એક તીરથી બે નિશાન, વાળને વધારવા ની સાથે સાથે હવે વધશે દ્રષ્ટિ પણ ક્લિક કરી જાણો ઘરેલું ઉપાય

જો તમે વિચારી રહ્યા છો કે કોઈ એવી ટ્રીક છે જેનાથી રાતોરાત તમારા વાળ લાંબા થઇ જાય તો તેવું બનવું શક્ય નથી. હા એટલું જરૂર છે કે વાળ ની દેખભાળ માટે થોડી મહેનત કરવામાં આવે તો વાળ અપેક્ષા કરતા સામાન્ય સ્થિતિ થી વધુ વધે છે અને સ્વસ્થ રહે છે.

જાણકારોનું માનો તો સ્વસ્થ વાળ એક મહિનામાં અડધો ઇંચ સુધી વધે છે પણ વાળ સ્વસ્થ ન હોય તો વધુ સમય પણ થઇ શકે છે. વાળને સ્વસ્થ બનાવવા માટે જરૂરી છે તમારું ખાવાનું. લોકો હમેશા ઘાટા અને લાંબા વાળ મેળવવાની ઈચ્છા રાખે છે. વાળની સારી ગુણવત્તા અને લંબાઈ હોવાથી વ્યક્તિ ખુબ સુંદર અને આકર્ષક થઇ જાય છે. તમે સુંદર અને આકર્ષક વાળ થી તમારી સુંદરતા ને કેટલાય ગણી વધારી શકો છો. તે પર્યાવરણ ને કારણે અને ખાવા પીવામાં ભેળસેળ ને કારણે વાળ નું ખરવાનું (Hair Fall) ખુબ સામાન્ય વાત થઇ ગઈ છે. અને હા. દ્રષ્ટિ નબળી (Vision Weakness) હોવું આજની જીવનશૈલી ની એક સામાન્ય સમસ્યા છે. ત્યાં સુધી કે નાની ઉંમર ના સ્કુલ જવા વાળા બાળકો ની પણ નબળી આંખો (Poor eyesinght) ને કારણે ચશ્માંનો ઉપયોગ કરતા જોવા મળી શકે છે.

ગરમી અને મસ્તિક ની નબળાઈ નબળી દ્રષ્ટિ નું એક મુખ્ય કારણ છે. એક વધુ પ્રકાશમાં સતત વાંચવું, પાચન વિકાર, અસંતુલિત ખાવું અને વિટામીન ‘ઈ’ (Vitamin E ) ની ઉણપ પણ નબળી દ્રષ્ટિ માટે જવાબદાર છે. દારૂ પીવાને લીધે પણ આંખો ઉપર અસર પડે છે.

આજે અમે તમને એક એવા ઘરગથ્થું નુસખાની રેસીપી જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમને વાળ અને આંખ ની તકલીફનું સમાધાન મળી જશે.

મિત્રો આ પ્રયોગ દિવસમાં 3 ચમચી તમારા વાળને ઘાટા, લાંબા અને આંખોની દ્રષ્ટિ તેજ કરી શકે છે. હવે તમારી દ્રષ્ટિની દવાઓ અને વાળ માટે બીજા ખર્ચા કરાવવાની જરૂર નથી પણ આ પ્રયોગને ઘેર જ તૈયાર કરો અને જાદુ જુઓ.

તો આવો જાણીએ આ નુસખા વિષે.

સામગ્રી :

* 200 ગ્રામ અળસી ના બીજ

* 4 લીંબુ

* 1 kg મધ

* 3 નાની લસણની ગાંઠ

રીત :

* લસણને છોલીને લીંબુ સાથે બ્લેન્ડર માં નાખીને બ્લેન્ડ કરો.

* મિક્સ થયા પછી અળસી ના બીજ અને મધ નાખીને ફરી મિક્સ કરો.

* મિશ્રણ તૈયાર (સારી રીતે મિક્સ) થયા પછી આ મિશ્રણ ને જાર માં કાઢીને ફ્રીજમાં રાખી દો.

* રોજ જમતા પહેલા આ મિશ્રણ ની 1 ચમચી સેવન કરો. દિવસમાં ત્રણ વખત મિશ્રણનું સેવન કરો. ધ્યાન રાખશો તેના સેવન કરવા માટે લાકડાની ચમચીનો ઉપયોગ કરો.

તેના સેવન થી તમને વાળ પણ આવશે અને આંખોની દ્રષ્ટિ ઓઅન તેજ થશે.

જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો આને લાઇક અને શેયર કરવાનું ભૂલતા નહિ. તમારો અભિપ્રાય અને તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને જણાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. ફેસબુક ઉપર હેલ્થ, જાણવા જેવું, અજબ-ગજબ, હાલના બનાવ, બ્યુટી ટીપ્સ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી વગેરેની માહિતી માટે, ફેસબુક પર અમારા પેજ Gujarati Masti અને Gujju fan club ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું.