ઉતારીને ફેકી દેશો તમે આંખોના ચશ્માં ૯૯% સુધી આંખોની રોશની વધારે આ ચોક્કસ ઉપાય થી

આપણી આંખો આપના શરીરનો એક મહત્વનો ભાગ છે. દિવસમાં થનારી ૯૯% કામગીરી આપણે આંખો દ્વારા જ સારી રીતે કરી શકીએ છીએ. વધતી ઉંમર સાથે આપણી આંખોની રોશની પણ ધીમી પડવા લાગે છે, જે એક સામાન્ય બાબત છે. પરંતુ આંખોની રોશની ઓછી થવાના ઘણા બીજા કારણો પણ હોઈ શકે છે.

જો ચશ્માથી પરેશાન છો અને તમારી આંખોની રોશની ફરીવાર મેળવવા માગો છો તો તમે બિલકુલ સાચી જગ્યાએ છો. આજે અમે તમને જણાવીશું કેવી રીતે તમે મેળવી શકો છો આંખોની તેજ રોશની અને ચશ્માં તથા લેન્સીસ થી છુટકારો.

સામગ્રી :

કેસર – ૧ નાની ચપટી

એક ગ્લાસ સાદું પાણી

બસ આ બે વસ્તુ દ્વારા તમે આંખોની રોશનીને ફરી વખત મેળવી શકો છો. તમારે ફક્ત કેસરની ચા બનાવવાની છે. પાણીને ઉકાળી લેવાનું છે અને તેમાં કેસર નાખી દેવાનું છે જો તમે ધારો તો તેમાં થોડું મધ પણ નાખી શકો છો (મીઠાશ માટે)

રાત્રે સુતા પહેલા એક ગ્લાસ કેસર ચા નું સેવન કરવાથી તમે જાદુઈ પરિણામ મેળવશો.

આંખોની દ્રષ્ટિ ઓછી થવાનું પહેલું કારણ છે ભોજનમાં વિટામીન એ ની ઉણપ, જેના લીધે નાની ઉમ્મરથી જ આંખો નબળી થવા લાગે છે.

બીજું કારણ કલાકો કોમ્પ્યૂટર ઉપર બેસીને કામ કરવું કે ટીવી જોવું.

ત્રીજું કારણ આંખીની સફાઈ ઉપર ધ્યાન ન આપવું.

આ થોડા કારણો છે જે આંખોની દ્રષ્ટિ ઓછી કરે છે, અને તમને ચશ્માં લગાવવા માટે મજબુર કરે છે. થોડા બીજા કારણો પણ છે જેવા કે આધુનિક સમયમાં વારસાગતતા, કામનું દબાણ, તણાવ, પોષણની ઉણપ, વધુ વાંચન જેવા કારણોને લીધે લોકોના ચશ્માના નંબર વધતા જાય છે. આંખોને ધૂળ અને ઇન્ફેકશનથી દુર રાખવા ઉપરાંત તમારે થોડા અસરકારક ઘરેલું નુસખા ઉપર પણ ધ્યાન આપવું જોઈએ.

આવો જાણીએ દ્રષ્ટિ માટે ઘરેલું નુસખા વિષે.

આજે અમે તમારા માટે એક એવો ઘરેલું નુસખો લઈને આવ્યા છીએ જેના ઉપયોગથી તમારી આંખો સમજો બાજની આંખો થઇ જશે અને તમારા ચશ્માં ઉતારવા માટે મજબુર થઇ જશે. આ નુસખાની ખાસ વાત એ છે કે તે કોઈપણ ઉંમરના લોકો ઉપયોગ કરી શકે છે. આ નુસખાથી તમારી દ્રષ્ટિના ઘણો સુધારો આવશે ભલે તમારી ઉંમર ૭૦ વર્ષ હોય. આ નુસ્ખાના ઉપયોગ કરતા પહેલા જરૂરી જાણકારી.

તમે આ નુસખાનો ત્યાં સુધી ઉપયોગ નથી કરી શકતા જો તમને નીચે જણાવેલ બીમારીમાંથી કોઈ બીમારી છે.
Acute Kidney Failure

Gastrointestinal Disorders

ગર્ભાવસ્થા (pregnancy)

તો આવો જાણીએ આ નુસખા વિષે.

સામગ્રી :

૧૦૦ ગ્રામ એલોવેરા રસ (Aloe juice)

૫૦૦ ગ્રામ વાટેલા અખરોટ

૩૦૦ ગ્રામ મધ

૩-૪ લીંબુનો રસ

રીત :

એલોવેરાનો રસ કાઢતા પહેલા તેના પાંદડાને ઉકાળ્યા પછી ઠંડુ કરેલા પાણીથી ધોઈને સાફ કરો.

બધી વસ્તુ એક સાથે ભેળવીને બ્લેન્ડરમાં નાખીને સારી રીતે બ્લેન્ડ કરો.

તમારું ૧૦ દિવસનું મિશ્રણ તૈયાર છે. આ મિશ્રણને ફ્રીજમાં બંધ કરીને રાખો.

આ મિશ્રણની એક ચમચી દિવસમાં ૩ વખત સેવન કરો (ખાવાના અડધા કલાક પહેલા).

આ મિશ્રણનું રોજ સેવન કરો જ્યાં સુધી તમને સારા પરિણામ પ્રાપ્ત ન થાય.

૧૦ દિવસ પછી આ પ્રક્રિયાને ફરી વખત પુનરાવર્તિત કરો.


Posted

in

, ,

by

Tags: