આંખો નીચેનાં કાળા ડાઘ દુર થશે, 1 મહિનામાં ચશ્માં દુર થશે, આંખોમાં વાસી થૂક લગાવો, જાણો રીત

શરીરમાં પાણીની ઉણપ, અનિયમિત ખાવા પીવાનું, દુષિત ખાવા પીવાનું, ચિંતા ભરેલું જીવન અને પદુષણવાળા વાતાવરણમાં વધુ સમય પસાર કરવો આ બધું આંખો ને નબળા પાડવા નું સૌથી મોટું કારણ છે. તે ઉપરાંત જે લોકો હદ બહારના ફોન, કોમ્પ્યુટર, ટીવી અને ટેબલેટની સામે સમય પસાર કરે છે તેમને આંખોને લગતી અનેક બીમારીઓ થવાની વધુ શક્યતા રહે છે. આજકાલ લોકોનું જે રીતનું જીવનધોરણ થઇ ગયું છે, તેનાથી આંખો નબળી થવું અને ચશ્માં આવવા સામાન્ય વાત છે. આ કારણોથી તમારી આંખોની રોશની નબળી થઈ જાય છે અને આંખો ઉપર ચશ્માં આવી જાય છે.

ઘણા લોકોના તમામ જાતના પ્રયત્નો કરવા છતાં પણ ચશ્માં દુર થવાનું નામ નથી લેતા. જો તમામ પ્રયત્નો છતાં તમે તમારી આંખો ઉપર લાગેલા ચશ્માંને નથી દુર કરી શક્યા તો તેના માટે તમારે ન તો ડોક્ટર પાસે જવાની જરૂર છે અને ન તો બજારમાંથી મોંઘી દવાઓ ખરીદવાની જરૂર છે. આજે અમે તમને આંખોના ચશ્માં દુર કરવા માટે એક જોરદાર ઘરેલું નુસખો જણાવી રહ્યા છીએ.

આપણી આસપાસ આંખોની સમસ્યાઓથી ધેરાયેલ બે જાતના લોકો હોય છે. અમુક લોકો જન્મથી જ આખો સાથે જોડાયેલ હોય છે તેમને ચશ્માં આવે છે, તો અમુક લોકોને પોતાની ખરાબ જીવન પદ્ધતી ને લીધે ચશ્માં આવે છે. આજકાલના સમયમાં યુવાનો તો ઠીક પણ નાના નાના સ્કુલ જતા બાળકોને પણ ચશ્માં આવી જાય છે. જો તમે ચશ્માંથી છૂટવા માગો છો તો અમે તમને જણાવીએ છીએ આંખોની રોશની વધારવા માટે અને ચશ્માં દુર કરવા માટેના ઘરેલું ઉપાય જેનાથી તમે સરળતાથી ચશ્માંથી છુટકારો મેળવી શકો છો. શું તમાં જાણો છો કે વાસી થૂક આપણેને આરોગ્ય સાથે જોડાયેલા કેટલા લાભ આપે છે. ખાસ કરીને વાસી થૂક આપણી આંખો માટે ખુબ લાભદાયક છે.

કેવી રીતે કરવો વાસી થુકનો ઉપયોગ :

વાસી થૂક એટલે કે સવારની લાળ આપણા માટે એક ઔષધી જેવું કામ કરે છે. સવારે ઉઠતા જ જે આપણા મોઢામાં લાળ હોય છે (વગર કોગળા કરેલ) તેને આપણી આંખો ઉપર લગાવવાથી આંખોના ચશ્માં તો દુર થાય છે સાથે જ આંખો સાથે જોડાયેલ તકલીફો જેમ કે આંખ લાલ થવી, બળતરા થવી વગેરે રોગ પણ દુર થાય છે. આયુર્વેદમાં પણ વાસી થુકથી આંખો નું તેજ વધારવા ની વાત કહેવામાં આવી છે. માટે જે લોકો આંખો સાથે જોડાયેલી કોઈ તકલીફ છે તે સવારે ઉઠીને પોતાની આંખોમાં વાસી થૂક આંજી શકો છો. વધુ સારી જાણકારી નીચે આપી છે

હવે નીચેની વાત રાજીવભાઈ દીક્ષિત જી દ્વારા પ્રયોગ કરી ને જણાવેલી છે.

સવારની લાળ ને જયારે ટેસ્ટ કરીને તેનો PH કાઢ્યો તો તે 8.4 નીકળ્યો. જેનાથી એ સાબિત થાય છે કે સવારની બનેલી લાળ માં ખૂબ જ વધુ મેડિસિનલ પ્રોપર્ટીઝ રહેલી છે. ઘણા બધા લોકોને આંખોની નીચે કાળા અર્ધ ચક્ર આકારના ડાઘ થાય છે તે ઠીક ન થાય તો સવાર સવારની બનેલી લાળ ને કાળી જગ્યા ઉપર લગાવીને હળવી માલિશ કરો થોડા જ દીવસમાં તે ઠીક થઇ જશે.

જો કોઈની આંખો નબળી હોય અને તે ચશ્મા દૂર કરવા માંગતા હોય તો સવારની લાળ ને આંખમાં કાજલની જેમ લગાડો. તમારા ચશ્મા નીકળી જશે. જો શરીરમાં તમને ક્યાંય ઘા વાગ્યો છે અને તે જલ્દી સારું થતું નથી તો તે જગ્યાએ પણ તમે લાળ લગાડી દો. તેની અસર તમને જલ્દી જોવા મળશે. જો કોઈને ફોડકી કે ખીલ,મોહાસે કે છાપીયા થઇ જાય કે તેમનો ચહેરો ખુબજ ખરાબ દેખાવા લાગે તો એવામાં તેને સવારની લાળ ચહેરા પર લગાડવી જોઈએ. આમ કરવાથી તેમના ડાધ પણ મટી જશે.

રાજીવ ભાઈ દીક્ષિત જણાવે છે કે એક વખત તેમની પાસે એક દર્દી આવેલો જેનો ગરમ ગરમ દૂધથી હાથ દાઝી ગયો હતો. તેનો ધા તો ઠીક થઇ ગયો પણ ડાઘ દૂર થતો ન હતો. અને આ દર્દીને કોઈ પણ રીતે તે ડાઘ મટાડવો હતો. કેમ કે તે એક છોકરી હતી અને તેના લગ્ન થવાના હતા.

તેના ઘરવાળા પરેશાન હતા કે સાસરિયાવાળા એ આ ડાઘ જોઈ લીધા તો સંબંધ તૂટી શકે છે. તો રાજીવ ભાઈ એ કહ્યું ઘરવાળા ને પોતેજ સાચું જણાવી દે. તો છોકરીનું કહેવું હતું કે તે જણાવી શકે તેમ નથી તેનાંથી તેની સગાઈ તૂટી ન જાય એટલા માટે તેને ડાઘમાંથી છુટકારો જોઈએ છે તો રાજીવ ભાઈ એ તેને લાળ લગાડવાની સલાહ આપી. તે છોકરીએ રોજ લાળ લગાડવાનું શરૂ કરી દીધું અને 6-7 મહિનામાં જ તેનો ડાઘ એકદમ ગાયબ થઇ ગયો.

તમે કદાચ જોયું હસે કે જાનવરોને જયારે પણ કઈ વાગે છે ત્યારે તે તેના ઘા ને ચાટવા લાગે છે તે ભાગને વધુ ચાટીને જ મટાડે છે તો જાનવરોની પણ એજ વાત છે જે મનુષ્યની છે જાનવરોની લાળ પણ એલ્કેલાઇન છે અને ઘા ને ચાટીને એમ જ ઠીક કરી દે છે. ગાય પોતાના બચ્ચાને ચાટી ચાટી ને તેની બધી જ બિમારી મટાડી દે છે મનુષ્ય પણ કરી શકે છે બસ તેમાં સેન્સ ફુલ થવાની જરૂર છે.