આંખ આવવી -conjunctivitis, પિંક આઈ, નેત્ર શોથ ના એલોપેથીક અને ઘરગથ્થું ઉપચાર

આંખ આવવી (કંજકટીવાઈટીસ, પિંક આઈ, નેત્ર શોથ, નેત્રશ્લેષ્મલાશોથ, (conjunctivitis) આંખના સફેદ ભાગ ની બહારની તરફ અને પાપણ ની અંદરની બાજુ નો સોજો હોય છે. તેનાથી આંખ ગુલાબી કે લાલ જોવા મળે છે અને આંખમાં દુઃખાવો, બળતરા, ખૂંચવા જેવું કે ખંજવાળ પણ થઇ શકે છે. અસર વાળી આંખમાં વધુ આંસુ આવવા કે સવારના સમયે આંખ ખોલવામાં તકલીફ પણ થઇ શકે છે.

એલર્જીને લીધે થયેલ કંજકટીવાઈટીસ (conjunctivitis) માં સામાન્ય રીતે ખંજવાળ આવે છે. તે એક કે બે દિવસ આંખોને અસર કરી શકે છે.

આંખ આવવી (conjunctivitis) ના પ્રકાર છે

એલર્જીક કંજકટીવાઈટીસ

પૈપીલરી કંજકટીવાઈટીસ

બેક્ટેરીયલ કંજકટીવાઈટીસ

વાયરલ કંજકટીવાઈટીસનીઓનેટલ કંજકટીવાઈટીસ

કંજકટીવાઈટીસ ને આ પાંચ પ્રકારને તેના હોવાને કારણે જ વર્ગીકરણ કરવામાં આવેલ છે. દાખલા તરીકે બેક્ટેરીયલ કંજકટીવાઈટીસ એક બેક્ટેરિયા ના સંક્રમણ ને કારણે જ હોય છે અને વાયરલ કંજકટીવાઈટીસ તે વાયરસ થી થાય છે જેના કારણે જ સાધારણ તાવ આવે છે. આ બધા પ્રકારના કંજકટીવાઈટીસ ના હોવાને લીધે નીચે વિસ્તારથી જણાવવા માં આવેલ છે.

કંજકટીવાઈટીસ ના થોડા સામાન્ય લક્ષણો.

આંખોના સફેદ ભાગમાં કા ગુલાબી કા લાલ થવું. કંજકટીવાઈટીસ (નેત્રશ્લેષ્મલાશોથ આંખોના સફેદ ભાગ અને પાપણ ની અંદરના ભાગને લાઈનમાં રાખનાર પાતળી પારદર્શી ઝિલ્લી) નો સોજો. આંસુ આવવામાં વધારો. આંખમાં બહારના કચરો હોય તેવી અનુભૂતિ થવી કે આંખોને ચોળવાની ખુબ ઈચ્છા થવી (ખાસ કરીને સવારના સમયે) કોન્ટેકટ લેન્સનું યોગ્ય જગ્યાએ ન રહેવું કે અડચણ જેવી અનુભૂતિ થવી. કંજકટીવાઈટીસ હોવાને કારણોને ધ્યાનમાં રાખીને બીજા લક્ષણ હોઈ શકે છે.

વાયરલ કંજકટીવાઈટીસ

વાયરલ કંજકટીવાઈટીસ માં ઉપર જણાવેલા લક્ષણો ની સાથે ઠંડી, ફ્લુ કે શ્વાસ ના સંક્રમણ ના લક્ષણ પણ હોઈ શકે છે. સામાન્ય રીતે આ એક આંખથી શરુ થાય છે અને થોડા દિવસો પછી બીજી આંખમાં પણ ફેલાઈ શકે છે. તેમાં માંથી સેપડા જાડા થવાને બદલે પાતળા થાય છે.

બેક્ટેરીયલ કંજકટીવાઈટીસ

બક્તેરીયલ કંજકટીવાઈટીસ સામાન્ય રીતે આંખમાં શરુ થાય છે અને ક્યારેક બીજી આંખમાં ફેલાય છે. તેમાં આંખમાંથી વધુ પ્રમાણમાં પીળા રંગના સીપડા થાય છે. તે ક્યારેક કાનના સંક્રમણ ની સાથે પણ હોય છે.

એલર્જીક કંજકટીવાઈટીસ

સામાન્ય રીતે બન્ને આંખોમાં થાય છે. તેમાં આંખોમાં ખંજવાળ, આંસુ આવવા અને સોજો થઇ શકે છે. આ એલર્જી ના લક્ષણો ની સાથે પણ થઇ શકે છે જેમ કે નાકમાં ખંજવાળ, છીક આવવી, ગળામાં ખરાશ કે અસ્થમા.

ઉત્તેજક પદાર્થોને કારણે થયેલ કંજકટીવાઈટીસ

આ પ્રકારના કંજકટીવાઈટીસમાં આંખોમાં થી પાણી અને ચીકણો પદાર્થ નો સ્ત્રાવ થઇ શકે છે.

આંખ આવવાની દવા

આંખ આવવા માટે ઘણી દવાઓ રહેલી છે. નીચે તે બધી દવાઓ આપવામાં આવી છે. પણ ધ્યાન રાખશો કે ડોક્ટરની સલાહ વગર કોઈ દવા ન લેશો. ડોક્ટરની સલાહ લીધા વગર તમારા આરોગ્યને ગંભીર નુકશાન થઇ શકે છે.

BRAND NAME MADICINE NAME PACK SIZE PRICE (RS.)

Aaltramed Healithcare Ltd Pvt Ltd Plutocef O Tablet Plrtocef O Tablet 123.81

Aaron Pharmaceuticals Oa (Aaron) Oa 50 Mg Suspension 26.0

Aaron Pharmaceuticals Pvt Ltd Oa M Oa M 50 Mg/100 Mg Syrup 19.25

Aaron Pharmaceuticals Pvt Ltd OaTz Oa Tz 200 Mg/600 Mg Capsule 55.25

AarplkPharmaceuticals Pvt Ltd Ofbld Ofbid 400 Mg Tablet 78.0

Abboti india Ltd Nicoflox(Phc) Nicoflox 50 Mg Suspension 11.0

Abbott india Ltd Floxld (Nicholas) Floxid 200 Mg Teblet 55.0

Abbott india Ltd Piraflox Piraflox 400 Mg Teblet 59.0

Abbott india Ltd Olin D Olin D 0.3%0.1% Eye Drops 35.9

Abbott india Ltd Nicoflox Tz Nicoflox Tz 200 Mg/600 Mg Tablet 26.25

એલર્જીક કંજકટીવાઈટીસ માં સમાન લક્ષણ ઉત્પન થાય છે જેમ બન્ને આંખોમાંથી પાણી નીકળવું પણ વધુ સંક્રમણ થતું નથી. તે ધૂળ-માટી, વાયુ પદુષણ, મેકઅપ કે ઓય ડ્રોપ જેવી એલર્જી ને કારણે થાય છે. આ લક્ષણ તે લોકોમાં ખુબ જ વધુ સામાન્ય રીતે થાય છે પરાગત જવર (Hay Fever) કે બીજી એલર્જી ને લગતી બીમારીઓ હોય છે.

તો આજ અમે તમને ગુલાબી આંખોના લક્ષણો ને ઠીક કરવાના થોડા ઘરગથ્થું ઉપાય જણાવવાના છીએ.

ઠંડા પાણીના પેક ગુલાબી આંખોના કારણે થતા ખંજવાળ અને સોજા ને ઓછો કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને ત્યારે જયારે એલર્જી નેત્રશ્લેષ્મલાશોથ ને કારણે થાય છે. ગરમ પાણીના ઉપયોગથી પણ આંખોના સોજામાં આરામ આપે છે. તેની મદદથી પાપણ ને સુકાતા અટકાવવામાં પણ મદદ મળે છે.

કમ્પ્રેસ નો ઉપયોગ કેવી રીતે કરવું

ગરમ અને ઠંડા પાણી માં એક કપડાને ડુબાડી લો અને નીચોવી લો. હવે આ કપડાને અસર વાળી આંખો ઉપર લગાવો. તેને 5 થી 10 મિનીટ સુધી લગાવેલ મુકી રાખો. આ પ્રક્રિયા ને બે થી ત્રણ વખત દોહરાવો. બન્ને આંખો ઉપર એક જ કપડું ન રાખો. ખાસ કરીને ત્યારે જયારે તમારી આંખોમાં સંક્રમણ હોય. બોરિક એસીડ જીવાણું વિરોધી અને એન્ટીફંગલ ગુણો ને કારણે આંખોની ઘણી સમસ્યાઓ માટે ખુબ લાભદાયક હોય છે જેમ કે લાલીમાં, સુકાપણું, બળતરા અને આંસુ આવવા વગેરે. તે આંખોની બળતરા ને દુર કરે છે સાથે જ આંખોને સાફ પણ રાખે છે.

કાળી ચા નો ઉપયોગ કેવી રીતે કરવો –

ઠંડી કાળી ટી પેક ને દસ મિનીટ માટે આંખો ઉપર લગાવીને રાખો. તેનો ઉપયોગ થોડી કલાકો પછી આખા દિવસમાં ત્રણ થી ચાર વખત જરૂર કરો.

તમે તેની જગ્યાએ ગ્રીન ટી અને કૈમોલાઈન ટી પેક નો પણ ઉપયોગ કરી શકો છો. તમે કાળી ચા ના પાણીનો પણ આંખો ધોવા માટે ઉપયોગ કરી શકો છો.

નેત્રશ્લેષ્મલાશોથ માટે એક સૌથી લોકપ્રિય ઘરગથ્થું ઉપાય છે કેમ કે આ એક કુદરતી નીસંક્રમણ તરીકે કામ કરે છે.

ગલગોટા નો ઉપયોગ કેવી રીતે કરવો –

એક કપ ગરમ પાણીમાં બે ચમચી સુકા ગલગોટા ના ફૂલ ભેળવી દો. ગરમ થયા પછી તેને ઠંડું થવા માટે મૂકી દો અને મીશ્રણ ને કોઈ ચોખ્ખા કપડાથી ગાળી લો. આખો દિવસ આ મિશ્રણનો ઉપયોગ આંખો ધોવા માટે ઉપયોગ કરો. તમે તેમાં ગરમ પાણી માં એક ચોખ્ખા કપડુ પણ ડુબાડી શકો છો અને તેને હોટ કમ્પ્રેસ ની જેમ પણ ઉપયોગ કરી શકો છો.

ગુલાબી આંખોની તકલીફ માટે કાળી ચા એક ખુબ જ ફાયદાકારક ઘરગથ્થું ઉપાય છે કેમ કે તેમાં ટેનિન હોય છે જેનાથી ખંજવાળ અને સોજો ઓછો કરવામાં મદદ મળે છે. તે ઉપરાંત કાળી ચા માં બાયોફ્લવોનોઇડસ રહેલ હોય છે જે વાયરલ અને બેક્ટેરિયા સંક્રમણ સામે લડે છે.

બીરિક એસીડ નો ઉપયોગ કેવી રીતે કરવો –

એક કપ પાણીમાં એક ચમચી બોરિક એસીડ ભેળવો. તમે તેનાથી તમારી આંખોને ધોઈ શકો છો કે કોઈ કપડા કે રૂ થી તમારી આંખોને સાફ કરી શકો છો. ત્યાર પછી આંખોને હુફાળા પાણીથી સાફ કરો. આ મિશ્રણ નો ઉપયોગ આખા દિવસમાં બે કે ત્રણ વખત જરૂર કરો.

ગલગોટો  એક એવી જડી બુટી છે જેમાં એન્ટીવાયરલ અને જીવાણું વિરોધી ના ગુણ હોય છે જે સંક્રમણ સામે લડે છે અને નેત્રશ્લેષ્મલાશોથ નો ઈલાજ કરે છે. તે ઉપરાંત તેમાં સોજા વિરોધી ગુણ હોવાને લીધે જ આંખોની ખટકવું અને બળતરા ઓછી થાય છે.

સફરજન નાં વિનેગર નો ઉપયોગ કેવી રીતે કરવો –

ફિલ્ટર્ડ પાણી ના એક કપમાં કાર્બનિક સફરજન સાઈડર વિનેગર ને બે ચમચી મિક્સ કરો. હવે આ મિશ્રણ માં રૂ કે કોઈ સાફ કપડું ડૂબાડો. અસરવાળી આંખને બંધ કરો અને તેને ડુબાડેલ રૂ કે કપડાથી સાફ કરો. બે ત્રણ દિવસ માટે તેને દર ત્રણ કલાક માં ઉપયોગ કરો.

કુવારપાઠું નો ઉપયોગ કેવી રીતે કરવો –

કુવારપાઠું જેલમાં એસ્ટ્રીજેન્ટ અને એન્ટીબાયોટીક ગુણ હોય છે જે નેત્રશ્લેષ્મલાશોથ ના ઈલાજ કરવામાં મદદ કરે છે. કુવારપાઠું જેલને કાઢીને તેને એક કપ ઠંડા કે ગરમ પાણીમાં નાખી દો અને ત્યાં સુધી નાખી રાખો જ્યાં સુધી પાણી આછું લીલું ન થઇ જાય. તમે કુવારપાઠું ના ટુકડાને પાણી કે મીક્ષર માં મીક્ષ પણ કરી શકો છો. હવે આ મિશ્રણના થોડા ટીપા અસરવાળી આંખો ઉપર નાખો.

સુચના- બાળકો ઉપર આ ઉપાય નો ઉપયોગ ન કરવો.

મીઠાના પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો –

એક કપ ગરમ પાણીમાં એક કે અડધી ચમચી મીઠું નાખો. હવે તેને ઠંડુ થવા દો અને પછી તેને આંખોને ધોવા માટેના ઉપયોગમાં લો કે આઈ ડ્રોપ ની જેમ ઉપયોગ કરો. આ પ્રક્રિયાને આખો દિવસમાં ઘણી વખત કરો. દરિયાઈ મીઠાને પણ ગુલાબી આંખોના ઈલાજ માટે લેવામાં આવે છે. એક ચમચી દરિયાઈ મીઠાને એક કપ ગરમ પાણીમાં નાખી દો. હવે આ મિશ્રણ નો ઉપયોગ આઈ ડ્રોપ ની જેમ રૂ થી આંખના ખૂણામાં ઉપયોગ કરો. આ મિશ્રણનો ઉપયોગ આખા દિવસમાં બે વખત જરૂર કરો.

આઈબ્રાઈટ (જેને ઈયુફ્રાસિયા ઓફ્ફીસીનાલીસ પણ કહેવામાં આવે છે) આંખની તકલીફ માટે એક બીજી અસરકારક જડી બુટી છે. તે ગુલાબી આંખો, ચોટવી, લોહી અને ખેંચાતી આંખો માટે ખુબ જ ફાયદાકારક છે તેનાથી એસ્ટ્રીજેન્ટ અને જીવાણુંવિરોથી ગુણ હોય છે.

બ્રેસ્ટ મિલ્ક નો ઉપયોગ કેવી રીતે કરવો –

બ્રેસ્ટ મિલ્ક ના થોડા ટીપા ને અસરવાળી આંખોમાં નાખો. જયારે જયારે જરૂર હોય ત્યારે ત્યારે તેનો ઉપયોગ કરી શકો છો.

દૂધ અને મધ ને આંખમાં આંજવાથી તકલીફ ઓછી કરવા માટે કરો ઉપયોગ

ગરમ દૂધ અને મધ ને સંયોજક સ્વભાવિક રીતે જ ગુલાબી આંખોને આરામ આપે છે. દૂધ સોજા અને અસમાનતા ને ઓછી કરે છે અને મધ માં રોગવિરોધી ગુણ હોય છે.

દૂધ અને મધ નો ઉપયોગ કેવી રીતે કરવો –

મલાઈદાર દૂધ ની એક ચમચી ગરમ કરો. કુદરતી મધની એક સરખા ભાગમાં ભેળવો. તેને ત્યાં સુધી ચડાવો જ્યાં સુધી તે સારો ચીકણો પદાર્થ ન બની જાય. હવે આ મિશ્રણનો ઉપયોગ આઈ ડ્રોપ ની જેમ કરો. બે કે ત્રણ ટીપા આ મિશ્રણને તમારી આંખોમાં નાખો. આ મિશ્રણનો ઉપયોગ આખા દિવસમાં ઘણી વખત કરો.

જો તમને આંખોમાં દુઃખાવો, સારી રીતે ન દેખાય, પ્રકાશથી તકલીફ કે બીજા કોઈ લક્ષણ આ ઘરગથ્થું ઉપાય થી ઠીક ન થાય તો તમારા ડોક્ટરને જરૂર બતાવો.