધ અને સાકર સાથે અથવા તેનો રસ કે રાબ પીવો.

હડકાયા કુતરાનું ઝેર: સફેદ પુનર્વવા ના મૂળ ને 25 થી 50 ગ્રામ ઘી માં ભેળવીને રોજ પીવો.

ફોડકા : પુનર્વવા ના મૂળ ની રાબ પીવાથી કાચા અથવા પાકા થયેલા ફોડકા પણ મટી જાય છે.

અનિન્દ્રા :પુનર્વવા ના મૂળ ની 100 મી.લી. રાબ દિવસમાં 2 વખત પીવો.

સંધિવાત : પુનર્વવા ના પાંદડા નું શાક સુંઠ નાખીને ખાવ.

એડી માં વાયુજન્ય દુઃખાવો હોય તો ‘પુનર્વવા તેલ’ એડી ઉપર ઘસો અને સેક કરો.

લોહી વાળા હરસ : પુનર્વવા ના મૂળ ને વાટીને મોળી છાશ (200 મી.લી.) કે બકરીના દૂધ (200 મી.લી.) સાથે પીવો.

હ્રદયરોગ : હ્રદયરોગ ના કારણે બધા અંગોમાં સોજા હોય તો પુનર્વવા ના મૂળ નું 10 ગ્રામ ચૂર્ણ અને અર્જુન ની છાલ નું 10 ગ્રામ ચૂર્ણ 200 મી.લી. પાણીમાં રાબ બનાવીને સવાર સાંજ પીવો.

દમ : 10 ગ્રામ ભારંગમૂળ ચૂર્ણ અને 10 ગ્રામ પુનર્વવા ચૂર્ણ ને ૩૦૦ મી.લી. પાણીમાં ઉકાળીને રાબ બનાવો. 50 મી.લી. વધે એટલે સવાર સાંજ પીવો.